________________
प्रमेयबोधिनी टीका पद १० सू. ६ संस्थाननिरूपणम् प्रदेशावगाढं भवति ? किं वा अनन्तप्रदेशावगाढं भवति ? भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'संखेजपएसोगाढे नो असंखेजपएसोगाढे, नो अणंतपएसोगाढे' संख्येयप्रदेशिकं परिमण्डलसंस्थानं संख्येयप्रदेशावगाढं भवति, नो असंख्येयप्रदेशावगादं भवति, नो वा अनन्तप्रदेशावगाढं भवति संख्येयप्रदेशिकस्य परिमण्डलसंस्थानस्य प्रदेशानां संख्येयमात्रत्वात् असंख्येयेषु अनन्तेषु वा प्रदेशेषु अवगाहनाऽसंभवात् ‘एवं जाव आयए' एवम्संख्येयप्रदेशिकपरिमडलसंस्थानोक्तरीत्या यावत्-संख्येयप्रदेकशिस्य वृत्तस्य, यस्रस्य चतुरस्रस्य आयतस्य चापि संस्थानस्य संख्येयप्रदेशावगाढत्वमेव संभवति, नो असंख्येयप्रदेशावगाढत्वम् नो वा अनन्तप्रदेशावगाढत्वं प्रागुक्तयुक्तः, गौतमः पृच्छति-'परिमंडले णं भंते ! संठाणे असंखेजपएसिए कि संखेजपएसोगाढे असंखेजपएसोगाढे ' अणंतपएसोगाढे'हे भदन्त ! परिमण्डलं खलु संस्थानम् असंख्येयप्रदेशिकम् किं संख्येयप्रदेशावगाढं भवति ? किंवा अवगाढ होता है ? अथवा अनन्तप्रदेशों में अवगाढ होता है ?
भगवान्-हे गौतम ! संख्यातप्रदेशी परिमंडल संस्थान संख्यात आकाशप्रदेशों में अवगाढ होता है, असंख्यातप्रदेशों में अथवा अनन्तप्रदेशों में अवगाढ नहीं होता। क्यों कि संख्यातप्रदेशी परिमंडल संस्थान के प्रदेश संख्यात ही होते हैं, अतएव असंख्यात अथवा अनन्तप्रदेशों में उसका अवगाहन होना संभव नहीं है। इसी प्रकार आयत संस्थान तक सब के विषय में समझना चाहिए, अर्थात् संख्यातप्रदेशी वृत्तसंस्थान, न्यत्र संस्थान, चतुरस्रसंस्थान और आयत संस्थान भी संख्यात आकाशप्रदेशों में ही अवगाढ होते हैं, असंख्यात अथवा अनन्त प्रदेशों में नहीं।
गौतमस्वामी-हे भगवन् ! असंख्यातप्रदेशी परिमंडल संस्थान क्या संख्यात प्रदेशों में अलगाढ होता है, असंख्यातप्रदेशों में अवगाढ होता है अथवा अनन्त प्रदेशों में अवगाढ होता है ? અવગાઢ થાય છે? અથવા અનન્ત પ્રદેશમાં અવગાઢ થાય છે?
શ્રી ભગવાન્ –હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશી પરિમડલ સંસ્થાન સંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે. અસંખ્યાત પ્રદેશમાં અથવા અનન્ત પ્રદેશોમાં અવગઢ નથી થતા. કેમકે સંખ્યાત પ્રદેશ પરિમંડલ સંસ્થાનના પ્રદેશ સંખ્યાત જ હોય છે. તેથી જ અસંખ્યાત અથવા અનન્ત પ્રદેશમાં તેમને અવગાહ કે સંભવિત નથી એ જ પ્રકારે આયત સંસ્થાન સુધી બધાના વિષયમાં સમજવું જોઈએ. અર્થાત્ સંખ્યાત પ્રદેશી વૃત્ત સંસ્થાન, વ્યસસંસ્થાન, ચતુરસ્ત્ર સંસ્થાન અને આયત સંસ્થાન પણ સંખ્યાત આકાશ પ્રદેશમાં જ અવગાઢ થાય છે, અસંખ્યાત અથવા અનન્ત પ્રદેશમાં નહીં
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! અસંખ્યાત પ્રદેશી પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે, અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે અથવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩