________________
प्रमेयबोधिनी टीका पद १७ सू० २ नैरयिकाणां समानाहारादिनिरुपणम् २१ पण्णत्ता' नैरयिका द्विविधाः प्रज्ञप्ताः 'तं जहा-सन्निभूया य असन्निभूया य' तद्यथा-संज्ञिभूताश्च असंज्ञिभूताच, तत्र संज्ञिनः-संज्ञिपञ्चन्द्रियाः सन्तो भूताः-नैरयिकत्वं प्राप्ताः संज्ञिभूता व्यपदिश्यन्ते, तदविपरीता असंज्ञिभूता उच्यन्ते, 'तत्थणं जे ते सन्निभया तेणं महावेयणतरागा' तत्र खलु-संज्ञिभूतासंज्ञिभूत नैरयिकाणां मध्ये ये ते संज्ञिभूताः-नैरयिकाः सन्ति ते खलु महावेदनतरका भवन्ति, तेषां संज्ञिभूताः उत्कटा शुभाध्यवसायेनाशुभतरकर्मबन्धनेन महानरकेषु समुत्पादात्, 'तत्थ णं जे ते असन्निभूया ते णं अप्पवेयणतरगा' तत्र खलु-संज्ञिभूतासंज्ञिभूतनैरयिकाणां मध्ये ये ते असंज्ञिभूता नैरयिकाः सन्ति ते खलु अल्पवेदनतरका भवन्ति यतः असंज्ञिनां चतसृष्वपि नैरयिकतिर्यङ् मनुष्य देवगतिषु तद्योग्यायुर्वन्धसंभवेन समुत्पद्यमानतया असंज्ञिनः सन्तो नरकेषु उत्पद्यमानास्ते अतितीवाशुभाध्यवसायाभावाद् रत्नप्रभायामनतितीवेदनेषु नरकेषु उत्पद्यन्ते अल्पकालस्थितिकाश्च भवन्ति
भगवान्-हे गौतम ! नारक दो प्रकार के कहे गए हैं-संज्ञिभूत और असं. ज्ञिभूत । जो जीव पहले संज्ञी पंचेन्द्रिय थे और फिर नरक में उत्पन्न हुए हैं, वे संज्ञिभूत नारक कहलाते हैं और उनसे विपरीत हो, ये असंज्ञिभूत कहलाते हैं। इन दोनों प्रकार के नारकों में जो नारक संज्ञिभूत होते हैं, वे अपेक्षाकृत महान् वेदनाबाले होते हैं, क्योंकि जो संज्ञी थे, उन्हों ने उत्कट अशुभ अध्यवसाय के द्वारा उत्पन्न अशुभ कर्मों का बन्ध किया है और वे महानरकों में उत्पन्न हए हैं। इसके विपरीत जो नारक असंज्ञिभूत हैं, वे अल्पतर वेदनायाले होते हैं। असंज्ञो जीव नारक तिर्यंच, मनुष्य और देवगति में से किसी भी गति का बंध कर सकते हैं, अतएव वे नरकायु का बन्ध करके नरक में भी उत्पन होते हैं, किन्तु अति तीव्र अध्यवसाय न होने के कारण रत्नप्रभा पृथ्वी में अति तीव्र बेदना जिनमें न हो ऐसे नरकों में ही उत्पन्न होते हैं। उनकी स्थिति भी अल्प
શ્રી ભગવાન હે ગૌતમ ! નારક બે પ્રકારના કહેલાં છે-સંજ્ઞભૂત અને અસંજ્ઞિભૂત જે જીવ પહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય હતા અને ફરીને નરકમાં ઉત્પન્ન થયેલ છે. તેઓ સંજ્ઞિભૂત નારક કહેવાય છે અને જે તેમનાથી વિપરીત હોય તેઓ અસંફિભૂત કહેવાય છે. આ બંને પ્રકારના નારકમાં જે નારક સંણિભૂત હોય છે, તેઓ અપેક્ષા કૃત મહાન વેદનાવાળા હોય છે. કેમકે જે સંજ્ઞી હતા, તેઓએ ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાયના દ્વારા અત્યન્ત અશુભ કર્મોને બન્ધ કર્યો છે અને તેઓ મહાન નરકમાં ઉત્પનન થયેલ છે. તેનાથી વિપરીત જે નારક અસંગ્નિભૂત છે, તેઓ અલપતર વેદનાવાળા હોય છે. અસંજ્ઞા જીવ નારક, તિર્યંચ, મનુષ્ય, અને દેવગતિમાંથી કેઈપણ ગતિનું બન્શન કરી શકે છે, તેથી જ તેઓ નરકાયુને બન્ધ કરીને નરકમાં પણ ઉત્પન્ન થાય છે, પરંતુ અતિતીવ્ર અધ્યવસાય ન હોવાના કારણે રત્નપ્રભાપૃથ્વીમાં, અતિતીવેદના જેમાં ન હોય એવા નરકમાં જ ઉત્પન્ન થાય છે, તેમની સ્થિતિ પણ અલ્પ હોય છે. એ કારણે તેઓ
श्री. प्रशान। सूत्र:४