SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद २० २.० ३ नैरयिकाणां नैरयिकादिषु उद्वर्त्तननिरूपणम् ५१३ नवेति गौतमः पृच्छति-'जेणं भंते ! संचाएज्जा सीलं वा जाव पोसहोववास वा पडिवज्जित्तए, से णं ओहिनाणं उप्पाडेज्जा ?' हे भदन्त ! यः खलु तथाविधो नैरयिकः शक्नु. यात शीलं वा यावत्-व्रतं वा गुणं वा विरमणं वा प्रत्याख्यानं वा पोषधोपवासं वा प्रतिपत्तुम्, स खलु किम् अवधिज्ञानमुत्पादयेत् ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'अत्थेगइए उप्पाडेज्जा अत्थेगइए णो उप्पाडेज्जा' अस्त्येक:-कश्चित् तथाविधो नैरयिकोऽवधिज्ञान मुत्पादयेत्, अरत्येकः कश्चित्तु तथाविधोऽपि नत्पादयेत्, तत्र यस्य शीलव्रतादि विषयक प्रकृष्टपरिणाम सद्भावात् अवधिज्ञानावरणकर्मणः क्षयोपशम उत्पद्यते सः अवधिज्ञान मुत्पादयेत, यस्य तु नावधिज्ञानावरणकर्मणः क्षयोपशमः स नोत्पादयेदिति भावः, अथावधिज्ञानानन्तरञ्च मनः पर्यवज्ञानम्, तच्चानगारस्य भवति तथा चोक्तम्-"तं संजयस्स सव्वप्पगुणप्रत्यय अवधिज्ञान उत्पन्न हो सकता है । गुण शील, व्रत आदि उनके भी होते हैं तो क्या उन्हें अवधिज्ञान उत्पन्न होता है अथवा नहीं होता? यह प्रश्न गौतम करते हैं-हे भगवन् ! जो नरक से निकला और सीधा पंचेन्द्रिय तिर्यंच योनि में उत्पन्न हुआ है वह जो जीव शील यावत् पोषधोपवास को अंगीकार करने में समर्थ होता है, वह क्या अवधिज्ञान को भी प्राप्त करने में समर्थ होता है ? __भगवान्-हे गौतम ! कोई जोव अवधिज्ञान को प्राप्त करने में समर्थ होता है, कोई समर्थ नहीं होता। तात्पर्य यह है कि जिसमें शीलवत आदि विषयक उस्कृष्ट परिणाम होने से अवधिज्ञानावरण कर्म का क्षयोपशम हो जाता है, वह जीव अवधिज्ञान को प्राप्त करलेता है। जिसे अवधिज्ञानावरण कर्म का क्षयोपशम नहीं होता वह अवधिज्ञान प्राप्त नहीं कर सकता। अवधिज्ञान के पश्चात् मनःपर्यवज्ञान का क्रम हैं। मनःपर्यवज्ञान अनગુણપ્રત્યય અવધિજ્ઞાન ઉત્પન થઈ શકે છે. ગુણ, શીલ વ્રત આદિ તેમને પણ થાય છે, તે શું તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે અથવા નથી થતું? આ પ્રશ્ન શ્રી ગૌતમ. સ્વામી કરે છે–હે ભગવન્! જે જીવ નરકથી નિકળીને સીધે પંચેન્દ્રિય તિર્યંચ નિમાં ઉત્પન્ન થાય તે જીવ જે શીલ યાવતુ પિષધપવાસને અંગીકાર કરવામાં સમર્થ થાય છે, તે શું તે અવધિજ્ઞાનને પણ પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! કોઈ જીવ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે, કેઈ સમર્થ નથી થતા, તાત્પર્ય એ છે કે જેનામાં શીલવત આદિ વિષયક ઉત્કૃષ્ટ પરિણામ હોવાથી અવધિજ્ઞાનાવર કમને ક્ષયોપશમ થઈ જાય છે, તે જીવ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, જેને અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયે પશમ નથી થતે તે અવધિજ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા. અવધિજ્ઞાનના પછી મન:પર્યવજ્ઞાનને ક્રમ છે. મન:પર્યવજ્ઞાન અણગારને જ પ્રાપ્ત म. ६५ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: ૪
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy