________________
६५२
प्रज्ञापनासूत्रे जीवेगिदियवजो तियभंगो' समुच्च यसले श्यजीवोक्तरीत्या कृष्णलेश्या विषयेऽपि नीललेश्या विषयेऽपि कापोतलेश्या विषयेऽपि जीवैकेन्द्रिय वर्ज:-समुच्चयजीवान् एकेन्द्रियांश्च वर्जयित्वा पूर्वोक्तरीत्या नैरयिकादिषु त्रिकभङ्गः प्रत्येकम् भङ्गत्रयं वाच्यम्-'सर्वेऽपि तावद् भवेयुः कृष्णनीलकापोतान्यतमलेश्यावन्तो नैरयिकादयः आहारकाः' इति प्रथमो भङ्गः, अथवा-'बहव आहारकाश्च कश्चिदनाहारकश्च' इति द्वितीयो भङ्गः, अथवा-'बहव एव आहारकाश्च अनाहारकाच' इति तृतीयो भङ्गः, कृष्णनीलकापोतान्यतम लेश्यावत्सु जीवसमुच्चयेषु एकेन्द्रियपृथिवीकायिकादि पञ्चसु च प्रत्ये कम्-'आहारका अपि अनाहारका अपि' इत्येक एव भङ्गो वाच्यः, तेजोलेश्या विषये तु एकत्वे पूर्ववदेव, बहुत्वे तु पृथिव्यवनस्पतिकायिकेषु षड्भङ्गा वक्तव्या इत्याह-'तेउलेसाए पुढवि आउवणस्सइकाइयाणं छम्भंगा, से साणं जीवादिओ तियभंगो जेसिं अस्थि तेउलेसा' तेजोलेश्यायां विषये पृथिव्यब् वनस्पतिकायिकानां पूर्वोक्तरीत्या षड्भङ्गा वक्तव्याः, तद्यथा- सर्व आहारकाः १, अथवा सर्वेऽनाहारकाः २,
समुच्चय सलेश्य जीवों के समान कृष्णलेश्या, नीललेश्या और कापोतलेश्या के विषय में भी जीव और एकेन्द्रिय को छोडकर पूर्वोक्त प्रकार से नारक आदि प्रत्येक में तीन भंग कह लेने चाहिए, यथा-(१) कृष्णलेश्या, नीललेश्या और कापोतलेश्या वाले सभी नारक आदि आहारक होते हैं (२) बहुत आहारक और एक अनाहारक होता है (३) अथवा बहुत-से आहारक होते हैं, बहुत से अनाहारक होते हैं । कृष्णलेश्या, नीललेश्या और कापोतलेश्या में से किसी भी लेश्यावाले समुच्चय जीयों में और पृथ्वीकायिक आदि एकेन्द्रियों में से प्रत्येक में एक ही भंग होता है, यथा-'बहुत आहारक और बहुत अनाहारक।' तेजोलेश्या के विषय में, एकत्व की अपेक्षा से पूर्ववत् ही समझना चाहिए और बहुत्व की अपेक्षा क्षे पृथ्वीकायिक अपकायिक और वनस्पतिकायिकों में छह भंग कहने चाहिए, यही कहते हैं तेजोलेश्या में पृथिकाय, अपकाय और वनस्पतिकाय में
સમુચ્ચય સલેશ્ય જીના સમાન કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપતલેશ્યાના વિષયમાં પણ જીવ અને એ કેન્દ્રિય સિવાય પૂર્વોક્ત પ્રકારથી નારક આદિ પ્રત્યેકમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. જેમ કે-(૧) કૃષ્ણલેશ્યા નીલેશ્યા અને કાપિત લઠ્ઠા વાળા બધા નરિક આદિ આહારક હોય છે (૨) ઘણ અહારક અને એક અનાહારક હોય છે (૩) અથવા ઘણા આહારક હોય છે, ઘણું અનાહારક હોય છે,
- કૃષ્ણલેશ્યા, નીલેશ્યા અને કાતિલેશ્યામાંથી કઈ પણલેશ્યા વાળા સમુચ્ચય જીવમાં અને પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયમાંથી પ્રત્યેકમાં એક જ ભંગ થાય છે, જેમ કે-ઘણું આહારક અને ઘણા અનાહારક. તેજલેશ્યાના વિષયમાં, એકત્વની અપેક્ષાથી પૂર્વવત જ સમજવું જોઈએ. અને બહત્વની અપેક્ષાથી પૃથ્વીકાયિક, અષ્કાયિક અને વનસ્પતિકાયિકોમાં છ ભંગ કહેવા જોઇએ, એજ કહે છે-
તેલશ્યમાં પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫