________________
प्रमे यबोधिनी टीका पद २८ सू० ७ जीवादीनामाहारादिद्वारनिरूपणम् ६३३ सिद्धि केऽपि कर्तव्यम् उभयत्रैव एकत्वे बहुत्वे च भङ्गानां समानत्यादित्यभिप्रायेणाह-'अभवसिद्धिए वि एवं चेव' अभवसिद्धि केऽपि एचश्चैव-पूर्वोक्तभवसिद्धिकवदेव जीवादि वैमानि कान्त पञ्चविंशतिदण्ड केषु एकत्वे बहुत्वे चाहारकलानाहार कल्यविषयको भङ्गोऽवसेयः, गौतमः पृच्छति-'नो भवसिद्धिए नो भवसिद्धिए णं भते ! जीये किं आहारए, अणाहारए ? हे भदन्त ! नो भवसिद्धिको नो अभवसिद्धिकः खलु जीवः किम् आहारको भवति ! किंवा अनाहारको भवति ? नो भवसिद्धिको नापि अमवसिद्धिकः सिद्ध एव संभवति सहि सिद्धो भवातीतत्वाद् भवसिद्धिको न समवति, अमवसिद्धिकः पुनारूढया सिद्धगमनायोग्य एयोच्यते अतएव सिद्धि प्राप्तेः सिद्धस्तावदभव सिद्धिकोऽपि न संभवति एवञ्च नो भवसिद्धिक नो अभवसिद्धिकत्वप्ररूपणे द्वे एव पदे भवतः-जीवपदं सिद्धिपदश्च, तदुभयत्रापि
जिस प्रकार एक भयसिद्धिक और बहुत भयसिद्धिकों में आहारकत्व एवं अनाहारकत्व का निरूपण किया गया है, उसी प्रकार अभयसिद्धिक में भी करना चाहिए. क्योंकि दोनों जगह एकत्य और बहुत्य के विषय में भंग समान ही हैं, इस अभिप्राय से कहते हैं-पूर्वोक्त भवसिद्धिक की भांति जीव से लेकर वैमानिक तक के पच्चीसों दण्डकों में, एकत्व और बहुत्य की अपेक्षा से आहार कत्व एवं अनाहारकत्व के विषय में समझ लेना चाहिए । ___ गौतमस्वामी-हे भगवन् ! नो भवसिद्धिक नो अभवसिद्धिक जीय आहारक होता है या अनाहारक ? ___भगवान्-हे गौतम ! नो भवसिद्धिक- नो अभवसिद्धिक जीव सिद्ध जीव ही हो सकता है। सिद्ध भव से अतीत होने के कारण भवसिद्धिक नहीं कहा जा सकता। अभवसिद्धिक वह कहलाता है जो मोक्षगमन के योग्य न हो, अतएच सिद्धि को प्राप्त सिद्ध को अभयसिद्धिक भी नहीं कहा जा सकता । इस કત્વનું નિરૂપણ કરાયેલું છે, એજ પ્રકારે અભાવસિદ્ધિકમાં પણ કહેવું જોઈએ, કેમકે બને જગ્યાએ એકત્વ અને બહત્વના વિષયમાં ભંગ સમાન જ છે, એ અભિપ્રાયથી કહે છે પૂર્વોક્ત ભવસિદ્ધિકની જેમ જીવથી લઈને વૈમાનિક સુધીના પચીસે દંડકમાં એકત્વ અને બહત્વની અપેક્ષાથી આહારકત્વ તેમજ અનાહારકત્વના વિષયમાં સમજી લેવું જોઈએ.
શ્રી તમામી-હે ભગવન! ને ભવસિદ્ધિક નો અભવસિદ્ધિક જીવ આહારક હોય छ , मनाहा२४ ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! ને ભવસિદ્ધિક નો અભાવસિદ્ધિક જીવ સિદ્ધ જીવ જ થઈ શકે છે. સિદ્ધ ભાવથી અતીત થવાના કારણે ભાવસિદ્ધિક નથી કહેવાત. અભવસિદ્ધિક તે કહેવાય છે જે મેક્ષગમનને એગ્ય ન હય, તેથી જ સિદ્ધિને પ્રાપ્ત સિદ્ધિને અભવસિદ્ધિક પણ નથી કહી શકતા. એ પ્રકારે નો ભવસિદ્ધિક ને અભવસિદ્ધિની પ્રરૂપણામાં બેજ પદ થઈ શકે છે-જીવ પદ અને સિદ્ધ પદ, આ બન્ને પમાં એકત્વની વિક્ષાથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫