________________
प्रमेयबोधिनी टीका पद ११ सू. ९ भाषाद्रव्यग्रहणनिरूपणम् च प्रयत्नविशेषेण निसर्गस्य च परस्परविरुद्धकार्यकरणात् परस्परविरुद्धतया एकस्मिन् समये तयोरसम्भवः, इति चेन्न जीवस्य तथा स्वभावतया द्वयोरुपयोगयोरेकस्मिन् समयेऽसंभवेऽपि बहूनां क्रियाविशेषाणा मेकस्मिन् समये सम्भवे बाधकाभावात्, दृश्यते चैकस्मिन्नपि समये एकापि नर्तकी भ्रमणादि नृत्यं विदधती पाणिपादादिना विविधाः क्रियाः करोतीति, सर्वस्यापि वस्तुनः प्रत्येकमेकस्मिन् समये उत्पादव्ययदर्शनात्, तथा चोक्तम्-'गहणनिसग्गपयत्ता परोप्परविरोहिणो कहं समए ? । समए दो उवओगा न होज्ज किरिया ण को दोसो ? ॥१॥ ग्रहण निसर्गप्रयत्नौ परस्परविरोधिनौ कथं समये ? । समये द्वावुपयोगौ न भवेतां क्रिययोस्तु को दोषः ? ॥१॥ इति स्पष्टम् । 'निरंतरं गेण्हमाणे जहणणेणं दो समए, उक्कोसेण असंखेजसमए अणुसमयं अविरहियं निरंतरं गेहइ' निरन्तरम्-अव्यवधानं भाषा द्रव्याणि गृह्णन् जघन्येन द्वौ समयौ, उत्कृष्टेन असंख्येय
शंका-पुद्गलों का ग्रहण अन्य प्रयत्न विशेष से होता है और निसर्ग अन्य प्रयत्नविशेष से होता है । ये दोनों परस्पर विरोधी कार्य हैं । अतएव एक समय में उनका होना संभव नहीं हैं।
समाधान-जीव का स्वभाव ही ऐसा है कि यद्यपि एक समय में दो उपयोग संभव नहीं है, परन्तु एक समय में बहुत-सी क्रियाएं हो सकती हैं, उनके होने में कोई बाधक नहीं है। एक ही समय में एक ही नर्तकी भ्रमणादि नृत्य करती हुई हाथों पैरों आदि से विविध प्रकार की क्रियाएं करती है, यह प्रत्यक्ष देखा जाता है। सभी वस्तुओं का एक ही समय में उत्पाद और व्यय देखा जाता है-भाषा द्रव्यों के ग्रहण और त्याग के प्रयत्न परस्पर विरोधी होने से एक ही समय में किस प्रकार हो सकते हैं ? इस शंका का समाधान यह है कि एक समय में दो उपयोग नहीं होते, मगर दो क्रियाओं के होने में क्या दोष आता है ? कुछ भी नहीं।
શંકા–પુદ્ગલેનું ગ્રહણ અન્ય પ્રયત્ન વિશેષથી થાય છે અને નિસર્ગ અન્ય પ્રયત્ન વિશેષ થાય છે. આ બન્ને પરસ્પર વિરોધી કાર્યો છે તેથી એક સમયમાં તેમનું થવું સંભવતું નથી.
સમાધાન-જીવને સ્વભાવ જ એ છે કે યદ્યપિ એક સમયમાં બે ઉપગને સંભવ નથી, પરંતુ એક સમયમાં ઘણી કિયાઓ થઈ શકે છે. તેમના થવામાં કાંઈ અડચણ નથી. એક જ સમયમાં એક જ નર્તકી ભ્રમણ વિગેરે કરતી હાથ પગોથી વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે, આ પ્રત્યક્ષ દેખાય છે. બધી વસ્તુઓને એક જ સમયમાં ઉત્પાદ અને વ્યય જોવામાં આવે છે. કહ્યું પણ છે–ભાષા દ્રવ્યોનું ગ્રહણ અને ત્યાગના પ્રયત્ન પરસ્પર વિરોધી હોવાથી એક જ સમયમાં આ પ્રકારે થઈ શકે છે? આ શંકાનું સમાધાન આ છે કે એક સમયમાં બે ઉપયોગ નથી થતા, પણ બે કિયાઓના થવામાં શું દોષ આવે છે? કાંઈ પણ નહીં.
श्री प्र५न। सूत्र: 3