________________
प्रज्ञापनासूत्रे तत्र द्रव्य पुद्गलसम्बन्धापेक्षया द्रव्य वेदना नारकाधुपपातक्षेत्रसम्पर्कापेक्षया क्षेत्रवेदना, नारकादि भवकालसम्बन्धापेक्षया कालवेदना, वेदनीयकर्मोदयादुपजायमाना भाववेदना बोध्या, ताश्चतुर्विधां वेदनां नैरयिकादि चतुर्विशतिदण्डकक्रमेण प्ररूतयितुमाह-'नेरइयाणं भंते ! कि दबओ वेवणं वेदेति जाव किं भावओ वेयणं वेदेति ? हे भदन्त ! नैरयिकाः खलु कि द्रव्यतो वेदनां वेदयन्ते ? यावत-कि क्षेत्रतो वेदनां वेदयन्ते ? किं कालतो वेदना वेदयन्ते ? किंवा भावतो वेदना वेद यन्ते ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'दव्वओ वि वेयणं वेदेति जाव भावभो वि वेयण वेदेति नैरयिकाः द्रव्यतोऽपि वेदनां वेदयन्ते यावतक्षेत्रतोऽपि वेदनां वेदयन्ते, कालतोऽपि वेदनां वेदयन्ते भावतोऽपि वेदना वेदयन्ते 'एवं ज व से, क्षेत्र से, काल से और भाव से । वेदना की उत्पत्ति द्रव्य, क्षेत्र, काल और भाव रूप सामग्री से होती है, क्यों कि वस्तु द्रव्य आदि सामग्री के वश से ही उत्पन्न होती है। द्रव्यपुदगलों के सम्बन्ध से उत्पन्न होने वाली वेदना द्रव्यवेदना कहलाती हैं । नारक आदि के उपपातक्षेत्र आदि के सम्बन्ध से जो वेदना उत्पन्न होती है, वह क्षेत्रवेदना कही जाती है। काल (मौसिम आदि) के निमित्त से होने वाली वेदना कालवेदना कहलाती है और वेदनीय कर्म के उदय रूप प्रधान कारण से उत्पन्न होने वाली वेदना भाववेदना कहलाती है। चार प्रकार की इस वेदना का चौवीस दंडकों में निरूपण किया जाता है
गौतमस्वामी-हे भगवन् ! नारक क्या द्रव्य से वेदना वेदते हैं, क्षेत्र से वेदना वेदते हैं, काल से वेदना वेदते हैं अथवा भाव से वेदना वेदते हैं ?
भगवान्-हे गौतम ! नारक द्रव्य से भी वेदना वेदते हैं, क्षेत्र से भी वेदना वेदते है, काल से भी वेदना वेदते हैं और भाव से भी वेदना वेदते हैं। દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી વેદનાની ઉત્પત્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલથી અને ભાવ રૂપ સામગ્રી થી થાય છે, કેમ કે વસ્તુ દ્રવ્ય આદિ સામગ્રીના વશથી જ ઉત્પન્ન થાય છે. દ્રવ્ય પુદ્ગલેનાં સંબંધથી ઉત્પન્ન થનારી વેદના દ્રવ્ય વેદના કહેવાઈ છે
નારક આદિના ઉ૫પાત ક્ષેત્ર આદિના સંબંધથી જે વેદના ઉત્પન્ન થાય છે, તે ક્ષેત્ર વેદના કહેવાય છે કાલ (મસમ આદિ)ના નિમિત્તથી થનારી વેદના કાલવેદના કહેવાય છે અને વેદનીય કર્મના ઉદય રૂ૫ પ્રધાન કારણથી ઉત્પન્ન થતી વેદના ભાવ વેદના કહેવાય છે. ચાર પ્રકારની વેદનાનું ચે કીસ દંડકમાં નિરૂપણ કરવામાં આવે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક શું દ્રવ્ય ધી વેદના અનુભવે છે? ક્ષેત્રથી વેદના અનુભવે છે? કાલથી વેદના અનુભવે છે? અથવા ભાવથી વેદના અનુભવે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારક દ્રવ્યથી પણ વેદના અનુભવે છે, ક્ષેત્રથી પણ વેદના અનુભવે છે, કાલથી પણ વેદના અનુભવે છે અને ભાવથી પણ વેદના અનુભવે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫