________________
११२६
प्रज्ञापनासूत्रे आउए कम्मे हवई' सर्वस्तोकञ्च आयुष्यं कर्म भवति तदा-'विसमं समं करेइ बंधणेहि ठितीहि य' विषमं वेदनीयादिकं कर्म करोति बन्धनैः स्थितिभिश्च, तथा च बध्यन्ते आत्मप्रदेशैः सह योगवशात लोलीभावेन संश्लिष्टाः क्रियन्ते ये ते बन्धनाः कर्मपरमाणः स्थितयश्च वेदनाकाला व्यपदिश्यन्ते, तथाविधै बन्धनः स्थितिभिश्च विषम वेदनीयादिकं कर्म समुदघातविधिना आयुषा सह समं करोति, उक्तश्च-'विसमं स करेइ समं समोहो बंधणेहि ठिइए य । कम्मदवाई बंधणाई कालो ठिईतेसि ॥१॥ विषमं स करोति समं समवहतो बन्धनैः स्थित्या च । कमद्रव्याणि बन्धनानि कालः स्थितिस्तेषाम् ॥१॥ इति, तदेव केवलिसमुद्घातप्रयोजन मित्याह'विसमसमीकरणयार बंधणेहि ठितीहि य एवं खलु केवली समोहगई, एवं खलु समुग्धाय गाई' विषमस्य वेदनीयादिस्य कर्मणः समीकरणाय तथाविधै बन्धनैः स्थितिभिश्च वेदनाकालस्वरूपाभिः, एवम्- उक्तरीत्या खलु केवली पुरुषः समवहन्ति समुद्घातं करोति-समुद् होता है, और आयु कर्म सब से थोडे प्रदेशों वाला होता है, तब केवली बन्धन और स्थिति से उन विषम कर्मो को सम करते हैं, जिससे चारों का एक ही साथ क्षय हो सके। योग के निमित्त से जो बंधते हैं, अर्थात् आत्मप्रदेशों के साथ एकमेक होते हैं, उन्हें बन्धन कहते हैं। इस प्रकार बन्धन का अर्थ है कमें परमाणु वेदना का काल स्थिति कहलाता है। इन दोनों से केवली वेदनादि कर्मो को आयु कर्म के बराबर करते हैं। कहा भी हैं-'कर्म द्रव्यबन्धन कहलाते हैं और वेदनकाल को स्थिति कहते हैं । केवलीसमुद्घात द्वारा बन्धन और स्थिति से विषम कर्मों को सम करते हैं ॥१॥ यही केवलीसमुद्घात का प्रयोजन है । तात्पर्य यह है कि जब अरिहन्त केवली की आयु कम होती है और वेदनीय आदि तीन कर्मों की स्थिति एवं प्रदेश अधिक होते हैं, तब उन सब को समान करने के लिए समुद्घात किया जाता है। समुद्घात करने से उक्त પ્રદેશેવાળા હોય છે અને આયુકમ બધાથી થોડા પ્રદેશોવાળા હોય છે, ત્યારે કેવલી બંધન અને સ્થિતિથી તે વિષમેને સમ કરે છે, જેથી ચારેને એકી સાથે ક્ષય થઈ જાય છે.
યેગના નિમિત્તથી જે બંધાય છે અર્થાત્ આત્મપ્રદેશોના સાથે એક મેક થાય છે, તેમને બંધન કહે છે, એ પ્રકારે બઘનને અર્થ છે કમ પરમાણુ વેદનાને સમય (કાલ) સ્થિતિ કહેવાય છે. એ બન્નેથી વેદનાદિ કર્મોને આયુકર્મની બરાબર કરે છે.
કહ્યું પણ છે-કમ દ્રવ્ય બન્ધન કહેવાય છે, અને વેદન કાલને સ્થિતિ કહે છે. કેવલી સમુદ્રઘાત દ્વારા બન્ધન અને રિથતિથી વિષમ કમને સમ કરે છે કે ૧ .
આજ કેવલી મુદ્દઘાતનું પ્રજન છે.
તાત્પર્ય એ છે કે જ્યારે અરિહંત કેવલીનું આયુષ્ય ઓછું હોય છે અને વેદનીય આદિ ત્રણ કર્મોની સ્થિતિ તેમજ પ્રદેશ અધિક હોય છે, ત્યારે તે બધાને સમાન કરવાને માટે સમુદ્દઘાત કરાય છે, સમુદ્રઘાત કરવાથી ઉક્ત ચારે પ્રદેશ અને સ્થિતિ કાળમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫