________________
प्रमेयबोधिनी टीका पद २८ सू० १ सचित्ताहारादिनिरूपणम् आहारेंति' एकगुणकालकान्यपि द्रव्याणि आहारयन्ति यावत्-द्विव्याद्वि दशगुणकालकान्यपि संख्येयगुणकालकान्यपि असंख्येयगुणकालकान्यपि अनन्तगुणकालकान्यपि द्रव्याणि आहारयन्ति, “एवं जाय सुकिल्लाई' एवम्-कालवर्णोक्तरीत्या यावत्-एकगुणनीलकानि द्विव्यादि दशगुण नीलकानि संख्येयासंख्येयानन्तगुणनीलकान्यपि, एवम् एकगुणाधनन्तगुणपीतकानि एकगुणाघनन्तगुणरक्तान्यपि एकगुणाघनन्तगुणशुक्लान्यपि द्रव्याणि आहारयन्ति, 'एवं गंधो वि, रसोवि' एवम्-वर्णोक्तरीत्या गन्धतोऽपि-गन्धापेक्षयाऽपि, रसतोऽपि-रसापेक्षयाऽपि स्पर्शापेक्षयापि वक्तव्यम्, 'जाई भावओ फासमंताई ताई नो एगफाप्साई आहारेंति' यानि तावद् द्रव्याणि भावतः-भावतः-भावापेक्षया स्पर्शवन्ति आहारयन्ति
__ भगवान्-हे गौतम ! एकगुण कृष्ण वर्ण वाले द्रव्यों का भी आहार करते हैं, दो से लेकर दशगुण कृष्णवर्ण वाले द्रव्यों का भी आहार करते हैं, इसी प्रकार संख्यातगुण असंख्यात गुण और अनन्त गुण कृष्णवर्ण याले द्रव्यों का भी आहार करते हैं । इसी प्रकार शुक्लवर्ण तक समझ लेना चाहिए । अर्थात् एकगुण नील, दो-तीन-चार-पांच-छह-सात-आठ-नौ-दश गुण नील, संख्यात, असंख्यात एवं अनन्तगुण नील द्रव्यों को लेकर भी आहार के रूप में ग्रहण करते हैं। इसी प्रकार एकगुण पीत से लेकर संख्यात, असंख्यात और अनन्तगुण पीत द्रव्यों का आहार करते हैं । एकगुण रक्त से लेकर अनन्तगुण रक्त तक तथा एकगुण शुक्ल से लगाकर अनन्तगुण शुक्ल द्रव्यों का भी आहार करते हैं। इसी प्रकार गन्ध, रस और स्पर्श की अपेक्षा से भी कह लेना चाहिए।
भाव से स्पर्श वाले जिन पुदगलद्रव्यों का नारक आहार करते हैं, वे एक स्पर्शचाले द्रव्यों का आहार नहीं करते, दो स्पर्शवाले द्रव्यों का आहार नहीं
શ્રી ભગવાન–હે ગૌતમ ! એકગુણ કૃષ્ણવર્ણવાળા દ્રવ્યને પણ આહાર કરે છે, બેથી લઈને દશ ગુણ કુણુવર્ણવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે, એજ પ્રકારે સંખ્યાત ગુણ. અસંખ્યાતગુણ અને અનન્તગુણ કૃષ્ણ વર્ણવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે.
એ જ પ્રકારે શુકલવર્ણ સુધી સમજી લેવું જોઈએ. અર્થાત્ એક ગુણ નીલ, બે, त्र, यार, पाय, ७, सात, 23, नव, शगुण, नीस सध्यात, यात तेमा અનન્તગુણ નીલ દ્રવ્યોને પણ આહારના રૂપમાં ગ્રહણ કરે છે. એ જ પ્રકારે એક ગુણ પીતથી લઈને સંખ્યાત અસંખ્યાત અને અનંતગુણ પતિ દ્રવ્યને આહાર કરે છે. એકગુણ રક્તથી લઈને અનન્ત ગુણ રક્ત સુધી તથા એક ગુણ શુકલથી આરંભીને અનતગુણ શુકલ દ્રવ્યોને પણ આહાર કરે છે. એ જ પ્રકારે, ગન્ધ રસ અને સ્પર્શની અપેક્ષાથી પણ કહેવું જોઈએ.
ભાવથી સ્પર્શવાળા જે પુદ્ગલ દ્રવ્યોને નારક આહાર કરે છે તેઓ એક સ્પર્શવાળા દ્વવ્યને આહાર નથી કરતા, બે સ્પર્શવાળા દ્રવ્યોને આહાર નથી કરતા ત્રણ સ્પર્શવાળા प्र० ६९
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫