________________
प्रज्ञापनासूत्रे माणा अवहीरमाणा पलिओवमस्स असंखेज्जइभागमेतेणं अवहीरंति' समये समये प्रतिसमयम् अपहियमाणा अपह्रियमाणाः सन्तः, एकैकापहारेण पल्योपमस्य असंख्येयभाग मात्रेण कालेन सर्वात्मना अपहियन्ते किन्तु 'णो चेव णं अपहिया सिया' नो चैव खलन पुन रभ्यघिकानि स्युः-कदाचिद् भवन्ति, तथा च पल्योपमासंख्येयभागे यावन्तः समयाः भवन्ति तावत्प्रमाणानि वायुकायिकानां बद्ध क्रियशरीराणि भवन्ति न तु तदधिकानि सूक्ष्मवादरभेदेन पर्याप्तापर्याप्तभेदेन च वायुकायिकानां चातुर्विध्येन तत्र बादरपर्याप्त व्यतिरिक्तानां शेषाणां त्रयाणामपि प्रत्येक असंख्येय लोकाकाशप्रदेशप्रमाणत्वं, बादरपर्याप्तानां पुनः प्रतरासंख्येयभागप्रमाणत्वं वर्तते, तत्र त्रयाणां राशीनां वैक्रियलब्ध्यभावः, बादरपर्याप्तानामपि संख्येयभागमात्राणामेव वैक्रियलद्धिर्भवति, न तदितरेषाम्, तथा चोक्तम्-'तिण्हं ताव रासोणं वेउच्चियलद्धी चेव नत्थि, बायरपज्जत्ताणं पि संखेजइभागमेत्ताणं लद्धी अस्थि त्ति' 'त्रयाणां तावद् राशीनां वैक्रियलब्धिश्चैव नास्ति, बादरपर्याहरण किया जाय तो पल्योपम के असंख्यातवें भाग काल में उनका पूरी तरह अपहरण होता है । इससे अधिक नहीं होते हैं । तात्पर्य यह है कि पल्योपम के असंख्यातवें भाग काल के जितने समय होते हैं, उतने ही यायकायिकों के बद्ध वैक्रिय शरीर होते हैं, उससे अधिक नहीं होते। वायुकायिक जीव सूक्ष्म और बादर के भेद से तथा दोनों के पर्याप्त और अपर्याप्त के भेद से चार प्रकार के होते हैं । इनमें से बादर पर्याप्तों को छोडकर शेष तीनों में से प्रत्येक असंख्यात लोकाकाश प्रदेशों के बराबर हैं और बादर पर्याप्त प्रतर के असं. ख्यात भाग प्रमाण हैं । इनमें से तीन प्रकार के वायुकायिकों के वैक्रिय शरीर नहीं होता । बादर पर्याप्तों में से भी संख्येय भाग मात्र में ही वैक्रिय शरीर पाया जाता है , अन्य में नहीं। कहा भी है-'तीन राशियों के वैक्रिय लब्धि ही नहीं होती। बादर पर्याप्तों में से भो संख्येय भाग मात्र के ही वैक्रिय लब्धि કરણ કરે છે–અગર એક-એક સમયમાં એક-એક શરીરનું અપહરણ કરાય તે પામના અસંખ્યાતમા ભાગના કાળમાં તેમના પુરી રીતે અપહરણ થાય છે. તેનાથી અધિક નહીં તાત્પર્ય એ છે કે પલ્યોપમનો અસંખ્યાતમે ભાગ જેટલા કાળના જેટલે સમયથાય છે, તેટલા જ વાયુકાચિકેના બદ્ધ વિકિય શરીર થાય છે. તેનાથી અધિક નથી થતા. વાયુકાયિક જીવ સૂક્ષ્મ અને બાદરના ભેદથી તથા બનેના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચાર પ્રકારના હોય છે. તેમાંથી બાદર પર્યાપ્ત સિવાય શેષ ત્રણેમાંથી પ્રત્યેક પણ અસંખ્યાત લેકાકાશ પ્રદેશના બરાબર છે અને બાદર પર્યાપ્ત પ્રતરના અસંખ્યાત ભાગ પ્રમાણ છે, બાદર પર્યાપ્તમાંથી પણ સંખ્યય ભાગમાત્રમાં જ વૈકિય શરીર મળી भाव छ, अन्यमा नही
કહ્યું પણ છે-ત્રણ રાશિઓની ક્રિય લબ્ધિ જ નથી થતી, બાદર પર્યાયોમાંથી પણ સંખ્યાત ભાગ માત્રમાં જ વૈક્રિય લબ્ધિ થાય છે. એ કારણે પૃચ્છાના સમયે પોપમના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩