________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.१५ जघन्यगुणकालकादिर्यायनिरूपणम्
८९५
गंध तिक्त कटुकषायाम्लमधुरपर्यवैश्च वक्तव्यता भणितव्या, किन्तु - 'णवरं परमाणुपोग्गलस सुभिगंधस्स दुब्भिगंधो न भण्णई' नवरम् - पूर्वापेक्षया विशेपस्तु परमणुपुद्गलस्य सुरभिगन्धरस्य दुरभिगंधो न भव्यते, उभयोः परस्परविरोधेन एकत्र स्थातुमशक्यत्वात् एवं 'दुभिगंधस्स सुभिगंधोन भण्णई' दुरभिगन्धस्य परमाणुपुद्गलस्स सुरभिगन्धो वा न भव्यते, प्रागुक्तयुक्तेः, एवमेव ' तित्तस्स अवसेसं न भण्णइ' तिक्तस्य रसस्य अवशेषैरसः कटुकादि न भण्यते, तेषामपि परस्परविरोधेन एकत्र स्थातुमशक्यत्वात्, 'एवं कडुयादीणवि' एवम् - तिकरसवदेव कटुकादीनामपि रसानां वक्तव्यता भाणितव्या, 'अवसेसं तं चैव ! अवशेष, तच्चैव पूर्वोक्तवदेवावसेयम्, गौतमः पृच्छति - 'जहण गुणकक्खडाणं तपसियाणं खंधाणं पुच्छा ? 'जघन्यगुणकर्कशनामनन्तप्रदेशिकानां वर्ण की प्ररूपणा के समान प्ररूपणा समझ लेनी चाहिए । विशेष बात यह है कि जिस परमाणुपुद्गल में सुरभिगंध होती है, उसमें दुरभिगंध नहीं होती और जिसमें दुरभिगंध हो उसमें सुरभिगंध नही होती, क्योंकि परमाणु एक गंध वाला ही होता है । अतएव जहां गंध का कथन किया जाय वहां दूसरी गंध का अभाव कहना चारिए । दूसरी बात यह है कि जहां तिक्त रस होता है वहां शेष कटुकरस आदि नहीं होते, क्योंकि उनमें भी परस्पर विरोध है । इसी प्रकार कटुक रस आदि के विषय में भी समझ लेना चाहिए । तात्पर्य यह है कि जहां एक रस हो वहां दूसरे सभी रसों का अभाव समझका चाहिए । शेष पूर्ववत् ही कहना चाहिए ।
गौतम - हे भगवन् ! जघन्यगुण ( कर्कश ) कठोर अनन्तप्रदेशी पुद्गलस्कंधों के पर्याय कितने हैं ?
પ્રરૂપણા સમજી લેવી જોઈએ. વિશેષ વાત એ છે કે જે પરમાણુ પુદ્ગલમાં સુરભિ ગધ હાય છે તેમાં દુરભિગધ નથી હાતા, અને જેમાં દુરભિગંધ હોય તેમાં સુરભિગધ નથી હતા કેમકે પરમાણુ એક ગંધવાળા જ હાય છે. તેથીજ જ્યાં એક ગંધનું કથન કરાય ત્યાં બીજા ગંધના અભાવ કહેવા જોઇએ. ખીજી વાત એ છે કે જ્યાં તિક્ત રસ હાય છે, ત્યાં શેષ ટુક રસ આદિ નથી હાતા, કેમકે તેમનામાં પણ પરસ્પર વિરોધ છે. એજ પ્રકારે કઢુક આદિના વિષયમાં પણ સમજી લેવુ જોઇએ. તાત્પર્ય એ છે કે જ્યાં એક રસ હાય ત્યાં મીંજા બધા રસાના અભાવ સમજવા જોઇએ, બાકી પૂર્વવત્ જ अहेवु लेखे.
શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! જઘન્ય ગુણુ કર્કશ (કઠાર) અનન્ત પ્રદેશી પુગલ સ્કન્ધાના પર્યાય કેટલા ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨