________________
प्रमेयबोधिनी टीका पद ३१ सृ० १ संज्ञापरिणामनिरूपणम् इत्यभिपायेणैव भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जीवा सण्णी वि असण्णी वि नो सणी नो असणी वि' जीवाः नैरयिकाद्यपेक्षया संज्ञिनोऽपि भवन्ति, असंज्ञिनोऽपि एकेन्द्रियाद्यपेक्षया भवन्ति, नो संझिनो नो असंज्ञिनोऽपि च भवन्ति, सिद्धकेलिनां तथा विधत्वात् , अथ तानेव नेरयिकादि चतुर्विंशतिदण्डक क्रमेण प्ररूगयितमाह-'नेरइयाणं पुच्छा' हे भदन्न ! नेरयिकाणां पृच्छा, तथा च नरयिकाः किं संज्ञिनः ? किंवा असं. ज्ञिनः ? किं या नो संज्ञिनो नो असंज्ञिनो भवन्ति ? भगवानाह-'गोयमा!' हे गौतम ! 'नेरइया सण्णी वि असणी वि नो नो सपणी नो असण्णी' नैयिकाः संज्ञिनोऽपि भवन्ति असंज्ञिनोऽपि भवन्ति तत्र संज्ञिभ्य उत्पद्यमाना नैरयिकाः संज्ञिनो व्यपदिश्यन्ते, तदभिन्नास्तु असंज्ञिनो व्यपदिश्यन्ते किन्तु नयिका नो नो संझिनो नो असंज्ञिनो भवन्ति तेषां केवलिभावासनावात् चारित्रातिपत्तेरभावाच्च, एवं असुरकुमारा जार थणियकुमारा' एवम्इसी प्रकार सिद्ध द्रव्यमन से रहित होने के कारण नो संज्ञी हैं । और सर्वज्ञ होने के कारण नो असंज्ञी हैं । इसी अभिप्राय से भगवान ने कहा-हे गौतम ! जीव संज्ञी भी होते हैं, असंज्ञो भी होते हैं और नो संज्ञो नो असंज्ञी भी होते हैं ।अब उनका दण्डक क्रम से निरूपण करते हैं
गौतमस्वामी-हे भगवन् ! नैरयिक जीय संज्ञी होते हैं या असंज्ञी होते हैं अथवा नो संज्ञी नोअसंज्ञी होते हैं ?
भगवान-हे गौतम ! नयिक संजी भी होते हैं, असंज्ञी भी होते हैं। जो संज्ञी के भय से नरक में उत्पन्न होते हैं वे नारक संज्ञी कहलाते हैं और जो असंज्ञी के भव से नरक में उत्पन्न होते हैं, वे असंजी कहलाते हैं। मगर नारक नो संज्ञी-नो असंज्ञी नहीं होते, क्योंकि वे केवली नहीं हो सकते । केवलीन हो सकने का कारण यह है कि वे चारित्र को अंगीकार नहीं कर सकते। કહેલ છે. એ જ પ્રકારે સિદ્ધ દ્રવ્ય મનથી રહિત હોવાના કારણે સંજ્ઞી છે અને સર્વજ્ઞ હોવાના કારણે અસંજ્ઞી છે. એ જ અભિપ્રાયથી ભગવાને કહ્યું–હે ગતમ! જીવસંજ્ઞી પણ હોય છે, પસંજ્ઞી પણ હોય છે અને નોસંસી–નો અસંજ્ઞી પણ હોય છે.
હવે તેમનું દંડક કમથી નિરૂપણ કરે છે–
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! નરયિક જીવ સંજ્ઞી હોય છે અગર અસંશી હોય છે અથવા સંજ્ઞી ને અસંશી હોય છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! નરયિક સંજ્ઞી પણ હોય છે, અ પંજ્ઞી પણ હોય છે. જે સંજ્ઞીના ભાવથી નરકમાં ઉત્પન્ન થાય છે તે નારકો સંજ્ઞી કહેવાય છે અને જે અસીના ભવથી નરકમાં ઉત્પન્ન થાય છે, તેઓ અસંશી કહેવાય છે. પણ નારક નોસંસી–ન અસંસી નથી હોતા, કેમકે તેઓ કેવલી નથી થઈ શક્તા, કેવલી ન થવાનું કારણ એ છે કે તેઓ ચારિત્રના અંગીકાર નથી કરી શકતા,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫