________________
प्रमेयबोधिनी टीका पद ३६ सू० १५ केवलिसमुद्घातप्रयोजननिरूपणम् ११२५ तस्य कृतार्थत्वेन समुद्घातप्रयो जना भावात, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'केलिस्स चत्तारि कम्मंसा अक्खीणा अवेइया अणिजिण्णा भवति' केवलिनश्चत्वारः कमीशा:-कर्म प्रकारा अक्षोणा:-क्षयमप्राप्ताः, यतोऽवेदिकाः अतोऽक्षीणा इत्यर्थः, कर्म गां नियमाः प्रदेशतोविपाकतो वा वेदनात् क्षयो भवति, तदुक्तम्-'सब्वं च परसतया भुजइ कम्ममणुभावो भइय' सर्वश्च प्रदेशतया भुज्यते कर्मानुभावतो भक्तम्, इति, यतस्ते चत्वारः कर्मीशा अपि अवेदिता अतोऽक्षीणा इति भावः, अत एव अनिर्बीणा: साकल्येन आत्मप्रदेशेभ्यो नो जीर्णतां गताः भवन्ति-तिष्ठन्ति 'तं जहा-वेयणिज्जे आउए नामे गोए' तद्यथा-वेदनीयम्, आयुष्यम, नामगोत्रं च, तत्र-'सव्वबहुष्पएसे से वेणिज्जे कम्मे हवई' यदा तस्य केवलिन: सर्वबहुप्रदेशं वेदनीयं कर्म भवति, नाम गोत्रश्चापि कर्म यदा सर्वबहुपदेशं भवति 'सबथोवे है ? अर्थात् केवली तो कृतकृत्य होते हैं, उनका कोई प्रयोजन शेष नहीं होता। फिर समुद्घात करने का क्या हेतु है ?
भगवान्-हे गौतम ! जब केवली के चार प्रकार के कर्म क्षीण नहीं हुए, क्योंकि उनका पूर्णतः वेदन नहीं हुआ; कर्मो का क्षय तो नियम से तभी होता है जब उनका प्रदेशों से अथवा विपाक से वेदन कर लिया जाए। कहा भी हैसभी कर्म प्रदेशों से भोगे जाते हैं, विपाक से भोगने की भजना है । तात्पर्य यह है कि कोई कर्म विपाक से भोगा जाता है, कोई नहीं भोगा जाता किन्तु प्रदेशों से नियम से भोगा जाता है। तो वे चार कर्म क्षीण नहीं हुए, क्योंकि उनका वेदन नहीं हुआ। इसी कारण उनकी निर्जरा नहीं हुई अर्थात् वे आत्मप्रदेशों से पृथक् नहीं हुए। वे चार कर्म ये हैं-वेदनीय, आय, नाम और गोत्र। इन चार कर्मों में से जब वेदनीय कर्म सबसे अधिक प्रदेशोंवाला होता है, नाम और गोत्र कर्म भी बहुत प्रदेशों वाला કેવલિ તે કૃતકૃત્ય હોય છે, તેમનું કે ઈ પ્રજન બાકી નથી હતું તે પછી સમુદ્રઘાત કરવાને હેતુ શું છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! જ્યારે કેવલિના ચાર પ્રકારના કર્મ ક્ષીણ નથી હોતા, કેમ કે તેમનું પૂર્ણ પણે વેદન નથી હોતું, કર્મોના ક્ષ તે નિયમે કરી ત્યારે થાય છે જ્યારે તેમના પ્રદેશથી અથવા વિપાકથી વેદન કરી લેવામાં આવે
કહ્યું પણ છે—બધાં કમ પ્રદેશથી ભેગવાય છે, વિપાકથી ભેગવવાની ભજના છે. તાત્પર્ય એ છે કે કોઈ કર્મ વિપાકથી ભગવાય છે, કેઈ નથી ભોગવાતાં પણ પ્રદેશથી નિયમે કરી ભગવાય છે. તે તે ચાર કર્મ ક્ષીણ નથી થયાં, કેમકે તેમના વદન નથી થયાં. એ કારણે તેમની નિર્જરા નથી થઈ અર્થાત્ તેઓ આત્મપદેશથી પૃથફ નથી થયાં.
તે ચાર કર્મો આ છે–વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મોથી જ્યારે વેદનીય કર્મ બધાંથી અધિક પ્રદેશેવાળા હોય છે, નામ અને ગેત્રકમ પણ ઘણા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫