________________
प्रमेयबोधिनी टीका पद २८ सू० ७ जीवादीनामाहारादिद्वारनिरूपणम् भङ्गः२, 'अथवा बहव एव आहारकाश्च अनाहारकाच' इति तृतीयो भङ्गः ३, यावत-संज्ञिनो नैरपिका असुरकुमारादि दशभवनपतयः पञ्चेन्द्रियतिर्यग्योनिका मनुष्या पानव्यन्तरज्यो. तिष्का वैमानिकाच सर्वेऽपि भवेयुगहारकाः, अथवा बहव आहारकाः कश्चिदेकोऽनाहारकश्च अथवा बहब एव आहारकाश्च अनाहारकाचेति भावः, अत्र जीवसमुच्चयपदे प्रथमभङ्गः सकललोकापेक्षया संज्ञित्वेनोत्पातविरहाभावात् , एकस्मिन् संज्ञिनि विग्रहगत्यापन्ने द्वितीयो भङ्गः, बहुषु संज्ञिषु विग्रहगत्यापन्नेषु सत्सु तृतीयो भङ्गोऽवसेयः, एवं नैरयिकादिषोडशपदेषापि भङ्गवयं भावनीयम, गौतमः पृच्छति-'असण्णी णं भंते ! जीये किं आहारए अणाहारए ?' हे भदन्त ! असंज्ञी-अमनस्कः खलु जौषः किम् आहारको भवति ? किंवा अना. हारको भवति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'सिय आहारए सिय अणाहारए' असंज्ञी आहारक और बहुत अनाहारक होते हैं। यावत्-संज्ञी नारक, असुरकुमार आदि दश भवनपति, पंचेन्द्रिय तिर्यंच, मनुष्य, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक भी (१) सब आहारक होते हैं (२) अथवा बहुत आहारक और कोई एक अनाहारक होता है (३) अथवा बहुत आहारक और बहुत अनाहारकहोते हैं। यहां समुच्चय जीय पद में प्रथम भंग उस समय घटित होता है जब सम्पूर्ण लोक में एक भी जीव संज्ञी के रूप में उत्पन्न न हो रहा हो । जब एक संज्ञी जीव विग्रहगति को प्राप्त हो तब द्वितीय भंग होता है और जब बहुत संज्ञी विग्रहगति को प्राप्त हों तो तृतीय भंग होता हैं। इसी प्रकार नैरयिक आदि सोलहों पदों में तीन-तीन भंग समझ लेने चाहिए।
गौतमस्यामी-हे भगवन् ! असंज्ञी अमनस्क जीय आहारक होता है या अनादारक ?
भगवान्-हे गौतम ! असंज्ञी जीव कदाचित् आहारक और कदाचित् अना.
તે ત્રણ ભંગ આ પ્રકારે છે-(૧) બધા આહારક હોય છે. (૨) ઘણા આહારક હોય છે, એક અનાહારક હોય છે (૩) ઘણા આહારક અને ઘણા અનાહારક હોય છે. ચાવત સંજ્ઞી નારક, અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય વાતવ્યન્તર,
તિષ્ક અને વૈમાનિક પણ (૧) બધા આહારક હોય છે. (૨) અથવા ઘણા આહારક અને કેઈ એક અનાહારક હોય છે. (૩) અથવા ઘણા આહાર અને ઘણા અનાહારક હોય છે. અહીં સમુચ્ચય જીવ પદમાં પ્રથમ ભંગ તે સમયે ઘટિત થાય છે જ્યારે સંપૂર્ણ લેકમાં એક પણ જીવ સંસીના રૂપમાં ઉત્પન્ન ન થઈ રહ્યો હેય. જ્યારે એક સંજ્ઞી જીવ વિગ્રહગતિને પ્રાપ્ત થાય ત્યારે દ્વિતીય ભંગ થાય છે અને જ્યારે ઘણા સંજ્ઞી વિગ્રહગતિને પ્રાપ્ત થાય તે તૃતીય ભંગ થાય છે એ જ પ્રકારે નેરયિક આદિ સાતે પદોમાં ત્રણ ત્રણ ભંગ સમજી લેવા જોઈએ
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અસંજ્ઞી–અમનસ્ક જીવ માહારક હોય છે કે અનાહારક?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫