________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. २ क्रियास्वरूपनिरूपणम्
२७ ज्ञातव्ये ॥१॥ इति, ‘एवं कोहेणं माणेणं मायाए लोभेणं पेज्जेणं दोसेणं, कलहेणं अब्भक्खाणेण पेसुन्नेणं परपरिवाएणं अरतिरती ते माया-मोसेण मिच्छादंसमसल्लेण, सव्वेसु जीवा नेरइयभेएणं भाणियव्वा, निरंतर जाव वेमाणियाण ति' एवम् पूर्वोतपश्चमहाव्रतविषयभूतप्राणातिपातादिपरिग्रहपर्यन्तविषयाध्यवसायेनैव क्रोधेन-क्रोधाध्यवसायेन, मानेन-मानाध्यवसायेन, मायया-मायाध्यवसायेन, लोभेन लोभायवसायेन प्रेम्णा-प्रेमाध्यवसायेन, दोषेण-दोषाध्यवसायेन कलहेन- कलहाध्यवसायेन, अभ्याख्यानेन-असदोषारोपणाध्यवसायेन यथा अचौरेऽपि चौरोऽयम् परवनिताऽकामुकेऽपि परस्त्रीलम्पटोऽय मित्याद्यारोपो क्रियते, पैशुन्येन-परोक्षे सदसदोषे द्घाटनाध्यवसायेन परपरिवादेन-बहुजनसमक्षे परनिन्दाध्यवसायेन, अरतिरतिभ्याम्-अरतिरत्यध्यवसायेन, मायामृषेण-माया मिथ्याध्यवसायेन अस्य महाकर्मबन्धहेतुत्वाद् मृषावादभयाभ्यां पृथगुपादानं कृतम्, एवमेव अभ्याख्यानस्य मृपावादान्तर्गतत्वेऽपि उत्कृष्टदोषत्वात्पृथगुपादानं बोध्यम्, एवं मिथ्यादर्शनशल्येन-मिथ्यात्वं मिथ्यादर्शनं तद्रूपंद्वेष (दोष) कलह, अध्यवसाय अर्थात् मिथ्यादोषारोपण, पैशुन्य, परपरिवाद, आदि-रति, माया-मृषा और मिथ्यादर्श नशल्य से भी समुच्चय जीवों को तथा नारक आदि चौवींसों दंडकों के जीवो को प्राणातिपात आदि क्रिया लगती है ।
यहां अभ्याख्यान का अर्थ है जिस में जो दोष न हों, उसमें उसका आरोप करना, जैसे कि जो चोर न हो उसे चोर कह देना, जो परस्त्री लम्पट न हो उसे परस्त्रीलम्पट कहना आदि । पैशुन्य का अभिप्राय है, विद्यमान अथवा अविद्यमान दोषोंको परोक्ष में प्रकट करना । बहुत लोगों के सामने पर की निन्दा करना परपरिवाद कहलाता है।
यद्यपि माया और मृषा (असत्य) का पथक पथक उल्लेख किया गया है, फिर भी मायायुक्त मृषावाद महान् कर्म बंध का कारण है, अतएव उसका पृथक रूप से ग्रहण किया गया है इसी प्रकार अभ्याख्यान भी यद्यपि मृषावाद में सम्मिलित અભ્યાખ્યાન અર્થાત મિથ્યાદોષારોપણ. પૈન્ય, (ચાડી કરવી) પરે પરિવાદ, અરતિ-રતિ માયા મષા અને મિથ્યાદર્શન શલ્યથી પણ સમુચ્ચય જીવોને તથા નારક આદિ ચોવીસે દંડકેના જીવાને પ્રાણાતિપાત આદિ કિયા લાગે છે.
અહીં અભ્યાખ્યાનને અર્થ છે જેમાં દોષ ન હોય, તેમાં તેનું આરોપણ કરવું, જેમકે જે ચાર ન હોય તેને ચાર કહી દે. જે પર શ્રી લંપટ ન હોય તેને પરસ્ત્રી લંપટ કહે વિગેરે. પૈશુન્યનો અભિપ્રાય છે વિદ્યમાન અથવા અવિદ્યમાન દોષને પરીક્ષમાં પ્રગટ કરવા. ઘણું લોકેની આગળ બીજાની નિન્દા કરવી તે પર પરિવાદ કહેવાય છે.
યદ્યપિ માયા અને મૃષા (અસત્ય)નો પૃથફ પૃથકુ ઉલ્લેખ કરેલો છે. પણ પાછો માયા પ્રયુક્ત મૃષાવાદ મહાન કર્મ બન્ધનું કારણ છે. તેથી જ તેનું પૃથક પૃથક રૂપથી ગ્રહણ કરેલ છે. એજ પ્રકારે અભ્યાખ્યાન પણ યદ્યપિ મૃષાવાદમાં સંમિલિન થઈ જાય છે. તથાપિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫