________________
હતાં, તેમાં શ્વસુરગૃહે પણ સૌ ધર્મના રંગથી રંગાયેલ મળવાથી તેમની ધર્મપરાયણતા વધુ દૃઢ થતી રહી. અને ગૃહકાની સભાળ રાખવા-ઉપરાંત તેમણે સામાયિક, પ્રતિક્રમણ, છ કાયના ખેાલ, નવતત્વ થેાકડા તથા ઉત્તરાધ્યયનનાં ખવીસ અધ્યયન વિગેરે કઠસ્થ કરેલાં છે. જગજીવનભાઈને ચાર ભાઈએ અને એ એનેા હતાં તે પણ દરેક રીતે સુખી સમૃદ્ધ અને ધર્મ પરાયણુ છે.
જગજીવનભાઈ ને ચાર પુત્રો અને બે પુત્રીઓ છે. ચાર પુત્રા તથા મેટી પુત્રીને પરણાવેલ છે. તેમની નાર્ની પુત્રી નિર્મૂળા એને ફક્ત ૧૨ વર્ષોંની ઉમરે ખા. મ્ર વિષિ પૂજ્ય-લીલાવતી ખાઈ મ. સ. પાસે ૨૦૨૧ના દામનગર ચાર્તુમાસ-વખતે મર્યાદિત બ્રહ્મચ`ત્રત અંગીકાર કરેલું અને એટાદ સોંપ્રદાયના પૂ॰ મુનિરાજ ખા. બ્ર. નવીનચંદ્રજી મ. સા. વિગેરે શેષકાળ પધારતાં સેાળ વર્ષની ઉંમરે આજીવન વ્રત ધ્ર, ખા નું અંગીકાર કરેલ છે.
નાની પુત્રીની આવી ઉચ્ચ ભાવનાએ માતા પિતાના ઉચ્ચ ધાર્મિક સંસ્કારા અને સ'તસતીજીઓની વૈયાવચ્ચને આભારી છે.
નિર્મળાં એનના ધામિક અભ્યાસ ઘણે સારે છે. અને એમ. એ. ના પ્રથમ વર્ષી સુધીના તેમણે અભ્યાસ કરેલ છે. તેઓ સામાજિક ક્ષેત્રમાં અને હેનેાની પ્રવૃત્તિમાં સારો રસ લે છે.
સંવત ૧૯૯૮માં સ્પ. પુ. શ્રી ગબુલાલજી મ. સા. ના-દામનગર ચાતુર્માસ વખતે જગજીવનદાસભાઇએ ખારવ્રતા તથા ઘણા તા નિયમા ગ્રહણ કરેલાં-જેવાં કે-હિન્દુસ્તાન બહાર જવુ' નહી'–પરદેશી કે મીલનું કાપડ પહેરવુ' નહી' તેમજ ધનધાન્ય, મકાન, ખેતી, અને રોકડ રકમની પણ મર્યાદા-માંધેલી. અને રોકડા નાણાની મર્યાદા ચાર વર્ષમાં જ પુરી થઇ ગયેલી.
પૂ. શ્રી ગભુલાલજી મ. સા. એ. દામનગરના શાસ્ત્રજ્ઞ-સ્વ. શેઠ શ્રી દામેાદરભાઈને વાત કરેલી કે મેવાડમાં બા. બ્ર. પૂ. આચાર્ય શ્રી ઘાસીલાલજી મ. સા. ખત્રીસ આગમાના જાણકાર છે. તેમજ તેમે લેાકભાગ્યભાષામાં આગમ બત્રીસી તૈયાર કરી શકે તેવા સમ છે.—ને ઉપરથી પૂજ્યશ્રીને વિનંતી કરવાથી સંવત ૨૦૦૦ના ચાતુર્માંસ દામનગરમાં કરવા પૂજ્યશ્રી એ સ’મતિ આપવાથી તે ચાતુર્માંસ દામનગર થયેલ ચાતુર્માસ દરમિયાન તપસ્વી મુનિ શ્રી મદનલાલજી મ. સા. તથા મુનિ શ્રી માંગીલાલ મ. સા. ૭૧ ઉપવાસ કરેલાં તેમના પારણાના પ્રસંગ ધણા જ ભવ્ય રીતે ઉજવાયા અને તે પછી આગમ ખત્રીસીની ટીકાએ અને ભાષાંતરા કરવાની શુભ શરુઆત દામનગરનાં મ`ગળમય આંગણેથી આર’ભાઈ, તેમજ શાસ્ત્રોના કાર્યમાં પૂ. મ. ના સહાયક પંડિતાને ખર્ચની, રહેવાની વિગેરે સુવિધાઓ જગજીવનદાસભાઈ એ શ્રી સંઘને સહકાર મેળવી કરાવી આપેલી. ચાતુર્માંસ દામનગર માટે અભૂતપૂર્વ હતા. સંવત-૨૦૦૮માં પૂ. શ્રી કાશીબાઈ સ્વામિના દામનગરના ચાતુર્માસ વખતે-શ્રી જગજીવનભાઈએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩