________________
प्रमेयबोधिनी टीका पद २८ सू० ८ सलेश्यादि जीवानामाहारकत्वादिनिरूपणम् ५५ श्याः- लेश्या रहिता जीवाः समुच्चयरूयाः, मनुष्याः अयोगिकेवलिन: सिद्धाश्च एकत्वेनापि पृथकत्वेनापि-बहुत्वेनापि नो आहारका भवन्ति किन्तु अनाहारका भवन्ति, 'दारं ४' इति चतुर्थ लेश्याद्वारम् समाप्तम् , अथ सम्यग्दृष्टिद्वारं प्ररूपयितुमाह-सम्पट्ठिी णं भंते ! जीया कि आहारगा, अणाहारगा?' हे भदन्त ! सम्यग्दृष्टयः खलु जीवाः किम् आहारका भवन्ति ? किं या अनाहारका भवन्ति ? भगवानाह--'गोयमा !' हे गौतम ! 'सिय आहारगा सिय अणाहारगा' सम्यग्दृष्टयो जीवा स्यात्-कदाचिद् आहारका भवन्ति, स्यात्-कदा चिद् अनाहारका भवन्ति तथा चात्र सम्यग्दृष्टिपदेन औपशमिकसम्यक्त्वेन सास्वादनसम्य क्येन क्षायोपशमिकसम्यक्त्वे न वेदकसम्यक्त्वेन क्षायिकसम्यक्त्वेन वा सम्यग्दृष्टिष्यय सेयः, सामान्येन उपादानात् , तत्रौपशमिकसम्यग्दृष्टयादीनां प्रसिद्धतया तेषां स्वरूपप्रदर्शनं नाय. सिद्ध एकत्व की विवक्षा से और बहुत्व की विवक्षा से भो आहारक नहीं होते, किन्तु अनाहारक ही होते हैं।
अब सम्यग्दृष्टि द्वार की प्ररूपणा की जाती है
गौतमस्वामी-हे भगवन् ! सम्यग्दृष्टि जीव क्या आहारक होते हैं अथवा अनाहारक होते हैं ?
भगवान् -हे गौतम ! सम्यग्दृष्टि जीव कदाचित् आहारक होते हैं, कदाचित् अनाहारक होते हैं। यहाँ सम्यग्दृष्टि पद का अर्थ औपशमिक सम्यक्त्व चाले, सास्वादन सम्यक्त्व वाले, क्षायोपशमिक सम्यक्त्व वाले, वेदक सम्यक्त्व वाले और क्षायिक सम्यक्त्व वाले समझना चाहिए, क्योंकि यहां सामान्य रूप से सम्यग्दृष्टि पद का प्रयोग किया गया है। औपशमिक सम्यग्दृष्टि आदि प्रसिद्ध हैं, अतएव उनके स्वरूप का कथन करना आवश्यक नहीं है। वेदक सम्यग्दृष्टि उसे समझना चाहिए जो क्षायोपशमिक सम्यक्त्व के चरम समय में वर्तमान જીવ મનુષ્ય અગી કેવલી અને સિદ્ધ એકત્વની વિવાથી અને બહત્વની વિવક્ષાથી પણ આહારક નથી થતા, કિન્તુ અનાહારક જ થાય છે. હવે સમ્યગ્દષ્ટિ દ્વારની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! સમ્યગ્દષ્ટિ જીવ શું આહારક હોય છે. અથવા અનાહારક હોય છે ?
શ્રી ભગવાન તમ! સમ્યગ્દષ્ટિ જીવ કદાચિત આહારક હોય છે, કદાચિત અનાહારક હોય છે. અહીંયાં સમ્યગ્દષ્ટિ પદને અર્થ ઔપથમિક સમ્યકત્વવાળા, સારવાદન સમ્યકત્વ વાળા, ક્ષાપથમિક સમ્યકત્વ વાળા, વેદક સમ્યકત્વ વાળા અને ક્ષાયિક સમ્યકત્વ વાળા સમજવા જોઈએ, કેમકે અહીં સામાન્ય રૂપથી સમ્યગ્દષ્ટિ પદનો પ્રયોગ કરાવે છે. ઔ પશમિક સમ્યગ્દષ્ટિ આદિ પ્રસિદ્ધ છે, તેથી જ તેમના સ્વરૂપનું કથન કરવું આવશ્યક નથી. વેદક સમ્યગ્દષ્ટિ તેને સમજવી જોઈએ જે લાપશમિક સમ્યકત્વના ચરમરૂપમાં વર્તમાન હોય અને જેને આગલા સમયમાં જ ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫