________________
९९२
प्रज्ञापनास्त्रे टीका-पूर्वमेकत्वमधिकृत्य नैरयिकादीनां नैरयिकादित्वेऽतीतानागत वेदनादिसमुद् घातप्ररूपणं कृतम् सम्प्रति बहुत्वमधिकृत्य तेषामेवातीतानागत वेदनादिसमुदघातान प्ररूप. यितमाह-'नेरइयाणं भंते ! नेरइयत्ते केवइया वेयणासमुग्घाया अतीताः ?' हे भदन्त ! नैरयिकाणां नैरयिकत्वे पूर्व वृत्तानाम् अतीता सकलकालापेक्षया कियन्तो वेदनासमुदघाता अतीताः सन्ति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'अणंता' नैरयिकाणां नैरयिकत्वे पूर्वम् अनन्ता वेदनासमुद्घाता अतीताः सन्ति, अनेकेषां नैरयिकाणामनन्तकालमसंव्यवहारराशेरुदवृत्तत्वात् 'केवइया पुरेक्खडा १ कियन्तो वेदनासमुद्याता स्तेषां तद्भवे पुरस्कृता:भाविनः सन्ति भगवानाह-' गोयमा ! ' हे गौतम ! 'अांता' अनन्ता वेदनासमुद्घाता यावत् वैमानिकों के वैमानिक पर्याय में रहते। ॥ सू० ६॥
टीकार्थ-इससे पूर्व एकत्व की अपेक्षा से नैरयिक आदि के नारक आदि अवस्था में अतीत और अनागत वेदना आदि समुद्घातों का निरूपण किया गया । अब बहुत्व की अपेक्षा से उन्हीं नारक आदि के अतीत और अनागत वेदना आदि समुद्घातों की प्ररूपणा करने के लिए कहते हैं
गौतमस्वामी-हे भगवन् ! (बहुन) नारकों के नारकपर्याय में रहते हुए कितने अतीत वेदनासमुद्घात हैं ?
भगवान्-हे गौतम ! अनन्त-नारकों के नारकपर्याय में रहते हुए अतीत वेदनासमुद्घात अनन्त हैं, क्योंकि अनेक नारकों को अव्यवहारराशि से निकले अनन्त काल व्यतीत हो चुका है।
गौतमस्वामी-हे भगवन् ! उनके वेदनासमुदघात भावी कितने हैं ?
भगवान्-हे गौतम ! नारकों के नारकपर्याय में भावी समुदघात अनन्त हैं, (जाव वेमाणियाण वेमाणियत्ते) यावत् वैमानिन वैमानि पर्यायमा २९ छ. ॥ २० ॥
ટીકાથ-આના પહેલાં એકત્વની અપેક્ષાએ નરયિક આદિન નારક આદિ અવસ્થામાં અતીત અને અનાગત વેદના આદિ સમુદુઘાતેનું નિરૂપણ કરાયું છે.
હવે બહત્વની અપેક્ષાથી તેજ નારક આદિના અતીત અને અનાગત વેદના આદિ સમુદ્દઘાતની પ્રરૂપણ કરવાને માટે કહે છે
- શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! (ઘણા) નારકેના નાક પર્યાયમાં રહેતાં છતાં કેટલા અતીત વેદના સમુદ્દઘાત છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત નારકેના નાક પર્યાયમાં રહેતા છતાં અતીત વેદના સમુદ્રઘાત અનત છે. કેમકે અનેક નારકાને અવ્યવહાર રાશિથી નિકળે અનન્તકાળ વ્યતીત થઈ ગયેલ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! વેદના સમુદ્રઘાત ભાવી કેટલા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકેના નારકર્યાયમાં ભાવ સમુદ્દઘાત અનન્ય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫