________________
प्रमेयबोधिनी टीका पद ३५ सू० १ गतिपरिणामविशेषरूपां वेदनादिनिरूपणम् ८९१ काले वा मानसीं वेदनां वेदयमाना अब सेयाः, तदुभयत्रैव युगपत् पीडानुभवकाले शारीरमानसीं वेदनां वेदयमाना अवगन्तव्याः, ___ पुनः प्रकारान्तरेण वेदनामेव प्ररूपयितुमाह-'कइविहा णं भंते ! वेयणा पण्णता ? हे भदन्त ! कतिविधा खलु वेदना प्रज्ञप्ता ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'तिविहा वेयणा पण्णत्ता' त्रिविधा वेदना प्रज्ञप्ता, 'तं जहा-साता असाता सातासाता' तद्यथा-साता असाता साता साता च, तत्र मुख रूपा वेदना साता, दुःखरूया अपाता सुखदुःखरूपा सातासाता च वेदना व्यपदिश्यते, तामेव नैरथिकादिक्रमेण प्ररूपयितुमाह-नेरइया णं भंते ! किं सायं वेयणं वेदेति असायं वेयणं वेदे ति सायासायं वेयणं वेदेति' हे भदन्त ! नैरयिकाः खलु किं सात वेदना वेदयन्ते ? किंवा असातां वेदनां वेदयन्ते ? किं वा सातासातां वेदनां वेदयन्ते ? भगवानाह-गोयमा !' हे गौतम ! 'तिविहं पि वेयणं वेदेति' त्रिविधामपि-साताम् वेदन समझना चाहिए और जब शरीर तथा मन-दोनों में ही एक साथ पीडा होती है, तब शारीरिक-मानसिक वेदना का वेदन समझना चाहिए।
पुनः प्रकारान्तर से वेदनो की ही प्ररूपणा की जाती हैगौतमस्वामी-हे भगवन् ! वेदना कितने प्रकार की है?
भगवान्-हे गौतम ! वेदना तीन प्रकार की कही है, वह इस प्रकार हैसाता, असाता तथा साता-असाता। सुखरूप वेदना साता, दुःखरूप वेदना असाता और सुख-दुःख उभय रूप वेदना साता-असाता वेदना कहलाती है।
नैरयिकों आदि के क्रम से इस वेदना का निरूपण करने के लिए कहते हैं
गौतमस्वामी-हे भगवन् ! नारक क्या सातावेदना वेदते हैं, असाता वेदना वेदते हैं अथवा साता-असाता उभयरूप वेदना वेदते हैं ?
भगवान्-हे गौतम ! नारक तीनों प्रकार की वेदना वेदते हैं साता, असाता જોઈએ. અને જ્યારે શરીર તથા મન બંનેમાં એકી સાથે પીડા થાય છે, ત્યારે શારીરિકમાનસિક વેદનાને અનુભવ સમજવું જોઈએ.
ફરીથી બીજા પ્રકારથી વેદનાની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે?
શ્રી ભગવાન હે ગૌતમ! વેદના ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે છે-શાતા, અશાતા તથા શાતાશાતા. સુખ રૂપ વેદના શાતા, દુઃખરૂપ વેદના અશાતા અને સુખદુખ બંને રૂપે વેદના તે શાતાશાતા વેદના કહેવાય છે.
નરયિક વગેરેનાં કમથી આ વેદનાનું નિરૂપણ કરવા માટે કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક શું શાતા વેદના અનુભવે છે, અશાતા વેદના અનુભવે છે, શતાશાતા વેદના અનુભવે છે ?
શ્રી ભગવાન-હે ગતમ! નારક જીવો ત્રણે પ્રકારની વેદના અનુભવે છે, શાતા,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫