________________
સુશ્રાવક જગજીવનદાસભાઈ રતનશીભાઈનું જીવન ચરિત્ર
સૌરાષ્ટ્રમાં આવેલ વડોદરા રાજ્યના-દામનગર ગામમાં ધર્મપરાયણ બગડિયા વંશના ધગ્રહી કઢધર્મો એવા રતનશીભાઈ નામના એક સદગૃહસ્થ રહેતાં હતાં તેઓ ઘણુંજ સરળ પ્રકૃતિનાં હતાં અને ધર્મમય જીવન ગાળવાં બાહ્ય કંપચથીરહિત એવા દામનગરમાં વાણિજ્યવૃત્તિથી પિતાના કુટુંબને નિર્વાહ-ચલાવતાં હતા.
તેમની ધર્મપરાયણ વૃત્તિને લઈ તેઓ સાધુ સંત મહાત્મા–તપસ્વી મુનિઓના સમાગમમાં અવારનવાર આવતાં રહેતાં અને તેમની વૈયાવચ કરવામાં હમેશાં તત્પર રહેતા. તેમણે સ્વ. પૂ૦-હીરાચંદજી મ. સા. ની પ્રેરણાથી મેટી ઉંમરે પ્રતિક્રમણ કંઠસ્થ-કરેલ અને વ્યાવહારિક જંજાળ ઓછી કરી લગભગ આખે-દિવસ ઉપાશ્રયે રહી સામાયિક પ્રતિક્રમણ ઉપવાસ, પૌષધ વિગેરે કરતાં રહેતાં
વ્યાવહારિક રીતે તે વખતના વડોદરા રાજ્યમાં અમરેલી પ્રાંતમાં સેશન કૅર્ટમાં તેઓ બે વર્ષ માટે પુરર તરીકેનીમાયેલા.
આવા ધર્મપરાયણ રતનશીભાઈના ધર્મપત્ની મીઠીબાઈ પણ સરળ સ્વભાવી અને ધર્મપરાયણ હતા. તેમને મોટી ઉંમરે પ્રતિક્રમણ શીખવાની વૃત્તિ જગતાં, નાની ઉંમર જગજીવનભાઈ એ મુખપાઠ આપી પ્રતિક્રમણ શીખવાડેલું તે કાયમ ચ વિહાર પિરસી તથા સારી તપશ્ચર્યા કરતાં અને ભદ્રિક પ્રકૃતિના હતા.
આવા સુસંસ્કારી અને ધર્માનુરાગી માતાપિતાને ત્યાં જગજીવનદાસભાઈને જન્મ સંવત ૧૯૬માં થયેલે કહ્યું છે કે જીવીનાં શ્રીમતાં જે યોજામ્રોડમિનાય છે
ધર્મયુક્ત અને પવિત્ર જીવન જીવનાર અને નીતિ પરાયણ-શ્રીમંતેને ત્યાં દિવ્યાત્માને જન્મ થાય છે. તેમને બાહાકાલ સંસ્કારી માતાપિતાની છત્ર છાયામાં ઘણું જ આનંદ અને સુખપૂર્વક વીતેલ અને ગ્ય ઉંમરે પહોંચતા સંતાનમાં એગ્ય સુસંસ્કારે દઢ થવા તેમજ વ્યાવહારિક રીતે પણ ઉપયોગી થાય એ હેતુથી અભ્યાસ માટે શાળામાં દાખલ કરેલ શાળામાં તેઓ અભ્યાસમાં હમેશ આગળ પડતા રહેતા. અભ્યાસમાં તેમની નિપુણતા જોઈ માતાપિતાએ, તેઓ ધાર્મિક કાર્યમાં પણ નિપુણ બને તે માટે તેમને જૈન શાળામાં મૂકેલાં તેમણે સામાયિક, પ્રતિક્રમણ, છ કાયના બેલ, નવતત્વવિગેરે શીખેલાં આવી રીતે બાલ્યકાલથી જ માતાપિતાએ ધર્મબીજનું સિંચન કરવાથી તે ઉત્તરોત્તર વધતું ગયું અને તેમણે અનેક મુનિરાજે, મહાસતિઓને સમાગમ કરી તેમાં ધાર્મિક ગ્રંથનું વાચન કરી ધાર્મિકજ્ઞાન વધાર્યું તે હજી પણ ચાલુ જ છે. હાલમાં જ તેમણે ઉત્તરાધ્યયનસૂત્રના બત્રીસ પ્રાધ્યયને કંઠસ્થ-કરેલ છે.
ઉંમરે પહોંચતા જગજીવનભાઈના ધર્મપરાયણ-માતાપિતાએ ધર્મપરાયણ એવા, જે કુંવરબેન સાથે તેમના લગ્ન કરાવ્યાં જે કુંવરબેન પણ ધર્મના સુસંસ્કાથી સંસ્કારવાળા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩