________________
प्रमेयबोधिनी टीका पद १३ २०३ अजीपपरिणामनिरूपणम् स्तेन द्वयादिकाधिकगुणेनैव सह बन्धो भवेद् नान्यथेति पूर्वाद्धार्थः, अथोत्तराद्धार्थ प्ररूपयितुम्-यदा तु स्निग्धरूक्षयोर्बन्धो भवति तदा कथमित्या शङ्कायामाह-स्निग्धरय परमाण्वादेः रूक्षेण परमाण्वादिना बन्धः उपैति-उपपद्यते, किन्तु जघन्यवर्जः-जघन्यपदं वर्जयित्वा, विषमो वा भवेत् समो वा भवेत, तथा च जघन्यम्-एकगुणस्निग्धम्, एकगुणरूक्षश्च वर्जयित्वा शेषस्य द्विगुणस्निग्धादे द्विगुणरूक्षादिना सर्वेण बन्धो भ तीतिभावः, इत्येवं रीत्या बन्धनपरिणाम प्ररूप्य सम्प्रति पतिपरिणामं प्ररूपयति-'गतिपरिणामे णं भंते ! कइविहे पण्णचे ?' गौतमः पृच्छति-हे भदन्त ! गतिपरिणामः खलु कतिविधः प्रज्ञप्तः ? भगपानाह'गोयमा !' हे गौतम ! 'दुविहे पण्णते' गतिपरिणामो द्विविधः प्रज्ञतः, 'तं जहा-फुसमाणहै' इसी प्रकार रूक्ष परमाणु आदि का रूक्ष परमाणु आदि के साथ जव बंध होता है तो उसका भी नियम से दो आदि अधिक गुण वाले परमाणु के साथ ही बंध होता है, अन्यथा नहीं । यह गाथा के पूर्वार्ध का अर्थ हुआ। अब उसके उत्तरार्ध का अर्थात् आगे के आधे का अर्थ कहते हैं-जब स्निग्ध और रूक्ष पुद्गलों का परस्पर बंध होता है, तब किस प्रकार बंध होता है ? सो कहते हैं-निग्ध परमाणु आदि का रूक्ष परमाणु आदि के साथ बन्ध हो सकता है, किन्तु जघन्य गुण को छोडकर होता है, चाहे वह सम हो अथवा विषम हो। जघन्य का आशय है एक डिग्री (काला) वाला स्निग्ध या एक डिग्री (काला) चाला रूक्ष । उसे छोडकर शेष दो गुण पाले आदि स्निग्ध का द्विगुण रूक्ष आदि के साथ बंध होता है। इस प्रकार बन्धन परिणाम की प्ररूपणा करके अबगति परिणाम की प्ररूपणा करते हैं
गौतम-हेभगवन् ! गतिपरिणाम कितने प्रकार का कहा है ?
भगवान्-हे गौतम ! गति परिणाम दो प्रकार का कहा है, वह इस प्रकार આદિને રૂક્ષ પરમાણુ આદિની સાથે જ્યારે બન્ધ થાય છે તે તેના પણ નિયમથી બે આદિ અધિક ગુણવાળાની સાથે જ બંધ થાય છે, અન્યથા નહિ. આ ગાથાના પૂર્વાર્ધને અર્થ થા. હવે તેના ઉત્તરાર્ધ અર્થાત્ આગળના અડધા ભાગનો અર્થ કહે છે
જ્યારે સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોને પરસ્પર બન્ધ થાય છે. ત્યારે કેવા પ્રકારે બંધ થાય છે? તે કહે છે-સ્નિગ્ધ પરમાણુ આદિને રક્ષ પરમાણુ આદિની સાથે બંધ થઈ શકે છે, કિન્તુ જઘન્ય ગુણને છોડીને થાય છે, ભલે તે સમ હોય કે વિષમ હોય. જઘન્યનો આશય છે, એક ડિગ્રી (કાળાશ) વાળા સિનગ્ધ અગર એક ડીથી (કાળાશ) વાળા રુક્ષ તેને છોડીને શેષ બે ગુણવાળ આદિ સ્નિગ્ધને દ્વિગુણ રસ આદિની સાથે બંધ થાય છે. એ પ્રકારે બન્ધન પરિણામની પ્રરૂપણું કરીને હવે ગતિ પરિણામની પ્રરૂપણ કરે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ૪ ગતિ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે? શ્રી ભગવાન -હે ગૌતમ! ગતિ પરિણામ બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે છે प्र० ६९
શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ ૩