________________
प्रमेयबोधिनी टीका पद २८ सू० ८ सलेश्यादि जीवानामाहारकत्वादिनिरूपणम् ६५७ मनुष्यवानव्यन्तरज्योतिषकवैमानिकानां सम्यग्दृष्टीनां त्रिक भङ्गः-'कदाचित् सर्वेऽपि आहारका एवेति' प्रथमो भङ्गः, 'कदाचिदाहारका बहरः सम्यग्दृष्टयः, एकश्चानाहारकः' इति द्वितीयो भङ्गः, 'मिच्छा विट्ठीसु जीवे गिदियवज्जो तियभंगो' मिथ्यादृष्टिषु समुच्चय. जीवैकेन्द्रियवनस्त्रिभङ्गो वक्तव्यः, तथा च मिथ्या दृष्टिषु अपि एकेत्वे सर्वत्र 'स्यादाहारकश्च स्यादनाहारकश्च' इत्येक एव भङ्गो बोध्यः, बहुत्येच जीवसमुच्चये पृथिवीकायिकाये. केन्द्रियेषु च मिथ्याष्टिषु प्रत्येकम् --'आहारका भाप अनाहारका आप' इत्येक एव भङ्गा, तदुभरेषामपि सर्वदैव तेषु बहुत्वेनोपलभ्यमानत्वात् , तदन्येषु पुनः सर्वेषु स्थानेषु भगत्रयं वक्तव्यम् , सिद्धविषयकः पुनरालापको नात्र वक्तव्यः, सिद्धानां मिथ्यात्वरहितत्वात् ,
शेष अर्थात नैरयिकों, असुरकुमार आदि अवनपतियो, पंचेन्द्रिय तिर्यचों, मनुष्यों, घानव्यन्तरों, ज्योतिष्कों और वैमानिकों में जो सम्यग्दृष्टि हैं, उनमें तीन भंग होते हैं, यथा-(१) कदाचित् सभी आहारक होते हैं (२) कदाचित् बहत आहारक सम्यग्दृष्टि होते हैं और एक अनाहारक होता है (३) कदाचित् बहुत आहारक, बहुत अनाहारक होते हैं।
मिथ्यादृष्टियों में समुच्चय जीय और एकेन्द्रिय को छोडकर तीन भंग कहने चाहिए । इस प्रकार मिथ्यादृष्टियों में भी एकत्य की विवक्षा में सर्वत्र 'स्यात् एक आहारक, एक अनाहारक' यही एक भंग समझना चाहिए । वहत्य को विवक्षा में समुच्चय जीव और पृथिवीकायिक आदि एकेन्द्रियों मिथ्यादृष्टियो में से प्रत्येक में 'बहत आहारक भी और बहुत अनाहारक भी' यही एक भंग होता है, क्योंकि ये दोनों ही सदा बहुत संख्या में पाए जाते हैं, इनके अतिरिक्त सभी स्थानों में तीन भंग कहने चाहिए । यहाँ सिद्ध सम्बन्धी आला पक नहीं कहना चाहिए, क्योंकि सिद्ध मिथ्यादृष्टि नहीं होते हैं।
શેષ અર્થાતુ નરયિકો, અમુકુમાર આદિ ભવનપતિ, પંચેન્દ્રિય તિય, મનુષ્ય વાનન્તરે, તિલકે અને વિમાનિકમાં જે સમ્યગ્દષ્ટિ છે. તેમનામાં ત્રણ ભંગ થાય છે, જેમ કે (૧) કદાચિત્ બધા આહારક હોય છે (૨) કદાચિત ઘણું આહારક સમ્યગ્દષ્ટિ હોય છે. અને એક અનાહારક હોય છે (૩) કદાચિત ઘણા આહારક, અને ઘણું અનાહારક હોય છે.
મિથ્યાષ્ટિમાં સમુચ્ચય જય અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ કહેવા જોઈએ. એ પકારે મિથ્યાટિયામાં એકત્વની વિવક્ષાથી સર્વત્ર સ્થાત્ એક આહારક, એક અનાહરક આ એકજ ભંગ સમજે જોઈએ. બહત્વની વિલક્ષામાં સમુચ્ચયજીવ અને પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિય મિથ્યાટિયામાંથી પ્રત્યેક માં-ઘણા આહારક પણ અને ઘણા અનાહારક પણ, આ એકજ ભંગ થાય છે, કેમ કે આ બન્ને જ સદા બહું સંખ્યામાં મળે છે, તેમના સિવાય બધા સ્થાનમાં ત્રણ ભંગ કહેવા જોઈ એ. અહીં સિદ્ધ સંબંધી આલાપક ન કહેવા જોઈએ, કેમ કે સિદ્ધ મિથ્યાદષ્ટિ નથી થતા,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫