________________
प्रमेयबाधिनी टीका पद २९ सू० १ साकारानाकारोपयोगनिरूपणम् योगश्च, तत्र उपयोजनमुपयोग, उपयुज्यते-वस्तुपरिच्छेदार्थ व्यापार्यते जीयोऽनेनेति वा उपयोगः, क्रमशो भवे करणे वा घञ्प्रत्ययः, जीवस्य बोधात्मकस्तस्यभूतो व्यापार इत्यर्यः आकारश्च प्रतिनियतोऽर्थग्रहणपरिणामः, आकारेण समं वर्तते इति साकारः स च असो उपयोगश्चेति साकारोपयोगः, तथा चाचेतने सचेतने वा वस्तुति उपयुजान आत्मा यदा सपर्यायमेव वस्तु परिछिनत्ति तदा स उपयोग: साकारो व्यपदिश्यते, सच कालापेक्षया छत्रस्थानामन्तर्मुहूर्तकालं केवलिनामे कसामयिको बोध्यः, अविद्यमानः पूर्वोक्त रूप आकारो यत्र सोऽनाकारः सचासाघुपयोगश्चेति अनाकारोपयोगः, वस्तुमः सामान्यरूपेण परिच्छेदः अनाकारोपयोगो व्यपदिश्यते, स्कन्धायारोपयोगवत, सनापि छमस्थानामन्तर्मुहूतै कालं यावद् बोध्या, किन्तु अनाकारोपयोगकालात् साकारोपयोग कालः संख्येयगुणोऽयसेय पयोग और अनाकारोपयोग । उपयोजन को उपयोग कहते हैं अथवा जो जीय को वस्तु परिच्छेद के लिए उपयुक्त प्रयुक्त करता है, वह उपयोग हैं। घन प्रत्यय होकर 'उपयोग' पद सिद्ध हुआ है। वस्तुत: उपयोग जीव का बोधरूप धर्म या व्यापार है । नियत पदार्थ को पा पदार्थ के विशेष धर्म को ग्रहण करना आकार है और जो आकार सहित हो वह साकार कहलाता है। साकार उप योग को अर्थात् विशेषग्राही ज्ञान को साकारोपयोग कहते हैं । तात्पर्य यह है कि सचेतन अथवा अचेतन वस्तु में उपयोग लगाता हुआ आत्मा जब पर्याय के साथ वस्तु को ग्रहण करता है, तब वह उपयोग साकारोपयोग कहलाता है। काल को दृष्टिसे छद्मस्थों का उपयोग अन्तर्मुहर्त तक रहता हैं और केवलियों का एक समय तक ही रहता है। जिस उपयोग में पूर्वोक्त आकार विद्यमान न हो वह अनाकारोपयोग कहा जाता है। वह वस्तु के सामान्य धर्म को अर्थात सत्ता मात्र को ही जानता है अनाकारोपयोग भी छद्मस्थों का अन्तमुहर्त कालिक અને અનાકારો પગ ઉપજનને ઉપગ કહે છે, અથવા જે જીવને વસ્તુ પરિછેદના માટે ઉપયુક્ત પ્રયુક્ત કરે છે, તે ઉપયોગ છે. ઘબે પ્ર યય થઈને ઉપયોગ પદ સિદ્ધ થયેલા છે. વસ્તુતઃ ઉપયોગ જીવને બે ધરૂપ ધર્મ અગર વ્યાપાર છે. નિયત પદાર્થને અગર પદાર્થના વિશેષ ધર્મને ગ્રહણ કરવું તે આનર છે અને જે ખાકાર સહિત હોય તે સાકાર કહેવાય છે. સાકાર ઉપયોગને અર્થાત્ વિશેષ પ્રાહિજ્ઞાનને સાકારોપયોગ કહે છે, તાત્પર્ય એ છે કે સચેતન અથવા અચેતન વસ્તુમાં ઉપયોગ કરીને આત્મા જ્યારે પર્યાયની સાથે વસ્તુને ગ્રહણ કરે છે, ત્યારે તે ઉપયોગ સાકારોપયોગ કહેવાય છે. કાલની દષ્ટિથી છને ઉપગ અન્તર્મુહૂર્ત સુધી રહે છે અને કેવલિયોને એક સમય સુધી જ રહે છે. જે ઉપગમાં પૂર્વોક્ત આકાર વિદ્યમાન ન હોય તે અનાકારો પયોગ કહેવાય છે. તે વસ્તુના સામાન્ય ધર્મન અર્થાત્ સત્તા માત્રને જ જાણે છે. અનાકારેપયોગ પણ છઘને અતર્મુહૂર્વ કાલિક હોય છે. પરંતુ અનકારે પગના કાળથી સાકારે પગને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫