________________
प्रमेयबोधिनी टीका पद १३ स०२ गतिपरिणामादिनिरूपणम् मन्तो नैरयिका मत्यज्ञानिनोऽपि भवन्ति, श्रुताज्ञानिनोऽपि, विभङ्गज्ञानिनोऽपि च भवन्ति, 'दंसणपरिणामेणं सम्मादिट्ठी वि मिच्छादिदी वि सम्मामिच्छादिट्ठी वि' दर्शनपरिणामेन परिणमन्तो नैरयिकाः सम्यग्दृष्टयोऽपि भवन्ति, मिथ्या दृष्टयोऽपि, सम्यगमिथ्या दृष्टयःमिश्रदृष्टयोऽपीत्यर्थः, किन्तु-'चरितपरिणामेणं नो चरित्ती नो चरिनाचरिती, अचरित्ती' चारित्रपरिणामे परिणमन्तो नैरयिकजीवा नो चारित्रिणो भवन्ति, नोवा चारित्राचारित्रिणी भवन्ति, अपि तु अचारित्रिणो भवन्ति, तथा च पञ्चेन्द्रियतिर्यङ्मनुष्यव्यतिरेकेणान्यत्र चारित्रपरिणामस्य भवस्वाभाव्यात सर्वथा प्रतिषिद्धत्वेन नैरथिकाणामपि चारित्रपरिणामस्य प्रतिषेधः कृतः, वेदपरिणामेन-अनुभवपरिणत्या परिणमन्तो नैरयिका नो स्त्रीवेदका भवन्ति, नो या पुरुषवेदका भवन्ति अपि तु नपुंसकवेदका एव भवन्ति तथाचोक्तम्-'नारकसंमूच्छिमा नपुंसकानां नैरयिकसंमृच्छिना नपुंसका भवन्तीति शेषः, 'असुरकुमारावि एवं चेक' असुरकुमारा अपि एवञ्चव-उपयुक्तनैयिकवदेव अवसेयाः, किन्तु-'णवरं देवगतिया, कण्ह ज्ञानी भी श्रुताज्ञानी भीऔर विभंगज्ञानी भी होते हैं । दर्शन परिणाम से नारक जीव सम्यग्दृष्टि भी होते हैं, मिथ्यादृष्टि भी होते हैं और सम्यमिथ्याष्टि भी होते हैं। चारित्रपरिणाम से नारक चारित्री नहीं होते, चारित्राचारित्री अर्थातू देशचारित्र वाले भी नहीं होते किन्तु अचारित्री होते हैं। सम्पूर्ण चारित्र मनुष्य में संभव है और देश चारित्र मनुष्य और तिर्य च गति में ही होसकता है , इनके अतिरिक्त किसी अन्य में भवस्वभाव के कारण चारित्र परिणाम का संभव नहीं है। इस कारण नारकों में भी चारित्र का अभाव कहा गया है । वेद परिणाम से नारक जीवन स्त्रीवेदी होते हैं और न पुरुषवेदी होते हैं, वे सिर्फ नपुंसक वेदी ही होते हैं। कहा भी है-'नारक और संमृर्छिम जीव नपुंसक ही होते हैं। ___ असुरकुमारों की वक्तव्यता नारकों के समान ही समझना चाहिए, विशेषता છે. અજ્ઞાન પરિણામથી મત્યજ્ઞાની પણ હોય છે સુતજ્ઞાની પણ હોય છે અને વિર્ભાગજ્ઞાની પણ હોય છે. દર્શનપરિણામથી નારક જીવ સમ્યગ્દષ્ટિ પણ હોય છે, મિથ્યાષ્ટિ પણ હોય છે અને સમ્યગૃમિથ્યાદષ્ટિ પણ હોય છે, ચારિત્ર પરિણામથી નારક જીવ ચારિત્રી નથી હોતા ચારિત્રાચારિત્રી અર્થાત્ દેશ ચારિત્રવાળા પણ નથી હોતા. કિન્તુ અચારિત્રી હોય છે. સંપૂર્ણ ચારિત્ર મનુષ્યમાં જ સંભવે છે અને દેશચારિત્ર મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જ થઈ શકે છે. તેના સિવાય કોઈ બીજામાં ભવસ્વભાવના કારણે ચારિત્ર પરિણામને સંભવ નથી.
એ કારણે નારોમાં પણ ચારિત્રને અભાવ કહેલ છે. વેદ પરિણામથી નારક જીવ નથી સ્ત્રીવેદી હતા, અને નથી પુરૂષવેદી હતા, તેઓ ફક્ત નપુંસકવેદી જ ય છે, કહ્યું પણ છે કે નારક અને સંમૂર્ણિમ જીવ નપુંસક જ હોય છે.
અસુરકુમારની વક્તવ્યતા નારકના સમાન જ સમજવી, જોઈએ. વિશેષતા તેમ. प्र०६७
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: ૩