________________
प्रज्ञापनासूत्रे योग प्राणातिपातादि क्रिया लगति, गौतमः पृच्छति-'कम्हि ण भंते ! जीवाण मेहणेण किरिया कज्जइ ?' हे भदन्त ! कस्मिन् खलु विषये जीवानाम् मैथुनेन मैथुनाध्यवसायेन प्राणातिपातादिक्रिया क्रियते ? भवति ? मैथुनाध्यवसायोऽपि चित्रलेपकाष्ठादिकमंगतेषु रूपेषु रूपसहगतेषु वनितादिषु वा भवतीत्यभिप्रायेणाह'गोयमा! रूवेसु वा रूवसहगतेसु वा दव्वेसु' हे गौतम! रूपेषु वा चित्रादिगतेषु रूपसहगतेषुवा सौन्दर्यादिरूपविशिष्टेषु कामिन्यादिषुद्रव्येषु विषये जीवानां मैथुनाध्यवसायेन यथायोग प्राणातिपातादिक्रिया लगतीत्यर्थः, एवं नेरइयाणं निरंतरं जाव वेमाणियाणं' एवम्-समुच्चयजीवानामिव निरन्तरम्-अव्यवधानेन यावत् असुरकुमारादि दशभवनपति पृथिवीकायिकाद्यकेन्द्रिय द्वित्रिचतुरिन्द्रिय पञ्चन्द्रियतिर्यग्योनिकमनुष्यभूतपिशाचादि वानव्यन्तर- चंद्र सूर्यादिपञ्चज्योतिष्क सौधर्मादिकवैमानिकानामपि चित्रादिगत रूपेषु सौन्दर्यादिरूपविशिष्टेषु कामिन्यादिषु वा द्रव्येषु विषये मैथुनाध्यवसायेन यथायोगं प्राणातिपातादिक्रिया भवतीति भावः, अथ परिग्रहविषयमधिकृत्य मैथुनकी क्रिया होती है ।
श्रीगौतमस्वामो-हे भगवन् ! किस विषय में जीवों को मैथुन संबंधी अध्यवसाय से क्रिया लगती है ? मैथुन सम्बन्धी अध्यवसाय चित्र लेप्य, काष्टकर्म आदि में रहे हुए रूपों के विषय में तथा रूपयुक्त स्त्री आदि के विषय में होता है इस अभिप्राय से कहते हैं__श्रीभगवान् - हे गौतम ! चित्रगत आदि रूपो में तथा सौधर्म आदि से सम्पन्न कामिनी आदि द्रव्य रूप विषय में जीवों को मैथुन संबंधी अध्यवसाय होने से मैथुन संबंधी क्रिया लगती है। इस प्रकार नारकों से लेकर वैमानिकों तक अर्थात नारकों. असुरकुमार आदि दश भगवनपतियों, पृथिवीकायिक आदि एकेन्द्रियों, द्विन्द्रियों, त्रीन्द्रियों, चतुरिन्द्रियों, पंचेन्द्रिय, तिर्यंचों, मनुष्यों, वानव्यन्तरों, શ્રી ભગવાન-હે ગૌતમ, હા. લાગે છે-મૈથુનના અધ્યવસાયથી જીવોને મૈથુનની ક્રિયા થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન, કયા વિષયમાં જીવોને મૈથુન સંબંધી અધ્યવસાયથી ક્રિયા લાગે છે?
મૈથુન સબંધી અધ્યવસાય (એટલે) ચિત્ર, લેખ, કાષ્ટકર્મ આદિમાં રહેલાં રૂપના વિષયમાં તથા રૂપ યુકત સ્ત્રી આદિના વિષયમાં થાય છે, એ અભિપ્રાયથી કહેવામાં આવે છે.
શ્રી ભગવાન-હે ગૌતમ. ચિત્રમાં રહેલા વિગેરે રૂપમાં તથા સૌધર્મ આદિથી સંપન્ન કામિની આદિ દ્રવ્ય રૂપ વિષયમાં જીવોને મૈથુન સંબંધી અધ્યવસાય થવાથી ક્રિયા લાગે છે. એજ પ્રકારે નારથી લઈને વૈમાનિકે સુધી અથો તુ નારકે અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્ર, દીન્દ્રિયે ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિ તિર્ય , મનુષ્ય, વનવ્યન્તરો, તિષ્ક અને વૈમાનિકને પણ ચિત્રાદિગત રૂપ અને સૌન્દર્ય આદિ વિશિષ્ટ કામિની આદિ દ્રવ્યના વિષયમાં મૈથુનનો અધ્યવસાય થવાથી ક્રિયા થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫