________________
३६०
प्रज्ञापनासत्र हे भदन्त ! सकायिकः खलु जीवः 'सकायिकः' इति-सकायिकत्वपर्यायेण कालतः-कालापेक्षया कियच्चिरं-कियत्कालपर्यन्तम् भवति ? अवतिष्ठते ? भगवानाह-'गोयमा !' हे गौतम.! 'सकाइए दुविहे पण्णत्ते' सकायिको जीवः द्विविधः प्रज्ञप्तः, 'तं जहा-अणाइए या अपज्जवसिए, अणाइए या सपज्जवसिए' तद्यथा-अनादिको वा अपर्यवसितः, अनादिको वा सपर्यवसितः, सह-विद्यमानः काय:-शारीरं यस्य येन वा स सकायः सकाय एव सकायिका, कायश्च यद्यपि औदारिकवैक्रियाहारकतैजसकामणभेदेन पञ्चविधस्तथाप्यत्र कार्मणं तैजसं वा अवसेयम्, तदुभयस्यैवासंसारसद्भावात, अन्यथा विग्रहगतौ वर्तमानस्य शरीरपर्याप्त्या पर्याप्तस्य चेत्शरीरासंभवात-अकायिकत्वमापयेत, वक्ष्यमाणद्वैविध्यञ्च नोपपद्येत. तत्र यः संसारपारगामी न भविष्यति सोऽनाद्यपर्यवसितः कदाचिदपि तस्य कायस्य व्यवच्छेदासंभथी, अब चौथे कायद्वार को लेकर कायस्थिति की प्ररूपणा की जाती है
गौतमस्वामीप्रश्न करते हैं-हे भगवन ! सकायिक जीव कितने काल तक सकायिक पर्याय से युक्त निरन्तर बना रहता है ?
भगवान-गौतम ! सकायिक जीव के दो भेद हैं, वे इस प्रकार हैं-अनादि अनन्त और अनादि सान्त जघन्य अन्तर्मुहूर्त और उत्कृष्ट संख्यात वर्ष अधिक दो हजार सागरोपम तक मकायिक पर्याय वाला रहता है। ____ जो काय वाला हो वह सकाय कहलाता है। सकाय को ही सकायिक कहते हैं । यद्यपि औदारिक, वक्रिय आहारक, तैजस और कामण के भेद से काय के पांच भेद हैं, तथापि यहां कामण ओर तैजस काय ही समझना चाहिए, क्योंकि यही दोनों संसार पर्यन्त रहते हैं, अन्यथा विग्रह गति में वर्तमान और शरीरपर्याप्ति से अपर्याप्त जीव में अन्य शरीर होते नहीं हैं, ऐसी स्थिति में वे भी अकायिक हो जाएंगे ! फिर आगे कहेजाने वाले दो भेद संगत नहीं होंगे ! जो છે. હવે ચોથા કાયદ્વારને લઈને કાયસ્થિતિની પ્રરૂપણ કરવામાં આવે છે.
ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન! સકાયિક કેટલા કાળ સુધી સકાયિકપર્યાયથી યુક્ત નિરંતર બન્યા રહે છે?
શ્રી ભગવાન ઉત્તર આપતાં કહે છે કે-હે ગૌતમ ! સકાયિક જીવના બે ભેદ છે. તે આ પ્રમાણે છે. અનાદિ અનંત અને અનાદિસાન્ત.
જે કાયવાળા હોય છે તેઓ સકાયિક કહેવાય છે સકાયને જ સકાયિક કહે છે. જોકે ઔદારિકવેકિય, આહારક, તેજસ અને કાર્મણના ભેદથી કાયના પાંચ ભેદે છે તે પણ અહીંયા કાર્પણ અને તેજસકાયિક સમજવા જોઈએ. કેમકે એજ બંને સંસાર પર્યન્ત રહે છે. અન્યથા વિગ્રહગતિમાં વર્તમાન અને શરીર પર્યાતિથી અપર્યાપ્ત જીવમાં અન્ય શરીર હોતા નથી, એ પરિસ્થિતિમાં તેઓ પણ અકાયિક બની જશે. તે આગળ કહેવામાં આવનાર બે ભેદ સંગત થશે નહીં. જે જીવ કેઈ કેઈપણ સમયે સંસાર પાર
श्री प्रशानसूत्र:४