________________
५३४
प्रशापनासूत्रे भाविनः केवलिसमुद्घाताः सन्ति तस्यापि एक एव भावी केवलिसमुद्घातः, संभपति, न द्वयादिः, पुनः संसातभावात् एकेनैव समुद्धातेन प्रायशः समस्तघातिकर्मणां समूलकापंक. पितत्वाम् तबाचात्र प्रकरणे एकत्वार्थे बहुवचनं बोध्यम् तत्र यो नैरयिको दीर्घतरेणापि कालेन मुक्तिपद प्राप्त्ववसरे विपमास्थितिकर्मा भवति तस्य भावी केवलिसमुद्घातः संभवति, यस्तु मुक्तिपदं प्राप्तुं योग्योऽयोग्यो वा केवलिसमुद्घातं विनैव मुक्तिपदगामी भविध्यति तस्य भावी केवलिसमुद्यातः, न भवतीति भावः, उक्तश्च-'अगंतूण समुग्घाघमणंता केवळी जिणा । जरमरण विप्पमुका, सिद्धिं वरगइ गया" ॥१॥ आगत्या समुद्घातमनन्ताः केवलिनो जिनाः । जरामरणयिप्रमुक्ताः सिद्धिं वरगतिं गताः ॥१॥ इति, ‘एवं जाव येमाकिसी के नहीं होता। जिसके होता है, उसके भी एक ही होता है, एक से अधिक नहीं हो सकता क्योंकि एक केलिसमुदघात के द्वारा ही चारों अघातिक कों की स्थिति सपान कर के केवली अन्तमुंहत में ही मोक्ष प्राप्त कर लेते हैं। दूसरी बार केवलि समुदघात की किसी को आवश्यकता हो नहीं होती । मूलसूत्र में यहां जो बहुवचन का प्रयोग किया गया है, यह एकत्व के अर्थ में ही समझना चाहिए। ___अभिप्राय यह है कि जो नारक भवभ्रमण करके मुक्ति प्राप्त करने का अचसर प्राप्त करेगा, उस समय उसके अघातिक कर्मों की स्थिति यदि विषम हुई तो उसे सम्म करने के लिए केवलि समुद्घान करेगा। उसका भावी केवलिसमुद्घात होगा । जो केवलि समुद्रात के बिना ही मुक्ति प्राप्त करेगा अथवा जो कमी मुक्ति प्राप्त करेगा ही नहीं, उसकी अपेक्षा से भावी केवलिममुद्घात नहीं होता है। कहा भी है-"अनन्त केवली जिनेन्द्र ऐसे हुए हैं जो समुद्घात किए बिना ही जरा-मरण से सर्वथा मुक्त हो गए और सिद्धि को प्राप्त हुए हैं" ॥१॥ નથી થતા, જેને થાય છે તેને પણ એક જ થાય છે, એકથી અધિક નથી થઈ શકતો, કેમ કે એક કેવલિ સમુદ્રઘાત દ્વારા જ ચારે અઘતિક કર્મોની સ્થિતિ સમાન કરીને કેવલિ અન્તર્મુહૂર્ત માં જ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. બીજી વાર કેવલી સમુદ્રઘાતની કોઈને પણ આવશ્યકતા નથી દેતી મૂલ સૂત્રમાં અહીં જે બહુવચનને પ્રયોગ કરેલ છે, તે રેકત્વના અર્થમાં જ સમજવો જોઈએ. અભિપ્રાય એ છે કે જે નારક ભવભ્રમણ કરીને મુક્તિ પ્રાપ્ત કરવાને અવસર પ્રાપ્ત કરશે, તે સમયે તેમના અઘાતિક કર્મોની સ્થિતિ જે વિષમ બની તે તેને સમ કરવાને માટે કેવલી સમુદ્રઘાત કરશે. તેમને ભાવી કેવલિ મુદ્દઘાત થશે. જે કેલિ સમુદ્રઘાત સિવાય જ મુક્તિ પ્રાપ્ત કરશે અથવા જે કયારેય મુક્તિ પ્રાપ્ત કરશે જ નહીં તેની અપેક્ષાથી ભાવી કેવલિ સમુઘાત નથી થતા.
કહ્યું પણ છે–અનત કેવલી જિનેન્દ્ર એવા થયા છે કે જેઓ સમુદુઘાત કર્યા સિવાય જ જરા-મરણથી સર્વથા મુક્ત થઈ ગયા છે અને સિદ્ધિને પ્રાપ્ત થયેલ છે !
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫