________________
प्रमेयबोधिनी टीका पद १७ सू० १२ नैरयिकोत्पत्यादि निरुपणम् तल्लेश्यएवोद्वर्तते ? भगवानाह-'हंता, गोयमा !' हे गौतम ! हन्त-सत्यम् 'कण्हलेस्से नेरहए कण्हलेस्सेसु नेरद एसु उववज्जइ, कण्हलेस्से उबवट्टई' कृष्णलेश्यो नैरयिकः कृष्णलेश्येषु नैरयिकेषु उपपद्यते अथ च कृष्णलेश्य एव उद्वर्तते-ततो निर्गच्छति तदेव स्फुटयति'जल्लेस्से उववजइ तल्लेस्से उववट्टर' यल्लेश्य उपपद्यते तल्लेश्य उद्वर्तते निर्गच्छति, तथा च कृष्णलेश्यः सन् कृष्णलेश्येषु नैरयिकेषूत्पद्यते न लेश्यान्तरयुक्तः पञ्चेन्द्रियतिर्यग्योनिको मनुष्यो वा बद्धापुष्कत्वेन नरकेषत्पत्तुकामो यथाक्रमं पञ्चेन्द्रियतिर्यगायुषि च साकल्येनाक्षीणे अन्तर्मुहूर्तशेषे यल्लेश्येषु नरकेषत्पत्स्यते तद्तलेश्यया परिणमति, तदनन्तरं तेनैवाप्रतिपतितेन परिणामेन नरकायुः प्रतिसंवेदयते, तस्मात् कृष्णलेश्यः कृष्णलेश्येषु नैरयिकेषु उत्पद्यते न लेश्यान्तरोपेतः, एवं ततः कृष्णलेश्या एव सततः उद्वर्तते नो लेश्यान्तरयुक्तो उद्धवर्तन करता है? __ भगवान्-हे गौतम ! हां, सत्य है । कृष्णलेश्या वाला नारक कृष्णलेश्या वाले नारकों में उत्पन्न होता है और कृष्णलेश्या वाला ही वहां से उवृत्त होता अर्थात् निकलता है। इसी कथन का स्पष्टीकरण किया जाता है-जिस लेश्यावाला होकर उत्पन्न होता है, उसी लेश्यावाला होता हुआ उद्वर्तन करता है । इस प्रकार कृष्णलेश्या वाला होता हुआ कृष्णलेश्या वाले नारकों में उत्पन्न होता है। किसी अन्य लेश्या से युक्त हो करके नहीं। जो पंचेन्द्रिय तिथंच अथवा मनुष्य नरकायु का बंध कर चुका है और नरक में उत्पन्न होनेवाला है, वह क्रम से पंचेन्द्रिय तिर्यंचायु अथवा मनुष्यायु का पूरी तरह से क्षय होने से अन्तर्मुहूर्त्त पहले उसी लेश्या से युक्त हो जाता है जिस लेश्यावाले नरक में उत्पन्न होनेवाला हो ! वही लेश्या से परिणत होता है। तत्पश्चात् उसी अप्रतिपतित परिणाम से नरकायु का वेदन करता है । अतएव कृष्णलेश्या वाला नारक कृष्णलेश्या वाले नारकों में उत्पन्न होता है, अन्य लेश्यावाला कृष्णलेश्या
શ્રી ભગવાન-હે ગૌતમ! હા, સત્ય છે. કૃષ્ણલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારમાં ઉત્પન્ન થાય છે અને કૃષ્ણ શ્યાવાળા જ ત્યાંથી ઉદુવૃત્ત થાય છે અર્થાત્ નિકળે છે. એજ કથનનું સ્પષ્ટીકરણ કરાય છે–જેશ્યાવાળા થઈને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાવાળા બનીને ઉદ્વર્તન કરે છે. એ પ્રકારે કૃષ્ણલેશ્યાવાળા થઈને કૃષ્ણલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે, કેઈ બીજી વેશ્યાથી યુક્ત થઈને નહીં જે પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય નરકાયુને બંધ કરી ચૂકેલા છે અને નરકમાં ઉત્પન થનારા છે, તે ક્રમે કરીને પંચેન્દ્રિય તિર્યંચાયુ અથવા મનુષ્યાયુને પુરી રીતે ક્ષય થયેથી અન્તર્મુહૂર્ત પહેલાં તે વેશ્યાથી યુક્ત થઈ જાય છે. જેતેશ્યાવાળા નરકમાં ઉત્પન્ન થનાર છે. એજ વેશ્યાથી પરિણત થાય છે, તત્પશ્ચાતું એજ અપ્રતિપતિત પરિણામથી નરકયુનું વેદનકરે છે. તેથી જ કૃષ્ણલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકમાં ઉત્પન થાય છે, અન્ય લેશ્યાવાળા કૃષ્ણલેશ્યાવાળા નારકમાં
प्र० २२
श्री. प्रशान। सूत्र:४