________________
१०८
प्रज्ञापनासूत्र चत्तारि कन्जंति तस्स मिच्छादसणवत्तिया किरिया भइज्जइ'यस्य-नैरयिकादिजीवस्य एताश्चतस्रारम्भिक्यादि क्रियाः क्रियन्ते भवन्ति तस्य मिथ्यादर्शनप्रत्यया क्रिया भज्यते -भजनया भवति-
स्याद्भवति स्यान्नेति किन्तु-'जस्स पुण मिच्छादसणवत्तिया किरिया कन्जइ तस्स एयाओ चत्तारि नियमा कज्जति' यस्य पुनर्जीवस्य मिथ्यादर्शनप्रत्यया क्रिया क्रियते तस्य एताश्चतस्रः आरम्भिकीप्रभृतिक्रियाः नियमात्-नियमतः क्रियन्ते -भवन्त्येव,तथा च नैरयिकादि उत्कृष्टेनापि अविरतसम्यग्दृष्टिगुणस्थानक यावन्न, ततः परं भवति तेन नैरयिकाणामाद्याश्चतस आरम्भिक्यादिक्रियाः परस्परमविनाभाविन्यो भवन्ति, मिथ्यादर्शनक्रियां प्रति तु अनेकान्तवादः, मिथ्यादृष्टेरेव मिथ्यादर्शनक्रिया भवति नान्यस्य,यस्य तु मिथ्यादर्शनक्रिया भवति तस्य आद्याश्चतस्रो नियमतो भवन्त्येव मिथ्यादर्शने सति आरम्भिक्यादीनामवश्यं भावात् इति फलितम्, 'एव जाव थणियमायाप्रत्यया क्रिया एवं अप्रत्याख्यान क्रिया परस्पर अवश्य होती हैं,मगर जिसको ये चारों क्रियाएँ होती हैं। उसे मिथ्यादर्शनप्रत्यया क्रिया भजना से होती हैं अर्थात् इन चारों के साथ मिथ्यादर्शनप्रत्यया क्रिया हो भी सकती हैं और नहीं भी हो सकती। उसका होना निश्चित नहीं हैं-अगर कोई नारक मिथ्यादृष्टि है तो उसको होती है और जो सम्यग्दृष्टि नारक हैं, उसे नहीं होती मगर जिस जीव को मिथ्यादर्शनप्रत्यया क्रिया होती हैं उसे पहले की चार क्रियाएँ अवश्य होतीहैं। ____ नारक जीव को अधिक से अधिक चौथा अविरतसम्यग्दृष्टिगुणस्थान होता है उससे आगे का कोई गुणस्थान नहीं हो सकता, इस कारण उसमें चारों प्रारंभिकी क्रियाओं का अविनाभाव हैं, मगर मिथ्यादर्शनप्रत्यया क्रिया के लिए ऐसा नहीं कहा जा सकता। उसकी भजना है, । यदि नारक मिथ्यादृष्टि हैं तो उसे मिथ्यादर्शनप्रत्यया क्रिया होती हैं, अगर सम्यग्दृष्टि हैं तो उसे नहीं होती। हां जिसे मिथ्यादश नप्रत्यया क्रिया होतो हैं, उसे प्रारंभ की चार क्रियाएँ नियम તેમજ અપ્રત્યાખ્યાન ક્રિયા પરસ્પર અવશ્ય થાય છે. પણ જેને આ ચારે ક્રિયાઓ થાય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા વિકલ૫થી થાય છે અર્થાત આ ચારેની સાથે સાથે મિથ્યાદર્શન પ્રત્યયા કિયા થઈ પણ શકે છે અને નથી પણ થતી. તેનું દેવું નિશ્ચિત નથી–અગર કેઈ નારકજીવ મિથ્યાદષ્ટિ હોય તો તેને થાય છે અને જે સમ્યગ્દષ્ટિ છે, તેને નથી હોતી. પણ જે જીવને મિશ્ચાદર્શન પ્રત્યયા કિયા થાય છે, તેને આગળની ચાર કિયાઓ અવશ્ય થાય છે. નારક જીવને અધિકથી અધિક ચોથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન થાય છે. તેનાથી આગળનું કઈગુણસ્થાન નથી થઈ શકતું, એ કારણે તેનામાં ચારે પ્રારંભિક ક્રિયાઓનો અવિનાભાવ છે, પણ મિથ્યાદર્શન પ્રત્યય ક્રિયાને માટે એવું નથી કહી શકાતુ જે નારક મિથ્યાદષ્ટિ હોય તો તેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા થાય છે, અગર સમ્યગ્દષ્ટિ હોય તે તેને નથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫