________________
प्रज्ञापनासूत्र रादिना प्रकारेणावगन्तव्यः, 'तत्थ णं जे से आमोगनियत्तिए से णं असंखिजसमइए अंतो मुहुत्तिए आहारटे समुप्पज्जइ' तत्र खलु-तयोर्द्वयोर्मध्ये योऽसौ आभोगनिर्वर्तितः-इच्छापूर्वकं निष्पादित आहारो भवति स खलु असंख्येयसामायिकः-असंख्येयैः समयै निर्वर्तितः, यश्चासंख्येयसमयनिर्वतितो भवति स जघन्येनापि आन्तर्मुहतिको भवति नो हीनः, अतएव आन्त मुहूर्तिक आहारार्थः समुत्पद्य ते, तथा च अन्तर्मुहूर्त कालं यावत् प्रवर्तते न ततः परम्, नैरयिकाणाम् ‘आहारयामि' इत्यभिलाषः परिगृहीताहारद्रव्यपरिणामजनिताऽतितीव्र दुःखाद् मुहूर्ताभ्यन्तरे निवर्त ते अतएव नैरयिकाणामान्तर्मुहूर्तिक आहाराभिलाष इत्युक्तम् इति तृतीयं द्वारम् । गौतमः पृच्छति-'नेरइयाणं भंते ! किमाहारमाहारेति ?' हे भदन्त ! नैरयिकाः खलु किं सहरूपमाहारम् आहारयन्ति ? द्रव्यादिभेदतो नैरयिका आहारमाहारयन्तीति प्ररूपयितुं भगवानाह-'गोयमा !' हे गौतम ! 'दव्यभो अणंतपए सियाई, खेत्तो असंखेजपएसोगाढाई, कालो अण्णयरहिइयाई भावी वणमंताई गंधमंताई रसमंताई फासमंताई' नैरयिकाः द्रव्यत:-द्रव्यस्वरूपपर्यालोचनापेक्षया अनन्तप्रादेशिकानि द्रव्याणि आहारतया आहारयन्तीति पूर्वेण सम्बन्धः, संख्यातप्रदेशात्मकानाम् अतंख्यातप्रदेशात्मकानां या स्कन्धानां जीवस्य ग्रहणायोग्यत्वेन तद्ग्रहणासंभवात्, क्षेत्रत:-क्षेत्रापेक्षया असंख्येयप्रदेशावगाढानि, जो आभोगनिवर्तित आहार है, उसकी इच्छा असंख्यात समय प्रमाण अन्त मुहूर्त में उत्पन्न होती है। तात्पर्य यह है कि 'मैं आहार करूं' इस प्रकार की अभिलाषा एक मुहूर्त के अन्दर पैदा हो जाती है, इस कारण नारकों की आहाराभिलाषा अन्तर्मुहूर्त को कही गई है । (तृतीय द्वार)
गौतमस्वामी-हे भगवन् ! नारक किस वस्तु का आहार करते हैं ?
भगवान्-हे गौतम ! द्रव्य आदि के विकल्पों द्वारा नारकों के आहार की प्ररूपणा करते हुए कहते हैं-द्रव्य से अनन्तप्रदेशी पुद्गलों का आहार करते हैं, क्योंकि संख्यात प्रदेशी या असंख्यात प्रदेशो स्कन्ध जीव के द्वारा ग्रहण नहीं આદિના રૂપમાં જાણવો જોઈએ. બીજે જે આભોગનિવર્તિત આહાર છે. તેની ઈચ્છા અસંખ્યાત સમય પ્રમાણ ખન્નમુહૂર્તમાં ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે હું આહાર કરું એ પ્રકારની અભિલાષા એક મુહૂર્તની અંદર પેદા થઈ જાય છે, એ કારણે નારકેની આહારાભિલાષા અન્તમુહૂર્તની કહેલી છે. આ બીજું દ્વાર થયું. તૃતીય દ્વાર છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન નારક કઈ વસ્તુને આહાર કરે છે?
શ્રી ભગવાન્ હે ગતમ! દ્રવ્યાદિન વિકપિદ્વારા નારકના આહારની પ્રરૂપણ કરતા કહે છે-હેમૌતમ ! દ્રવ્યથી અનન્ત પ્રદેશી પુદ્ગલને આહાર કરે છે, કેમ કે સંખ્યાત પ્રદેશી અગર અસંખ્યાત પ્રદેશી કન્ય જીવના દ્વારા ગ્રહણ નથી કરી શકતા, તેમનું ગ્રહણ થવાને સંભવ નથી. ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યાત પ્રદેશ ને આહાર કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ અગર ઉત્કૃષ્ટ કઈ પણ સ્થિતિવાળા સ્કન્ધ નું ગ્રહણ કરે છે. ભાવથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫