________________
२४२
-
प्रज्ञापमासूचे निद्रापञ्चकं प्राप्ताया दर्शनलब्धेरूपघातकं भवति, दर्शनावरणवतुष्टयं तावत् मूलत एव दर्शनलब्धिमुपहन्ति, गौतमः पृच्छति-'वेयणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णते?' हे भदन्त ! वेदनीयं खलु कर्म कतिविध प्रज्ञप्तम् ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'दुविहे पण्णसे' वेदनीयं कर्म द्विविध प्रज्ञप्तम, 'तं जहा-सायावेयणिज्ज) य असायावेयणिज्जो य' तद्यथा-सातावेदनोयञ्च असातावेदनीयञ्च, तत्र सातरूपेण-विविध प्रकार क सुखरूपेण यद् वेद्यते तत् सातवेदनीयम्, तद्वैपरीत्येन-दुःखरूपेण यद् वेद्यते तदसातवेदनीयं भवति, तथाच यस्योदयात शारीरिक मानसंच सुख वेदयते-अनुभवति तत् सातवेदनीयम्, यस्योदयात्त शारीर मानसञ्च दुख वेदयते तदसातवेदनीयमिति फलितम् तदुभयं प्रत्येकञ्चाप्टविध मनोज्ञामनोज्ञ शब्दादि विषयभेदादित्याह-'सायावेयणिज्जो णं भंते ! कम्मे पुच्छा' हे भदन्त ! साता वेदनीयं खलु कर्म कतिविध प्रज्ञप्तम् ? इति पृच्छा, भगवानाह-'गोयमा!' हे गौतम ! रूप दर्शन को अवरुद्ध करनेवाला कर्म केवलदर्शनावरण कहलाता है।
यहां इतना समझ लेना चाहिए कि निगापंचक प्राप्त दर्शन शक्ति का उपघातक है, जबकि दर्शनचतुष्टय मूल से ही दर्शन लब्धि का घातक होता है ।
श्री गौतम स्वामी-हे भगवन् ! वेदनीय कर्म कितने प्रकार का कहा गया है ?
श्री भगवान्-हे गौतम! वेदनीय कर्म दो प्रकार का कहा गया है-साता वेदनीय और असाता वेदनीय ।
जो कर्म साता अर्थात सुख के रूप में वेदा जाय वह-साता वेदनीय और जो असाता अर्थात् दुःख रूपमें वेदा जाय वह असाता वेदनीय कहलाता है। ___साता वेदनीय कर्म के उदय से शारीरिक एवं मानसिक सुखकी प्राप्ति होती है और असाता वेदनीय के उदयसे शारीरिक और मानसिक दुःख का वेदन होता है ।
श्री गौतम स्वामी- हे भगवन! साता वेदनीयकर्म कितने प्रकार का कहा गया है ? श्री भगवान- हे गौतम! साता वेदनीय कर्म आठ प्रकार का कहा है। वह इस
અહીં એટલું સમજી લેવું જોઈએ કે નિદ્રા પંચક પ્રાપ્ત દર્શનશક્તિના ઉપઘાતક છે. જ્યારે દર્શન ચતુષ્ટય મૂલથી જ દર્શન લબ્ધિનું ઘાતક બને છે.
શ્રો ગૌતમ સ્વામી–હે ભગવૃન ! વદનીયકર્મ કેટલા પ્રકારના કહેલાં છે ?
શ્રી ભગવન––હે ગૌતમ-વેદનીયકર્મ બે પ્રકારના કહેલાં છ-સાતવેદનીય અને અસાતા વિદનીય. જે કર્મ સાતા અર્થાતુ સુખનારૂપમાં વેદાય છે તે સાતાદનીય અને જે અસાતા અર્થાત દુ:ખરૂપમાં વિદાય તે અસાતા વેદનીય કહેવાય છે.
સાતવેદનીયકર્મના ઉદયથી શારીરિક તેમજ માનસિક સુખની પ્રાપ્તિ થાય છે અને અસાતા વેનીયના ઉદયથી શારીરિક અને માનસિક દુઃખનું વદન થાય છે.
શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન! સાતાદનીય કર્મ કેટલા પ્રકારના કહેલાં છે. શ્રી ભગવાન-હે ગૌતમ ! સાતવેદનીયકર્મ આઠ પ્રકારનાં કહયાં છે, તે આ રીતે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫