________________
प्रज्ञापनासूत्रे प्राणने' इत्यस्मात् धातोः, आनन्ति इति रूपम् , प्राणन्ति वा ? उक्तपदद्वयार्थमेव पर्यायान्तरेणाह-उच्छ्वसन्ति वा, निःश्वसन्ति वा ? तत्र आनन्ति इत्यस्य उच्छवसन्ति इत्यर्थः प्राणान्ति इत्यस्य निःश्वसन्ति इत्यर्थः, केचितु 'आनन्ति प्राणन्ति' इति पदद्वयेन अन्तः परिस्फरन्ती उच्छ्वासनिःश्वासक्रिया उच्यते उच्छ्वसन्ति, निःश्वसन्ति इत्यनेन तु बाह्या उच्छवासनिश्वासक्रिया अभिधीयते इत्याहुः भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'सततं संतयामेव आणमंति वा, पाणमंति वा, ऊससंति वा नीससंति वा' सततम् अविरहितम्अव्यवच्छिन्नम्-सततमेव-अनवरतमेव नैरयिका आनन्ति वा प्राणन्ति वा, वा शब्द समुच्चयार्थकः, नैरयिकाणामतिदुःखितत्वेन निरन्तरमेवोच्छ्वासनिःश्वासौ प्रवर्तेते, अतएव नैकोऽपि समयो नैरयिकाणामुच्छ्वासनिःश्वासविरहकालो भवति, अस्मिन् प्रकरणे 'आनमन्ति इत्यादेलस्य ' यह षष्ठी विभक्ति का प्रयोग पंचमी अववा तृतीया के अर्थ में हुआ है 'गौतम स्वामी प्रथम कहते हैं-भगवन् ! नारकीजीव कितने काल से या जितने काल में श्वास लेते हैं और श्वास छोडते हैं, अर्थात् उच्छ्वास लेते हैं
और निःश्वास छोडते हैं ? यहां 'आनन्ति' और 'प्राणन्ति' इन दो क्रियापदों का और उच्छवसन्ति' तथा नि:श्वसन्ति' इन दोनों क्रियापदों का समान ही अर्थ है ! किन्तु 'कोइ कहते है कि 'अनन्ति' और 'प्राणन्ति' का अर्थ अन्तर में स्फुरित होने वाली उच्छ्वास निश्वास लिया है और उच्छवन्ति तथा निश्वसन्ति' पदों से बाहर होने वाली क्रिया समझनी चाहिए।
भगवान् उत्तर देते हैं-हे गौतम ! नारकजीव सदा-सर्वदा निरन्तर-लगाकर उच्छ्वास और निश्वास लेते रहते हैं। नारक जीव अतीव दु:खि होते हैं, इस कारण निरन्तर उनका उच्छ्वास-निश्वास चालु रहता है । एक भी समय
અન પ્રાણુને, ધાતુથી આડ ઉપસર્ગ લાગતાં “આનન્તિ રૂપ બને છે ‘પ્ર’ ઉપસર્ગ અધિક લાગતા “પ્રાણન્તિ” રૂપ સિદ્ધ થાય છે, “કિમત કાલસ્ય એ ષષ્ઠી વિભક્તિને પ્રયોગ પંચમી અથવા તૃતીયાના અર્થમાં થયા છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે - હે ભગવદ્ નારક જીવ કેટલા કાળથી અથવા કેટલા કાળમાં શ્વાસ લે છે, અને વિશ્વાસ મૂકે છે અર્થાત્ ઉચવાસ લે છે અને નિશ્વાસ મકે છે? અહીં “આનન્તિ અને પ્રાણન્તિ, આ બન્ને ક્રિયાપદના અને “ઉધ્રુવસતિ તથા નિશ્વસન્તિ’ અને ‘પ્રાણુક્તિને અર્થ અન્તરમાં સ્કુતિ થનારી ઉચ્છવાસ નિશ્વાસ ક્રિયા છે અને ઉચ્છવસતિ તથા “નિઃશ્વસન્તિ” પદેથી બહાર થનારી ક્રિયા સમજવી જોઈએ.
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે –હે ગૌતમ ! નારક જીવ સદા-સર્વદા નિરન્તર સતત ઉચલ્ડ્રવાસ અને નિશ્વાસ લેતા રહે છે. નારક જીવ અતીવ દુઃખી થાય છે, એ કારણે નિરન્તર તેમના ઉવાસ-નિશાળ ચાલુ રહે છે. એક પણ સમયનું વચમાં વ્યવધાન નથી થતું આ પ્રકરણમાં “આનન્તિ પદને વારંવાર પ્રયોગ કરીને શિષ્યના વચનના પ્રતિ આદર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩