________________
२७०
___प्रज्ञापनासूत्रे दीनां स्वस्थानतारतम्यप्ररूपणे प्रत्येकं जघन्यादित्रिकेण गुणनात नवविधत्वम्, तथा पौनः पुन्येन त्रिगुणनया सप्तविंशतिविधत्वम् एकाशीति विधत्वं त्रयश्चत्वारिंशदधिकशतद्वय. विधत्वं बहुत्वं बहुविधत्वञ्च परिणामस्यावसेयम्, 'एवं जाव सुक्कलेस्सा' एवम्-कृष्णलेश्योक्तरीत्या यावत् नीललेश्या कापोतलेश्या तेजोलेश्या पद्मलेश्या शुक्ललेश्या अपि त्रिविधेन वा नवविधेन वा सप्तविंशतिविधेन एकाशी तिविधेन त्रयश्चत्वारिंशदधिकशतद्वयविधेन वा बहुकेन वा बहुविधेन वा परिणामेन परिणमति, ॥ ___ अथ लेश्याया एकादश प्रदेशद्वारवक्तव्यतां प्ररूपयितुमाह-'कण्हलेस्सा णं भंते ! कर पएप्तिया पण्णत्ता ?' हे भदन्त ! कृष्णलेश्या खलु कतिप्रदेशिका प्रज्ञप्ता ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'अणंत पएसिया पण्णत्ता' अनन्तप्रदेशिकाः-अनन्तानन्तसंख्या. मध्यम और उत्कृष्ट भेद करने से इसका परिणमन नौ प्रकार की होती है। इन नौ भेदों में से पुनः प्रत्येक के तीन-तीन भेद करने पर सत्ताईस भेद हो जाते हैं। सत्ताईस भेदों को फिर वही जघन्य, मध्यम और उत्कृष्ट भेद करने पर इक्यासी परिणाम के भेद होते हैं। उनके पुनः तीन भेद करने से दो सौ तयालीस भेद होते हैं। इस प्रकार उत्तरोत्तर भेद-प्रभेद किये जाएं तो बहत
और बहुत प्रकार के परिणमन कृष्णलेश्या के होते हैं । जैसे कृष्णलेश्याके परिणाम भेद कहे हैं, वैसे ही नील, कापोत, तेज, पदूम और शुक्ललेश्या के परिणाम भी समझलेने चाहिए।
प्रदेशद्वार अब लेश्या के प्रदेशों की वक्तव्यता प्रारंभ की जाती हैगौतमस्वामी-हे भगवन् ! कृष्णलेश्या के प्रदेश कितने कहे हैं ?
भगवान्-हे गौतम ! कृष्णलेश्या अनन्त प्रदेशिका कही है । अर्थात् कृष्णलेडया के योग्य परमाणु अनन्तानन्त संख्या वाले हैं। इसी प्रकार नीललेश्या ગુમન છે. એ ત્રણેમાંથી પ્રત્યેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ કરવાથી તેનું પરિણમન નવ પ્રકારનું થાય છે, આ નવભેદોમાંથી પુનઃ પ્રત્યેકના ત્રણ-ત્રણ ભેદ કરવાથી સત્તાવીસ ભેદ થઈ જાય છે. સત્તાવીસ ભેદને ફરી તેજ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ કરવાથી એકાસી પરિણામના ભેદ થાય છે. તેમના પાછા ત્રણ ભેદ કરવાથી બસ તેતાલીસ ભેદ થાય છે. એ પ્રકારે ઉત્તરોત્તર ભેદ પ્રભેદ કરાયતે ઘણુ અને ઘણા પ્રકારના પરિણમન કુણલેશ્યાના હેય છે. જેવા કૃષ્ણલેશ્યાના પરિણામ ભેદ કહ્યા છે, તેવા જ નીલ, કાપત, તેજ, પદ્મ અને શુકલેશ્યાના પરિણામ પણ સમવાં જોઈએ,
પ્રદેશ દ્વાર હવે લેશ્યાના પ્રદેશની વક્તવ્યતા પ્રારંભ કરાય છે.
ગૌતમસ્વામી–હે ભગવાન કૃષ્ણલેશ્યાના પ્રદેશે કેટલા કહ્યા છે? ભગવાન તેના ઉત્તર આપતાં કહે છે કે- હે ગૌતમ! કૃષ્ણલેશ્યા અનંત પ્રદેશાત્મિકા કહેલ છે. અર્થાત્ કૃષ્ણલેશ્યાને
श्री. प्रशान। सूत्र:४