________________
प्रमेयबोधिनी टीका पद २७ सू० १ कर्मप्रकृतिवेदवेदनिरूपणम् भङ्गो, इति, शेषेषु नैरयि कादिपु पुनः स्थानेषु अभङ्गकम् - 'अष्टविधवेदकाः' इति एक एव मङ्ग इति, गौतमः पृच्छति-'जीये णं भंते ! मोहणिज्जं वेदेमाणे कइकम्मपगडीओ वेदेइ ?' हे भदन्त ! जीयः खलु मोहनीयं कर्म वेदयमानः कति कर्मप्रकृतीर्वेदयते ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'नियमा अट्टकम्मरगडीओ वेदेइ' नियमात्- 'अवश्य मेव मोहनीय कर्म वेदयमानो जीवः अष्टौ कर्मप्रकृतीर्वेदयते ‘एवं नेरइए जाव वेमाणिए' एवम्-उक्तरीत्या नैरयिको यावत्-असुरकुमारादि वैमानिकान्तोऽपि मोहनीयं वेदयमानो नियमतोऽष्टविधं कर्म वेदयते, 'एवं पुहुत्तेण वि' एवम्-उक्तरीत्या पृथकत्वेनापि भवसेयम्, तथा च मोहनीयं कर्म वेदयमानो नियमादष्टविधवेदको भवति, जीवादिषु पञ्चविंशतिपदेषु एकत्वे बहुत्ये चोमयत्रापि अभङ्गकम् - 'अष्टोकर्मप्रकृती र्वेदयते वेदयन्ते या' इत्येक एव भङ्गोऽवगन्तव्यः । 'पण्णवणाए भगवईए सत्तावी सइमं पयं समत्तं' इति प्रज्ञापनायां भगवत्यां सप्तविंशतिम पदं समाप्तम् ।। सू० १ ॥ तभी-घटित होता है जब कोई भी जीव सात का वेदक न हो (२) बहुत आठ के वेदक और कोई एक सात का वेदक तथा (३) बहुत आठ के वेदक और बहुत सात के वेदक । इन के अतिरिक्त नारक आदि सभी जीव नियम से आठ के वेदक ही होते हैं, उनमें कोई विकल्प नहीं है।
गौतमस्वामी-हे भगवन् ! जीव मोहनीय कर्म का वेदन करता हुआ कितनी कर्मप्रकृतियों का वेदन करता है ? । । भगवान्-हे गौतम ! मोहनीयकर्म का वेदन करता हुआ जीव नियम से आठ कर्मप्रकृतियों का वेदन करता है। इसी प्रकार नारक, असुरकुमार आदि से लेकर वैमानिक तक जीव मोहनीयकर्म का वेदन करता हुआ आठों प्रकृतियों का वेदन करता है। इसी तरह बहुत्य की विचक्षा से भी जानना चाहिए । अतः एव जो जीव मोहनीय कर्म का वेदन करता है, वह नियम से आठौं कर्मप्रकृ. तियों का वेदन करता है। इस प्रकार जीचादि पचीसों पदों में एकत्व की
એના સિવાય નારક આદિ બધા નિયમથી આઠના વેદક જ હોય છે, તેમાં કઈ વિકલ્પ નથી
શ્રીગૌતમસ્વામી- હે ભગવન! જીવ મેહનીય કમનું દાન કરી રહેલ કેટલી કર્મ પ્રકૃતિનું વેદન કરે છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! મેહનીયકમનું વેદન કરી રહેલ છવ નિયમથી આઠ કર્મપ્રકૃતિનું વેદન કરે છે. એ જ પ્રકારે નારક, અસુરકુમાર આદિથી લઈને વૈમાનિક સુધી જીવ મેહનીય કર્મનું વૈદન કરી રહેલ આઠે પ્રકૃતિનું વંદન કરે છે. એ જ રીતે બહત્વની વિવક્ષાથી પણ જાણવું જોઈએ તેથી જ જે જીવ મેહનીય કર્મનું વેદન કરે છે. તે નિયમથી આઠે કમ પ્રકૃતિનું વેદન કરે છે. એ પ્રકારે જીવાદિ પચ્ચી સે પદોમાં એકત્વની વિવેક્ષાથી અને બહત્વની વિરક્ષાથી પણ અભંગક છે–અર્થાત આઠે કર્મ પ્રકૃતિનું વેદન કરે છે અથવા વેદને કરે છે. સૂત્ર છે
ભગવતી પ્રજ્ઞાપનાનું સત્યાવીસમું પદ સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫