________________
प्रमेयबोधिनी टीका पद २१ सू०९ तैजसशरीरावगाहनानिरूपणम् द्वितीये तृतीये वा त्रिभागे मत्स्यतयोत्पद्यते तदा मारणान्तिकसमुद्घातेन समवहतस्य नैरयिकस्य जघन्येन सातिरेकयोजनसहनमाना तैजसशरीरावगाहना बोध्या, उत्कृष्टेन तु यदाधः सप्तमपृथिवी नैरयिकः स्वयम्भूरमण समुद्रपर्यन्ते मत्स्यतयोत्पद्यते पण्डकवने पुष्करिणीषु च तद्रूपतयैवोत्पयते तदा अधः सप्तमपृथिव्या आरभ्य तिर्यग्लोकं यावत् स्वयम्भूरमणपर्यन्तम् ऊर्ध्व यावत् पण्डकवनपुष्करिण्य स्तावत्प्रमाणा नैरयिकतैजसशरीरावगाहना अवसेयेति भावः, गौतमः पृच्छति-पंबिंदियतिरिक्खनोणिया णं भंते ! मारणंतियसमुग्धाए णं समोहस्स तेया सरीरस्स य के महालिया सरीरोगाणा पण्णता?' हे भदन्त ! पञ्चन्द्रियतियग्योनिकस्य खलु मारणान्तिकसमुद्घातेन वक्ष्यमाणलक्षणेन समवहतस्य-समवघातं गतस्य सतः तैजसशरीरस्य च किं महालया-कियद् विस्तारा शरीरावगाहना प्रज्ञप्ता ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जहा-बेइंदियस्स' यथा द्वीन्द्रियस्य तैजसशरीरावगाहना में मत्स्य के पर्याय में उत्पन्न होने वाला होता है और मारणान्तिक समुद्घात करता है, तब उसनारक की जघन्य कुछ अधिक एक हजार योजन की तैजसशरीर की अवगाहना होती है। जब सातवीं पृथ्वी का नारक स्वयंभूरमण समुद्र के पर्यन्त भाग में मत्स्य के रूप में उत्पन्न होने वाला होता है अथवा पंडकवन में पुष्करिणी में मत्स्य रूप से उत्पन्न होने वाला होता है, तब सातवीं पृथ्वी से लगाकर तिर्यक स्वयंभूरमण पर्यन्त और ऊपर पण्डकवन की पुष्करिणी तक नारक जीव के तैजसशरीर की अवगाहना जाननी चाहिए।
श्रीगौतमस्थामी-हे भगवन् ! मारणान्तिक समुद्घात से समवहत पंचेन्द्रिय तिर्यंच के तेजसशरीर की अवगाहना कितनी बड़ी कही गई है ? __ भगवान्-हे गौतम ! जैसे द्वीन्द्रिय के तैजसशरीर की अवगाहना कही है, उसी प्रकार पंचेन्द्रिय तिर्यंच के तैजसशरीर की अवगाहना भी समझ लेनी અંદર બીજા અગર ત્રીજી વિભાગમાં મત્સ્યના પર્યાયમાં ઉત્પન્ન થનાર થાય છે અને મારણતિક સમુદુધાત કરે છે. ત્યારે તે નારકની જઘન્ય કંઈક અધિક એક હજાર એજનની તેજસ શરીરની અવગણના થાય છે.
જ્યારે સાતમી તમતમાં પૃથ્વીને નારક સ્વયંભૂરમણ સમુદ્રના પર્યન્ત ભાગમાં મત્સ્યના રૂપમાં ઉત્પન થનાર થાય છે અથવા પંડકવનમાં પુષ્કરિણીમાં માસ્યરૂપથી ઉત્પન થનાર થાય છે, ત્યારે સાતમી પૃથ્વથી આરંભીને તિય યંભૂરમણ પર્યન્ત અને ઊપર પંડ. કવનની પુષ્કરિણી સુધી નારક જીવના તેજસશીની અવગાહના જાણવી જોઈએ.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! મારણબ્લિક સમુદુઘાતથી સમવહત પંચેન્દ્રિય તિર્યંચના તૈજસશરીરની અવગાહના કેટલી મોટી કહેલી છે?
શ્રીભગવાન ગૌતમ જેવી હીન્દ્રિયના તેજસ શરીરની અવગાહના કહી છે, એજ પ્રકારે પંચેન્દ્રિય તિર્યચન તેજસશરીરની અવગાહના પણ સમજ જોઈએ અર્થાત્ વિષ્કભ
श्री. प्रशान। सूत्र:४