________________
प्रमेयबोधिनी टोका पद २८ सू० ७ जीवदीनामाहारादिद्वारनिरूपणम्
६४३ विग्रहावस्थो भवति तदा पूर्वे सर्वेऽपि आहारकाः, उत्पद्यमानस्त्वे कोऽनाहारक इति द्वितीयो भः २, यदा पुनरुत्पद्यमाना अपि बहव उपलभ्यन्ते तदा तृतीयो भङ्गो विज्ञेयः ३, एवं त्रीन्द्रियवतुरिन्द्रियपश्चेन्द्रियतिर्यग्यो निकेष्वपि स्वयमूहनीयम्, किन्तु-'मणूसवाणमंतरेसु छब्भंगा' मनुष्यवानव्यन्तरेषु असंज्ञिषु पूर्वोक्ताः षड्भङ्गा वक्तव्याः, गौतमः पृच्छति'णो मुण्णी नो असण्णो णं भंते ! जीवे कि आहारए अणाहारए ? हे भदन्त ! नो संज्ञि नो असंज्ञी खलु जीवः किम् आहारको भवति ? किंवा अनाहारको भवति ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'सिय आहारए सिय अगाहारए य' स्यात्-कदाचिद् आहारको भवति नो संज्ञि नो असंज्ञो जीवः केवलिन: समुद्घाताद्यवस्थाचिरहे आहारकखात् स्यात्कदाचिद् अनाहारको भवति ‘एवं मणूसे वि' एवम्-समुच्चयजीवोक्तरीत्या मनुष्योऽपि असंज्ञी कदाचिद् आहारको भवति, कदाचिद् अनाहारको भवति, किन्तु-'सिद्धे अणाहारए' भी द्वीन्द्रिय विग्रहगति शप्त नहीं पाया जाता और पूर्वोत्पन्न सभी आहारक होते हैं, तब प्रथम भंग होता है। जब एक विग्रहगति प्राप्त होता है, और पूर्वोत्पन्न सब आहारक होते हैं, तब एक अनाहारक और बहुत आहारक, यह दूसरा भंग पाया जाता है। किन्तु जब उत्पद्यमान भी बहुत होते हैं और पूर्वोत्पन्न आहारक भी बहुत होते हैं, तब तीसरा भंग घटित होता है । इसी प्रकार त्रीन्द्रियों में, चतुरिन्द्रियों में और निर्यच पंचेन्द्रियों में समझ लेना चाहिए। किन्तु असंज्ञी मनुष्यों और धान व्यन्तरों में पूर्वोक्त छह भंग कहना चाहिए। . गौतमस्यामी-हे भगवन् ! नोसंज्ञी-बोअसंज्ञी जीव क्या आहारक होता है या अनाहारक ?
भगवान-हे गौतम ! कदाचित् आहारक होता हैं, कदाचित् अनाहारक होता है, क्योंकि केवली समुद्घातावस्था के अभाव में आहारक होते हैं।
જ્યારે એક પણ દ્રીન્દ્રિય વિગ્રગતિ પ્રાપ્ત નથી મળી આવતે અને પૂર્વોત્પન બધા આહારક હોય છે, ત્યારે પ્રથમ ભંગ થાય છે.
જ્યારે એક વિગ્રહગતિ પ્રાપ્ત હોય છે અને પૂર્વોત્પન્ન બધા આહારક હોય છે ત્યારે એક અનાહારક અને ઘણા આહારક, આ બીજો ભંગ બને છે.
કિન્તુ જ્યારે ઉત્પાદન પણ ઘણું હોય છે. અને પૂર્વોત્પન્ન આહારક પણ ઘણા હોય છે, ત્યારે ત્રીજો ભંગ ઘટિત થાય છે.
એજ પ્રકારે ત્રીન્દ્રમાં ચતુરિન્દ્રિમાં અને તિર્યંચ પંચેન્દ્રિમાં પણ સમજીલેવું જોઈએ. પણ અસંસી મનુષ્ય અને વનવ્યન્તરમાં પૂર્વોક્ત છ ભંગ કહેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન ! ન સંજ્ઞી ને અસંસી જીવ શું આહારક હોય છે અરે અનાહારક?
શ્રી ભગવા—હે ગૌતમ ! કદાચિત્ આહારક હોય છે. કદાચિત અનાહારક હોય છે. કેમકે કેવલીસ મુદ્દઘાતા થાના ભાવમાં આહારક હોય છે. એ જ પ્રકારે મનુષ્ય અસંજ્ઞીપત્ર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫