________________
२६०
प्रज्ञापनासूत्रे एवं या भाषा जातिरिति-जातिमधिकृत्य पुंप्रज्ञापनी-पुंसः पुलक्षणस्य प्रज्ञापनी-अभिधायिनी पुरुषस्वरूपप्ररूपिका भवति यथा पुरुपः स्वभावात् गम्भीराशयो भवति अत्यधिकायामपि आपत्तौ न क्लीबत्वं भजते न वा धैर्य जहाति इत्यादि, या च भाषा जातिरिति-जातिमधिकृत्य नपुंसक प्रज्ञापनी-नपुंसकजातिनिरूपिका भवति यथा नपुंसकः स्वभावात् क्लीवो भवति अत्यधिकमोहवडवानलज्वालाजटिलकलापदंदह्यमानश्चेत्यादि, सा एषा खलु किं प्रज्ञापनी भाषा भवति, नैषा भाषा मृषा ?, अयमाशसः-यद्यपि जातिगुणाः पूर्वोक्तस्वरूपा भवन्ति तथापि क्वचित् कदाचित् तद्वैपरीत्यमपि दरीदृश्यते यथा काचिद् वनिता गम्भीराशया धीरा प्रकृष्टसत्वा च, पुरुषोऽपि कश्चित् तुच्छप्रकृतिकश्चपलेन्द्रियो लेशमात्रायामपि विपत्तौ क्लीवत्वं भजते, नपुंसकोऽपि कश्चित् किश्चिन्मोहानलोदृढसखश्चोपलक्ष्यते अत एव संशयात् किमेषा प्रज्ञापनी भाषा ? किं वा तदन्येति ? भगवानाह-'हंता, गोयमा !' हे से दुर्बल होती है। इसी प्रकार जो भाषा जाति की अपेक्षा पुरुष के स्वरूप के प्रतिपादन करनेवाली होती है, जैसे पुरुष स्वभावतः गंभीर आशय वाला होता है, अति अधिक आपत्ति आ पडने पर भी कातर नहीं होता, न धैर्य का परित्याग करता है, इत्यादि । इसी प्रकार जो भाषा जाति की अपेक्षा से नपुंसक के स्वरूप का प्रतिपादन करने वाली होती है, जैसे-'नपुंसक स्वभाव से क्लीव होता है और वह मोह रूपी वडवानल की ज्वालाओं के समूह से जलता रहता है' इत्यादि । इस प्रकार की भाषा क्या प्रज्ञापनी होती है ? क्या यह भाषा मृषा नहीं है ? तात्पर्य यह है कि यद्यपि जाति के गुण वही होते हैं जो ऊपर कहे गए हैं, फिर भी कहीं किसी में अन्यथा भाव भी देखा जाता है, जैसे कोई स्त्री भी गंभीर आशय वाली, और उत्कृष्ट सत्त्वशालिनी होती है, जब कि कोई कोई पुरुष भी प्रकृति से तुच्छ, चपलेन्द्रिय और तनिक-सी आपत्ति आने पर कातर होने वाले देखे जाते हैं । कोई नपुंसक भी-कम मोह થિી ચપળ અને ધર્યની દષ્ટિએ દુર્બળ હોય છે. એ જ પ્રકારે જે ભાષા જાતિની અપે ક્ષાએ પુરૂષના સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળી હોય છે, જેમ, પુરૂષ સ્વભાવતઃ ગંભીર આશયવાળો હોય છે, અતિઅધિક આપત્તિ આવી પડતાં પણ કાયર થતું નથી ધર્યને પરિત્યાગ કરતા નથી. ઇત્યાદિ. એ પ્રકારે જે ભાષાની અપેક્ષાએ નપુંસકનું પ્રતિપાદન કરવાવાળી હોય છે, જેમ નપુંસક સ્વભાવે કલીબ હોય છે અને તે મેહ રૂપી વડવાનબની જવાળાઓના સમૂહથી બળતું રહે છે, ઈત્યાદિ. એ પ્રકારની શું ભાષા પ્રજ્ઞાપની હોય છે? શું આ ભાષા મૃષા નથી? તાત્પર્ય એ છે કે યદ્યપિ જાતિના ગુણ તેજ હોય છે જે ઊપર કહેલા છે, છતાં પણ ક્યાંય કેઈમાં અન્યથા ભાવ પણ દેખાય છે, જેમ કેઈ સ્ત્રી ગંભીર આશયવાળી ધીર અને ઉત્કૃષ્ટ સત્વશાલિની હોય છે, જ્યારે કઈ કઈ પુરૂષ પણ પ્રકૃતિથી તુચ્છ, ચપલેન્દ્રિય અને જરા જેટલી આપત્તિ આવતાં કાયર થતું જોવામાં આવે
श्री प्रशान॥ सूत्र : 3