________________
प्रमेयबोधिनी टीका पद १४ सू. १ कषायस्वरूपनिरूपणम् कोहकसाए, माणकसाए, मायाकसाए, लोभकसाए' तद्यथा-क्रोधकषायः, मानकपायः, मायाकषायः, लोभकषायश्चेति, तत्र 'कृषविलेखने' इत्यस्माद्धातोः कृषन्ति-विलिसन्ति कर्मरूपं क्षेत्रं सुखदुःखशस्योत्पादनायेति कषायाः, औणादिकत्यादायप्रत्ययः, निपातनाच ऋकारस्य अकारो बोध्यः अथवा कलुषयन्ति शुद्धस्वभायं जीयं कर्ममलिनं कुर्वन्तीति कषायाः, पूर्ववदेवायप्रत्ययः. णिजन्तस्य कलषधातोः कषादेशः, तथाचोक्तम्-'सुहदुक्खबहुस्सइयं कम्मकवेत्तं कसंति ते जम्हा । कलुसंति जं च जीवं तेण कसायत्ति पुच्चंति' ॥१॥, सुखदुःख बहुशस्यं कर्मक्षेत्रं कृषन्ति ते यस्मात् । कलुषयन्ति यं च जीयं तेन कषाया इति उच्यन्ते ॥१॥ इति, गौतमः पृच्छति-'नेरइयाणं भंते ! कइ कसाया पण्णना?' हे भदन्त ! नैरयिकाणां कति कषायाः प्रज्ञप्ताः ? भगयानाह-'गोयमा !' हे गौतम! 'चनारि कसाया पण्णना' चत्वारः कषायाः प्रज्ञप्ताः, 'तं जहा-कोहकसाए जाय लोभकसाए' तद्यथा
भगवान्-हे गौतम ! कषाय चार कहे हैं, वे इस प्रकार हैं-क्रोधकषाय, मानकषाय, मायाकषाय और लोभकषाय । 'कृष' धातु विलेखन के अर्थ में हैं। जो कर्मरूपी क्षेत्र (खेत) को सुख दुःख रूपी धान्य की उपज के लिए जोतते हैं, उन्हें कषाय कहते हैं । अथवा जो शुद्ध स्वभावी जीव को कलुषित या कर्म-मलिन करते हैं, उन्हें कषाय कहते हैं। यहां कलुष' धातु से कषाय शब्द बना है । कलुप धातु को 'कष' आदेश हो जाता है। कहा भी है-जो सुख-दुःख रूपी शस्य के लिए कर्मक्षेत्र को कृषन्ति अर्थात् जोतते हैं अथवा जो जीव को कलुषित करते हैं, उन्हें कषाय कहते हैं ॥१॥
गौतम स्वामी पुनः प्रश्न कहते हैं-हे भगवन् ! नारकजीवों में कितने काय होते हैं ?
भगवान्-चार कषाय कहे गए हैं, यथा-क्रोधकषाय, मानकषाय, मायाकषाय और लोभकषाय । इसी प्रकार वैमानिक देवों तक सभी जीवों में चार
શ્રી ભગવાનહે ગૌતમકષાય ચાર પ્રકારના કહ્યા છે, તે આ રીતે છે-કોધકષાય માનકષાય, માયાકષાય, અને લેભકષાય, ધાતુથી વિલેખનને અર્થ સમજાય છે. જે કર્મ રૂપી ક્ષેત્રને ખેડીને તેને સુખદુઃખ રૂપી ધાન્યની ઉપજને માટે વાવે છે તેમને કષીય કહે છે. અથવા જે શુદ્ધ સ્વભાવી જીવને કલુષિત અગર કર્મ–મલિન કરે છે, તેમને કષાય કહે છે, અહીં કલુષ ધાતુથી કષાય શબ્દ બન્યું છે. કલુષ ધાતુને #g” આદેશ થઈ જાય છે. કહ્યું પણ છે
જે સુખદુઃખ રૂપી શસ્ત્રને માટે કર્મક્ષેત્રને નિત્ત અર્થાત્ ખેડે છે, અથવા જે જીવને જ્યુષિત કરે છે, તેમને કષાય કહે છે કે ૧ .
શ્રી શૈતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન ! નારક જેમાં કેટલા કયાય હેય છે?
શ્રી ભગવાન -હ ગૌતમ ! ચાર કષાય હોય છે, તે આ રીતે-ક્રોધકષાય, માનકષાય, માયાકષાય અને લાભ કષાય. એ પ્રકારે વૈમાનિક સુધી બધા જીવોમાં ચાર કષાય કહી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩