________________
प्रमेयबोधिनी टीका पद ११ सू. ५ भाषाकारणादिनिरूपणम्
याचमानस्य प्रतिषेधव वनरूपा भवति यथा-'इदं वस्तु तुभ्यं न दास्यामि' इत्येवं बोध्यम् ६, इच्छानुलोमा भाषा-इच्छाया अनुलोमम् आनुकूल्य मित्यर्थेन वक्तुरिष्टार्थबचनसमर्थन रूपा भवति यथा कश्चित् किञ्चित्कार्यमारभमाणकश्चिजनं किश्चित्पृच्छति ततः स आह-भवान् एतत्कार्य करोतु ममापि एतदभिप्रेतम्" इत्येवं बोध्यम्७, अनभिगृहीता भाषा प्रतिनियतानिवधारणरूपा भवति तथा बहुषु कार्येषु उपस्थितेषु कश्चित् कश्चित्पृच्छति-किमधुना करोमि ? इति, ततः स आह-यत्प्रतिभासते तत्कुरु' इत्येवं बोध्यम्८, अभिगृहीता भाषा प्रतिनियतार्थावधारणरूपा भवति यथा-इदं कार्यमधुना कर्तव्यम् इदं न कर्तव्यम्' इत्येवं रूप में इस भाषा का प्रयोग किया जाता है, जैसे-'यह वस्तु मैं तुम्हें नहीं दूंगा।' ___ (७) इच्छानुलोमा-जो भाषा इच्छा के अनुकूल हो, अर्थात् वक्ता के इष्ट अर्थ का समर्थन करने वाली हो, वह इच्छानुलोमा भाषा कहलाती है । जैसेकोई किसी कार्य को आरंभ करते समय किसी से पूछता है। जिससे पूछता है, वह कहता है-'आप यह कार्य कीजिए, इसमें मेरी अनुमति है।' इस प्रकार की भाषा इच्छानु लोमा कहलाती है।
(८) अनभिगृहीता-जो भाषा किसी नियत अर्थ का अवधारण न करने वाली हो, अर्थात् नियत रूप न हो, जैसे कोई किसी से पूछता है-बहुत से कार्य उपस्थित हैं, उन में से इस समय कौन-सा कर्य करूं ? तब उसे कोई उत्तर दाता कहता है-'जो ठीक समझो सो करो।' इस भाषा से किसी विशिष्ट कार्य का निर्णय नहीं होता, अतएव इसे अनभिगृहीता भाषा कहते हैं।
(९) अभिगृहीता-जो भाषा किसी नियत अर्थ का निश्चय करने वाली हो. जैसे-'इस समय अमुक कार्य करो, दूसरा कोई कार्य न करो' इस प्रकार की भाषा अभिगृहीता है। “આ વસ્તુ હું તમને નહી આપુ
(૭) ઈચ્છાનુલેમા-જે ભાષા ઈચ્છાને અનુકૂળ હોય અર્થાત્ વક્તાના ઈટ અર્થનું સમર્થન કરવાવાળી હોય તે ઈચ્છાનુલેમા ભાષા કહેવાય છે. જેમકે, કઈ કઈ કાર્યને આરંભ કરતી વખતે કોઈને પૂછે છે. જેને પૂછે છે તે કહે છે “આપ આ કાર્ય કરે એમાં મારી અનુમતી છે, આ જાતની ભાષા ઈચ્છાનુલમાં કહેવાય છે.
(૮) અનભિગૃહીતા–જે ભાષા કઈ ચોક્કસ અર્થને અવધારણ ન કરનારી હોય અર્થાત નિયત ન હોય, જેમકે કઈ કઈને પૂછે છે-ઘણા કાર્ય ઉપસ્થિત છે, તેમાંથી આ વખતે કયું કાર્ય કરું? ત્યારે તેને ઉત્તરદાતા કહે છે “જે ઠીક લાગે તે કરો આ ભાષાથી કઈ વિશિષ્ટ કાર્યને નિર્ણય નથી થતું, તેથી જ તેને અનભિગ્રહીતા ભાષા કહે છે.
(૯) અભિગૃહીતા–જે ભાષા નિયત અર્થને નિશ્ચય કરવાવાળી હોય જેમકે, “આ વખતે અમુક કાર્યકર બીજું કઈ કાર્ય ન કરે, આ પ્રકારની ભાષા અભિગૃહીતા છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩