________________
९४४
प्रज्ञापनासूत्रे केयलिसमुग्घाया अईया ?' हे भदन्त ! नैरयिकाणां कियन्तः केवलिसमुद्घाता अतीताः सन्ति ? भगवानाह- गोयमा !' हे गौतम ! 'णत्थि' नैरयिकाणां केवलिसमुद्घाता अतीता न सन्ति कृत केवलिसमुदघातानां जीवानां घातिकमणां समूलकाकषितत्वात् नर. कादिगमनासंभवात , गौतमः पृच्छति--'केवइया पुरेक्खडा ?' कियन्तस्तायत केवलिसमुद्घाता नैरयिकाणां पुरस्कृताः -भाविनः सन्ति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'असंखेजा' असंख्येया नैरयिकाणां केलि समुद्घाताः पुरस्कृताः-भाविनः सन्ति सर्वदा प्रच्छासमयवर्तिनां मध्येऽसंख्येयानामेव भाचिकेवलिस मुद्घातत्वात् तथैव केवलवेदसोपलब्धेः सद्भावात् , ' एवं जाय वेमाणियाणं' एवम्-नैरयिकाणामित्र यावद्-असुरकुमार:दि वैमानिकान्तानां वनस्पतिमनुष्यवर्जितानां केलिसमुद्घाता अतीता न सन्ति, भाविमस्तु असंख्येयाः सन्ति इति भावः प्रागुक्तयुक्तेः, किन्तु विशेषमाह-'नवरं वणस्सइ मणूसेसु इमं
अब केवलि समुद्घात का निरूपण करते हैंगौतमस्वामी-हे भगवन् ! नारकों के केवलिसमुदघान कितने अतीत हुए हैं।
भगवान-हे गौतम ! नहीं है, नारकों के अतीत केवलिसमुदघात का संभव नहीं हैं, क्योंकि जिन जोयों ने केवलिसमुद्घात किया है, उनका नरक में जाना और नारक होना संभव नहीं है।
गौतमस्वामी-हे भगवन् ! नारकों के भावी केवलिसमुदघात कितने है ?
भगवन्- गौतम ! नारकों के भावी केयलिसमुद्घात असंख्यात हैं, क्योंकि पृच्छा के समय सदैव भविष्य में केलिसमुद्घात करनेवाले नारक असंख्यात ही होते हैं। केवलज्ञान से ऐसा ही जाना जाता है।
नारकों के समान ही असुरकुमार आदि से लेकर वैमानिक देवों तक इसी प्रकार समझना चाहिए। इनके भी अतीत केवलिसमुदघात नहीं होते और भावी केयलि समुद्घात असंख्यात होते हैं। किन्तु इस कथन में विशेषता
હવે કેવલી સમુઘાતનું નિરૂપણ કરે છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નરકાના કેવલિ સમુદ્દઘાત કેટલા અતીત થયા છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! નારકોના અતીત કેવલી સમુદ્દઘાતને સંભવ નથી. કેમકે જે જીવોએ કેવલિ સમુદઘાત કર્યો તેમનું નરકમાં જવું અને નારક થવું તે અસંભવિત છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! નારકોના પણ ભાવી કેવલી સમુદ્દઘાત કેટલા છે?
શ્રીભગવાન-હે ગૌતમ! નારકને પણ ભાવી કેવલી મુદ્દઘાત અસંખ્યાત છે કેમકે પ્રછાના સમયે સદૈવ ભવિષમાં કેવલિ સમુદ્દઘાત કરનારા નારક અસંખ્યાત જ હોય છે, કેવલજ્ઞાનથી એવું જ જાણવામાં આવે છે.
નારકના સમાન જ અસુરકુમાર આદિથી લઈને વૈમાનિક દેવો સુધી આ જ પ્રકારે સમજવું જોઈએ. તેમના પણ અતીત સમુદુઘાત નથી હોતા અને ભાવી કેવલિ સમુઘાત અસંખ્યાત હોય છે, પરંતુ આ કથનમાં વિશેષતા એ છે કે, વનસ્પતિકાયિક અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫