________________
प्रमेयबोधिनी टीका पद ३६ ० ७ नैरयिकाणां नैरयिकत्वेसमुद्घातनिरूपणम् ९९३ नैरयिकाणां साविनः सन्ति बहू नामेव पुनरपि अन्तशो नरकेषु उत्पादसम्भवात्, ‘एवं जाव वे माणियत्ते' एवम्-नैरयिकत्वे इव यावद्-अमुरकुमारत्वादिके भवनपतित्वे पृथिवीकायिकस्वादिके एकेन्द्रियत्वे विकलेन्द्रियत्वे पञ्चेन्द्रियतियग्योनिकत्वे मनुष्यत्वे वानव्यन्तरत्वे ज्योतिष्कत्वे वैमानिकत्वे च पूर्व वृत्तानो भाविनां च नैरयिकाणामनन्ता वेदनासमुद्घाता अतीताः अनागताश्च सन्ति, यथैव नैरयिकाणां नैरयिकत्वादिषु वैमानिकत्वान्तेषु अतीता अनार त श्च वेदना समुद्घाता उक्ता स्तयवासुरकुमारादीनामपि वैमानिकान्तानां वक्तव्या इति पपदिशमाह-एवं साजीवाणं भाणि यव्वं जाव वेमाणियाणं वेमाणियत्ते' एवम्नायिकाणामिव सर्वजीवानाम् -असुरकुमारादीनां भणितव्यं किय दुरं यावदित्याह-यावद वैमानिकानां वैमानिकत्वे स्वस्थाने परस्थाने चेत्यर्थः, तथा च सर्वसंख्यया बहुत्वविषया वेदनासमुद्घातालापका अतीतानागतविषयाः षट्पञ्चाशदधिकसहस्रसंख्यका बोध्याः, 'एवं क्योंकि वर्तमान काल में जो नारक हैं, उनमें से बहुत-से अनन्तधार पुनः नरक में उत्पन्न होंगे।
जैसे नारकों के नारकपर्याय में वेदनासमुद्घात कहे हैं, वैसे ही असुर कुमार आदि भवनवासीपर्याय में, पृथिवीकायिक आदि एकेन्द्रियपर्याय में, विकलेन्द्रियपर्याय में, पंचेन्द्रियतियेच पर्याय में, मनुष्य पर्याय में, वानव्यन्तर पर्याय में ज्योतिष्क पर्याय में, और वैमानिक पर्याय में अर्थात् इन सभी पर्यायों में रहते हए नारकों के अनन्त अतीत वेदनासमुदघात और अनन्त भावी वेदना समुदघात हैं। जैसे नारकपर्याय से लेकर वैमानिकपर्याय तक में रहें हुए नारको के अतीत और अनागत वेदनासमुद्घात कहे हैं, उसी प्रकार असुरकुमार आदि से लेकर वैमानिकों तक के कहने चाहिए, यही सूत्रकार कहते हैं-नारकों के ममान ही वैमानिकों तक सभी जीवों के स्वस्थान में और परस्थान में अर्थात् चौवीसों दंडकों में अतीत और अनागत वेदनासमुदघात करना चाहिए । કેમકે વર્તમાનકાળમાં જે નારક છે, તેમનામાંથી ઘણુ અનન્તવાર પુનઃનરકમાં ઉત્પન થશે.
જેવા નારકોના નારકપર્યાયમાં વેદના મુદ્દઘાત કહ્યા છે, તેવા જ અસુરકુમાર આદિ ભવનવાસી પર્યાયમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય પર્યાયમાં, વિકલેન્દ્રિય પર્યાયમાં પંચેન્દ્રિય તિર્યંચ પર્યાયમાં, મનુષ્ય પર્યાથમાં, વાનચન્તર પર્યાયમાં, તિક પર્યાયમાં અને વૈમાનિક પર્યાયમાં અર્થાત્ આ બધા જ પર્યામાં રહેતા છતાં નારકના અતીત વેદના મુદ્દઘાત અને અનન્ત ભાવી વેદના સમુદ્દઘાત છે.
જેમ નારક પર્યાયથી લઈને વૈમાનિક પર્યાય સુધીમાં રહેલા અતીત અને અનાગત વેદનાસમુઘાત કહ્યા છે એજ પ્રકારે અસુરકુમાર આદિથી લઈને વૈમાનિક સુધી કહેવા જોઈએ. એજ સૂત્રકાર કહે છે–નારકેની સમાન જ વૈમાનિકે સુધી બધા ના સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં અથત ચેવિસે દંડકમાં અતીત અને અનાગત વેદના સમુદ્ર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫