________________
प्रमेयबोधिनी टीका पद २३ सू० ९ कर्मस्थितिनिरूपणम् तृतीयसमये पुनरकर्मी भवनम्, यशः कोयुच्चेत्रियोरष्टौ मुहूर्ताः, पुरुषवेदस्याष्टौ संवत्सराणि, संज्ज्वलनक्रोधस्य द्वौ मासौ, संज्वलनमानस्यैको मासः, संज्वलनमायाया अर्द्धसासः स्थितिरित्यभिप्रायेणाह-दसणच उस्ल शंभो ! कम्मरस केवइयं कालं ठिई घण्णता ?' हे भदन्त ! दर्शनचतुष्कस्य-चक्षुर्दशनाचक्षुर्दशनावचिदर्शन केवलदर्शनरूपस्य चतुष्प्रकारकस्य खलु कर्मणः कियन्तं कालं स्थितिः प्रज्ञश ? भगबानाह-'गोयमा !' हे गौतम ! 'जहणेणं अंतोमुहुत्तं, उकोसेणं तीसं सागरोदनकोडाकोडीओ' जघन्येन अन्तर्मुहूर्तम्, उत्कृष्टेन त्रिंशत् सागरोपम. कोटीकोटयो दर्शनचतुष्कस्य कर्मणः स्थितिः प्रज्ञप्ता, एपा च स्थितिः कर्मरूपताऽवस्थानलक्षणाअबसेया, अनुभवयोग्या स्थितिस्तु-'ति प्राय वाससहस्साई अवाहा, अबाहुणिया कम्म टिई कम्मनिसेगो' त्रीणि च वर्षसहस्राणि अाषाकाल:-दर्शनावरणीयं में उत्कृष्टस्थितिक बद्धं सत् बन्धसमयादारभ्य वर्षसहस्रत्रयपर्यन्तं स्वोदयेन नो किञ्चिदपि बाधामुत्पादयति, में सातावेदनीय का बन्ध होता है, द्वितीय समय में वेदन होता है और तृतीय समय में निर्जरा हो जाती है। यशः कीर्ति और उच्चगोत्र की जघन्य स्थिति आठ मुहूर्त की है। पुरुषवेद की आठ संवत्सर की, संज्वलन क्रोध की दो मास की, संज्वलनमान की एक मास की और संज्वलनमाया की अर्द्धमास की स्थिति है । इस अभिप्राय से कहते हैं- गौतमस्वामी-हे भगवन् ! दर्शन चतुष्क कर्म की स्थिति कितने काल की कही है? ___भगवान्-हे गौतम ! जघन्य अन्तर्मुहर्तकी, उत्कृष्ट तीस कोडाकोडी साग रोपम की दर्शनचतुष्कर्म की स्थिति कही है। यह कर्मरूपतावस्थानरूपा स्थिति समझना चाहिए । अनुभवयोग्या स्थिति इस प्रकार है-इसका तीन हजार वर्ष का अबाधाकाल है अर्थात् दर्शनावरणीय कर्म तीस कोडाकोडी सागरोपम का बँधा हो तो बन्ध के समय से लेकर तीन हजार वर्ष पर्यन्त कोई હોય છે, દ્વિતીય સમયમાં વેદના થાય છે અને તૃતીય સમયમાં નિર્જરા થઈ જાય છે. - યશકીર્તિ અને ઉચ્ચ ગોત્રની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે. પુરૂષદની આઠ સંવત્સરની, સંજ્વલન ક્રોધની બે માસની, સંજવલન માનની એક માસનો અને સંજ્વલન માયાની પંદર દિવસની સ્થિતિ છે. એ અભિપ્રાયથી કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! દર્શનચતુષ્ક કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે?
શ્રી ભગવાહે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ત્રીસ કડાકડી સાગરેપમની દર્શનચતુષ્ક કર્મની સ્થિતિ કહી છે, આ કર્મ રૂ૫તાવાનરૂપ સ્થિતિ સમજવી જોઈએ. અનુભવાગ્યા સ્થિતિ આ રીતે છે–તેને ત્રણ હજાર વર્ષના અબાધા કાલ છે, અર્થાત્ દર્શનાવરણીયકર્મને ત્રીસ કોડાકડી સાગરેપને બંધ હોય તો બન્ધના સમયમાંથી લઈને ત્રણ હજાર વર્ષ પર્યત કઈ બાધા નથિ પહોંચાડતા, કેમકે આ ત્રણ હજાર વર્ષોમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫