________________
२०८
प्रज्ञापनासूत्रे वादियुद्धिकारिणं भवति तन्मिथ्यात्ववेदनीयम् , यत्पुनर्वद्यमानं तदुभयपरिणामकारणं भवति तत् सम्यक्त्वमिथ्यात्ववेदनीयम् , यद्धि वेधमानं क्रोधादिपरिणामकारणं भवति तत्कषायवेदनीयम् , हास्यादिपरिणाम कारणं वेद्यमानं पुनर्नोकषायवेदनीयं वेद्यम् , अथमोहनीयकर्मोदयं परतः प्रतिपादयितुमाह-'ज वेदेइ पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणाम, तेसि वा उदएणं मोहणिज्ज कम्मं वेएइ वा यं वेदयते पुद्गलं वा-पुद्गलविषयं प्रतिमादिकम् , यान वा बहून्पुद्गलान-पुद्गलविषयान् प्रतिमादीन वेदयते, यं वा पुद्गलपरिणामं कर्मपुद्गलविशेषोपादानसमर्थ देशाधनरूपाहारपरिणामलक्षणं वेदयते, ब्राह्मोषध्याद्याहारपरिणामात ज्ञानावरणीयं कर्मपुद्गलानां प्रतिविशिष्टक्षयोपशमदर्श नेन. आहारपरिणामविशेषादपि कदाचित
तात्पर्य यह है कि जिसका वेदन होने पर प्रशम आदि परिणाम उत्पन्न होता है, वह सम्यक्त्व वेदनीय हैं। जिसका वेदन होने पर अदेव आदि में देव आदि की बुद्धि उत्पन्न होती है, वह मिथ्यात्व वेदनीय है। जिसका वेदन होने पर मिला जुला सम्यकुत्व - मिथ्यात्व रूप परिणाम उत्पन्न होता है वह सम्यक्त्व-मिथ्यात्व वेदनीय है ।
जिसका वेदन क्रोधादि परिणामों का कारण होता है, वह कषाय वेदनीय है। जिसका वेदन हास्य आदि का कारण हो वह नो कषाय वेदनीय कहा जाता है। अब परतः मोहनीय कर्म के उदय का कथन करते हैं
जिस पुद्गल विषय-प्रतिमा आदि को अपना बहुत से पुद्गल विषयों को वेदन किया जाता है, अथवा जिस पुद्गल परिणाम को, जो कर्म पुद्गलविशेष को ग्रहण करने में समर्थ हो एवं देश-काल के अनुरूप आहार परिणाम रूप हो, वेदन किया जाता है, क्योंकि ब्राम्ही औषधि आदि के आहार परिणमन से ज्ञानावरणीय कर्म का क्षयोपशम देखा जाता है । इससे प्रतीत होता है कि आहार के परिणाम विशेष से भी
તાત્પર્ય એ છે કે જેનું વેદના થતાં પ્રથમ આદિ પરિણામ ઉત્પન્ન થાય છે, તે સમ્યફ વેદનીય છે. જેનું વેદના થતાં અદેવ આદિમાં દેવ આદિની બુદ્ધિ ઉત્પન્ન થાય छ, त मिथ्यात्व पेहनीय छे.
જેનું વેદના થતાં મળતું સમ્યક્ત્વ-મિથ્યાત્વ રૂપ પરિણામ ઉત્પન્ન થાય છે તે સમ્યક્ત્વ મિથ્યાત્વ વેદનીય છે.
જેનું વેદના થતાં ક્રોધાદિ પરિણામોનું કારણ બને છે, તે કષાય વેદનીય છે. જેનું વેદન હાસ્ય આદિનું કારણ બને તે નાકષાય વેદનીય છે. હવે પરમત મેહનીય કર્મના ઉદયનું કથન કરે છે –
જે પુદગલ વિષય પ્રતિમા આદિને અથવા ઘણા પુદ્ગલ વિષને વેદન કરાય છે, અથવા જે પુદ્ગલ પરિણામને, જે કર્મ પુદ્ગલ વિશેષને ગ્રહણ કરવામાં સમર્થ થાય તેમજ દેશ કાળના અનુરૂપ આહાર પરિણામ રૂપ હોય વેદન કરાય છે. કેમકે બ્રાહી ઔષધિ આદિના આહાર પરિણામથી જ્ઞાનાવણીય કર્મના વિશિષ્ટ ક્ષપશમ જેવામાં આવે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫