________________
७४०
प्रज्ञापनासूत्रे 'णवरं सागारपासणयाए मणपज्जवनाणी केवल नाणी न वुच्चइ' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु नैरयिकाणां साकारपश्यन्तायां मनःपर्यवज्ञानिनः केवलज्ञानिनो नोच्यन्ते तेषां तज्ज्ञान द्वयविरहात्, नैरयिकाणां चारित्रप्रतिपत्त्यभावाद मनःपर्यवज्ञान केवलज्ञानकेवलदर्शनानामसद् इति भावः, तदाह-'अणागारपासणयाए केवल दंसणं णत्थि' नैरयिकाणाम् अनागारपश्यन्तायां केवलदर्शनं नास्ति, 'एवं जाव थणियकुमारा' एवम्-नरयिका इव यावत्-असुरकुमार-नागकुमार-सुवर्णकुमार- अग्निकुमार-विद्युत्कुमार उदधिकुमार-दिक्कुमार-द्वीपकुमार-पवन कुमारा अपि साकारपश्यन्तिनोऽपि अनाकारपश्यन्तिनोऽपि भवन्ति, गौतमः पृच्छति-'पुढविकाइयाणं पुच्छा' पृथियोकायिकानां पृच्छा, तथा च पृथिवीकायिकाः किं साकारपश्यन्तिनो भवन्ति ? किंवा अनाकारपश्यन्तिनो भवन्ति ? भगवानाह-'गोयमा!' हे गौतम ! 'पुढविकाइया सागारपस्सी णो अणागारपस्सी' पृथिवीकायिकाः साकारपश्यन्तिनो भवन्ति नो अनाकार पश्यन्तिनो भवन्ति, गौतमः पृच्छति-से केणटेणं भंते ! एवं वुच्चइ०' हे भदन्त ! तत्विशेषता यह है हि नारकों में मनः पर्यवज्ञानी और केवलज्ञानी नहीं कहना चाहिए, क्यों कि नारक जीव चारित्र अंगीकार नहीं कर सकते, अतएव उनमें मनापर्यवज्ञान और केवलज्ञान नहीं पाया जाता, इस कारण दो प्रकार की पश्यन्ता भी उनमें नहीं होती । अनाकार पश्यन्ता में से उन में केवलदर्शन नहीं होता।
नारकों के समान अस्तुरकुमार, सुवर्णकुमार, अग्निकुमार, विद्युत्कुमार, उद्धिकुमार, बीपकुमार दिक्कुमार, पवन कुमार और स्तनितकुमार भी साकार पश्यन्ता वाले और अनाकार पश्यन्ता वाले भी होते हैं।
गौतमस्वामी-हे भगवन् ! पृथिवीकायिक क्या साकार पश्यन्ता वाले होते हैं या अनाकार पक्ष्यन्ता वाले होते हैं ?
भगवान्-हे गौतम ! पृथिवीकायिक साकार पश्यन्ता वाले होते हैं, अना. कार पश्यन्ता वाले नहीं होते। પશ્યન્તાવાળા પણ છે અને અનાકાર પશ્યન્તાવાળા પણ છે. પહેલાની અપેક્ષાએ વિશેષતા એ છે કે નારકમાંથી મનઃ પર્યાવજ્ઞાની અને કેવલજ્ઞાની ન કહેવા જોઈએ, કેમકે નારક જીવ ચારિત્ર અંગિકાર નથી કરી શકતા, તેથી તેમનામાં મન:પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન નથી મળી આવતું, એ પ્રકારે બે પ્રકારની પશ્યન્તા પણ તેઓમાં નથી હોતી. અનાકારપશ્યન્તામાંથી તેમનામાં કેવલદર્શન નથી થતાં. નારકેની સમાન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યુતકુમાર ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર પણ સાકાર પશ્યન્તાવાળા અને અનાકાર પશ્યન્તાવાળા પણ હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! પૃથ્વીકાયિક શું સાકાર પશ્યન્તાવાળા હોય છે? અગર તો અનાકાર પશ્યન્તાવાળા હોય છે ?
શ્રી ભગવાન હે ગૌતમ! પૃથ્વીકાયિક સાકાર પશ્યન્તાવાળા હોય છે, અનાકાર પરન્તાવાળા નથી દેતા.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫