________________
प्रमेयबोधिनी टीका पद २८ सू० ४ द्वीन्द्रियादीनां सचित्ताहारादिनिरूपणम् ५८३ उच्छ्वसन्ति आहत्य निःश्वसन्ति किन्तु-'णयरं नियमा छद्दिसिं' नवरम्-पृथिवीकायिकाद्य पेक्षया विशेषस्तु-नियमात-नियमतोऽवश्यं षइदिशः समाहता इति षदिन तस्मिन् एडू. दिशि व्यवस्थितानि पुदगलद्रव्याणि द्वीन्द्रिया आहारयन्ति, गौतमः पृच्छति-'बेइंदियाणं भंते ! पुच्छा' हे भदन्त ! द्वीन्द्रियाणां विपये पृच्छा, तामेव पृच्छामाह- जे पोग्गले आहारत्ताए गिण्हंति तेणं ते सिं पुग्गलाणं सियालंसि कइभागं आहारेंति कइभागं आसाएंति ?' हे भदन्त ! द्वीन्द्रियाः यान् पुद्गल न् पाहारतया गृह्णन्ति ते खलु-द्वीन्द्रियाः तेषांगृह्यमाणानां पुद्गलानाम्, एष्यत्काले-भविष्यत्काले -ग्रहणकालोत्तरकाले इत्यर्थः कतिमागम्-कियदंशम् आहारयन्ति, कतिभागम्-कियदंशम् आस्वादयन्ति ? भगवानाह-'एवं जहानेरइयाणं' एवम्-पूर्वोक्तरीत्या यथा नैरयिकाणां प्रतिपादितं तथा द्वीन्द्रियाणामपि प्रतिपत्तव्यम्, तथा च गृद्यमाणानां पुद्गलानाम् असंख्येयभागम् आहारयन्ति, अनन्तभागम् आस्वादयन्ति शेषास्तु अनास्वादिता एष शरीरपरिणाममाएद्यन्ते, गौतमः पृच्छति-'बेइंदिएवं निश्वास लेते रहते हैं मगर पृथिवीकायिकों की अपेक्षा विशेषता यह है कि दीन्द्रिय जीव नियम से छह दिशाओं में स्थित पुद्गलों का आहार करते हैं।
गौतमस्वामी-हे भगवन् ! द्वीन्द्रियों के विषय में प्रश्न ? अर्थात् द्वीन्द्रिय जीच जिन पुद्गलों को आहार के रूप में ग्रहण करते हैं, उन ग्रहण किए जाने पाले पुद्गलों का भविष्यत् काल में अर्थात ग्रहण करने के पश्चातू कितने अंश का आहार करते हैं ?
भगवान् हे गौतम ! जैसा नारकों के विषय में कहा है, वैसा ही द्वीन्द्रियों के विषय में भी कह लेना चाहिए, अर्थात् आहार के रूप में ग्रहण किए हुए पुद्गलों के असंख्यातवें भाग का आहार करते हैं और अनन्तवें भाग का आस्वादन करते हैं। शेष पुदगल विना आस्वादन के ही शरीर परिणाम को प्राप्त हो जाते हैं। આહત્ય આહાર તેમજ પરિણમન કરે છે, ઉચ્છવાસ નિશ્વાસ લેતા રહે છે.
પણ પૃથ્વીકાયિકેની અપેક્ષાએ વિશેષતા એ છે કે દ્વીન્દ્રિય જીવ નિયમથી છએ દિશાઓમાં સ્થિત પુદ્ગલેને આહાર કરે છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન! દ્વીન્દ્રિયોના વિષયમાં પ્રશ્ન ? અર્થાત્ હીન્દ્રિય જીવ જે પુદ્ગલોને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરાતા પુદ્ગલેને ભવિષ્યકાળમાં અર્થાત્ ગ્રહણ કર્યા પછી કેટલા અંશનું આહરણ કરે છે? કેટલા અંશનું આસ્વાદન કરે છે!
શ્રીભગવાન–હે ગૌતમ! જેવું નારકના વિષયમાં કહ્યું છે, તેવું જ ઢીદ્રિના વિષયમાં પણ કહી લેવું જોઈએ. અર્થાત આહારના રૂપમાં ગ્રહણ કરેલા પુદ્ગલેના અસં
ખ્યાતમાં ભાગને આહાર કરે છે અને અનન્તમાં ભાગનું અસ્વાદન કરે છે. શેષપુદ્ગલ વિના આસ્વાદને જ શરીર પરિણામને પ્રાપ્ત થઈ જાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫