________________
९३०
प्रज्ञापनासूत्रे पातविरहस्य च उद्वर्तनाविरहस्य च वारसं द्वादशमुहूर्ताः प्रमाणं वक्तव्यम्, तदनन्तररत्नप्रभादि नैरयिकादिभेदेषु उपपातविरहस्य उद्वर्तनाविरहस्य च 'चउवीसाई' चतुर्विशति मुहूर्ताः नरकादिगतिषु प्रत्येकं वक्तव्याः , तदनन्तरम् ‘स अंतरं' सान्तरम् स व्यवधानम् नैरयिकादयः समुत्पद्यन्ते, निरन्तरश्च-अव्यवधानम् चापि नैरयिकादयः उत्पद्यन्ते इति वक्तव्यम् तदनन्तरम् 'एगसमय' एकसमयेन नैरयिकादयः प्रत्येकं कियन्तः उत्पद्यन्ते, कियन्तो वा उद्वर्तन्ते ? इति प्ररूपणीयम्, तदनन्तरम्-'कत्तोय' कुतश्च स्थानाद्भवाद्वा नैरयिकादय उत्पद्यन्ते ? इति निरूपणीयम्, तदनन्तरम् 'उब्वहणा' नरकाद् उद्वत्ताः सन्तो नैरयिकादयः कुत्र उत्पधन्ते ? इति प्रतिपादनीयम्, तदनन्तरम् 'परभवियाउयंच' कियद् भागावसामान्य रूप से नरकादि गातियों में उपपात और उद्वर्तना के विरह को बारह मुहूर्त का प्रमाण कहा जाएगा, तत्पश्चात् रत्नप्रभा आदि नारकभूमियों में उपपातविरह एवं उद्वर्त्त नाविरह के चौवीस मुहूर्त कहे जाएँगे । तत्पश्चात् यह निरूपण किया जाएगा कि नारक आदि सान्तर अर्थात् व्यवधानसहित भी उत्पन्न होते हैं और निरन्तर (लगातार) भी उत्पन्न होते हैं । फिर यह बतलाया जाएगा कि आदि एक समय में कितने नारकों आदि का उपपात और उद्धर्तन होता है ? तदनन्तर यह प्ररूपण किया जाएगा कि नारक आदि किस स्थान से या किस भव से उत्पन्न होते हैं ? उसके बाद नारक आदि निकल कर कहाँ उत्पन्न होते हैं ? इसकी प्ररूपणा की जाएगी तत्पश्चतू यह कहेंगे कि वर्तमान भव को कितनी आयु शेष रहने पर नारक आदि आगामी भव की आयु का बन्ध करते हैं ? ઉદ્ધતનાના વિરહને બાર મુહૂર્તનું પ્રમાણ કહેવામાં આવશે. તે પછી રત્નપ્રભા વિગેરે નારક ભૂમિમાં ઉપપાત વિરહ અને ઉદ્વર્તનાના ચોવીસ મુહૂર્ત કહેવામાં આવશે. તે પછીથી નારક વિગેરે સાંતર અર્થાત્ વ્યવધાન સહિત પણ ઉત્પન્ન થાય છે, અને નિરંતર (લાગઠ) પણ ઉત્પન્ન થાય છે. એનું નિરૂપણ કરાશે. તે પછી એ બતાવવામાં આવશે કે–એક સમયમાં કેટલા નારક વિગેરેના ઉપપાત અને ઉદ્વર્તન થાય છે? તે પછી એ પ્રરૂપણ કરવામાં આવશે કે નારક વિગેરે કયાં સ્થાનેથી અગર કયા ભવથી ઉત્પન્ન થાય છે? તે પછી નારક આદિમાંથી નીકળીને કયાં ઉત્પન્ન થાય છે? તે પ્રરૂપણા કરાશે. તે પછી એ કહેવામાં આવશે કે વર્તમાન ભવની કેટલી આયુ બાકી રહે ત્યારે નારક વિગેરે આગામી ભવની આયુને બન્ધ કરે છે? છેવટે વધારેમાં વધારે કેટલા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨