________________
८९३
प्रज्ञापनासूत्रे
असावा सातासाताञ्च वेदनां नैरयिका वेदयन्ते तत्र तीर्थकृज्जन्मादिकाले सातां वेदना वेदयन्ते तदन्यकाळे असतां वेदनां वेदयन्ते, पूर्वसङ्गतिकदेवदानवानां मधुरालापपीयूषवर्षणसेवनकाले मनसि सातं शरीरे पुनः क्षेत्रप्रभावतोऽसातं भवतीति तदुभयापेक्षया सावासात वेदनां वेदयन्ते इति भाव:, ' एवं सन्त्रजीवा जाव वेमानिया' एवम् - नैरयिकोक्तरीत्या सर्वे जीवा यावद् वैमानिकपर्यन्ताः सातामपि असातामपि सातासातामपि वेदनां वेदयमाना द्रष्टव्याः, तत्र पृथिवीकायिकादीनामुपद्रवसम्पाताभावकाले साता वेदना, उपद्रव सम्पातकाछे असातावेदना, एकदेशभेदेनोपद्रवसम्पातसद्भावे सातासात वेदनाविज्ञेया, भवनपतिवान - व्यन्तरज्योतिष्कवैमानिकानां देवानां सुखानुभवकाले सातवेदना, च्यवनादि काले असातवेदना, परवैभवावलोकन जन्यमत्सरताद्यनुभवे स्वप्रेयसी देव्या लिङ्गनाथनुभवे च समानका लिके और साता - असाता उभयरूप । तीर्थंकर के जन्म आदि के अवसर पर वे साता वेदना वेदते हैं, अन्य समयों में असाता वेदना वेदते हैं तथा पूर्वसंगतिक देवों एवं असुरों के मधुर आलाप रूपी अमृत की वर्षा होने पर मन में साता वेदना और क्षेत्र के प्रभाव से असाता वेदना होती है। इन दोनों की अपेक्षा से उभयरूप वेदना वेदते हैं ।
नारकों के समान सभी जीव, वैमानिकों पर्यन्त साता असाता एवं साता असाता, तीनों प्रकार की वेदना वेदते हैं, ऐसा समझ लेना चाहिए। इनमें से पृथ्वीकायिक आदिकों को जब कोई उपद्रव नहीं होता तब वे साता वेदना का अनुभव करते हैं । उपद्रव होने पर असाता का अनुभव करते हैं और जब एक देश से उपद्रव होता है, तब साता असाता उभयरूप वेदना का अनुभव करते हैं । भवनपतियों वानव्यन्तरों, ज्योतिष्कों और वैमानिकों को सुखानु भव के समय साता वेदना, पवन आदि के समय असाता वेदना तथा दूसरे
અશાતા અને શાતા-અશાતા અને રૂપે તીય 'ચના જન્મ વગેરેનાં અવસર પર તેઓ શાતા વેદના અનુભવે છે, અન્ય સમયેામાં અશાતા વેદના અનુભવે છે, તથા પૂર્વસંગતિક દેવા તેમજ અસુરાનાં મધુર આલાપ રૂપી અમૃતની વર્ષા થવાથી મનમાં શાતા વેદના અને ક્ષેત્રના પ્રભાવથી અપાતા વેદના થાય છે. એ ખન્નેની અપેક્ષાથી ઉભયરૂપ-શાતાઅશાતા વેદના અનુભવે છે.
નારકાની જેમ મધાં જ જીવો વૈમાનિક પર્યંત શાતા, અશાતા તેમ જ શાતાઅશાતા ત્રણે પ્રકારની વેદના અનુભવે છે. એવુ' સમજી લેવુ જોઇએ. આમાંથી પૃથ્વીકાયિક વગેરેને જ્યારે કેાઇ ઉપદ્રવ નથી થતા ત્યારે તેઓને શાતા વિષયક વૈદ્યનાના અનુભવ સમજી લેવા જોઇએ. ઉપદ્રવ થવાથી અશાતા વેદનાને અનુભવ કરે છે અને જ્યારે એક તરફથી ઉપદ્રવ થાય છે, ત્યારે શાતાશાતા અને રૂપ વેદનાના અનુભવ કરે છે. ભવનપતિઓ, વાનગ્ય તરા, જ્યાતિષ્કા અને વૈમાનિકાના સુખાનુભવ સમયે શાતા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫