________________
७७८
____ प्रज्ञापनासूत्रे तद् भिन्नाः-अरूप्यजीवपर्यायाः, अमूर्त्ताजीवपर्याया इति भावः, गौतमः पृच्छति-अरूवि अजीव पज्जवा णं भंते ! कइविहा पण्णत्ता ? हे भदन्त ! अरूप्यजीवपर्यवाः खलु कतिविधाः प्रज्ञप्ताः ? भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'दसविहा पण्णत्ता' अरूप्यजीवपर्यवाः दशविधाः प्रज्ञप्ताः 'तं जहा-धम्मत्थिकाए, धम्मत्थिकायस्सदेसे' धम्मत्थिकायस्स पएसा' तद्यथा-धर्मास्तिकायः, धर्मास्तिकायस्य देशः, धर्मास्तकायस्य प्रदेशाः, तत्र कृत्स्नम् अवयविद्रव्यं धर्मास्तिकायः तस्यैव धर्मास्तिकायस्यार्दादि रूपेणोंऽशः धर्मास्तिकायदेशः, तस्यैव धर्मास्तिकायस्य निरंशाः अंशाः-धर्मास्तिकायप्रदेशा व्यपदिश्यन्ते, एवं रीत्या अधर्मास्तिअर्थात् पुद्गल के पर्याय । अरूपी अर्थात् अमूर्त अजीव के पर्याय अरूपी-अजीवपर्याय कहलाते हैं।
गौतम पुनः प्रश्न करते हैं-हे भगवन् ! अरूपी-अजीव पर्याय के कितने प्रकार हैं !
भगवान-उत्तर देते हैं-गौतम ! अरूपी-अजीव के पर्याय दस प्रकार के कहे हैं,वे इस प्रकार हैं-धर्मास्तिकाय, धर्मा स्तिकाय का देश, धर्मास्तिकाय के प्रदेश, अधर्मास्तिकाय, अधर्मास्तिकाय के देश, अधर्मास्तिकाय के प्रदेश, आकाशास्तिकाय, आकाशास्तिकाय का देश, आकाशास्तिकाय के प्रदेश और अद्धासमय' सम्पूर्ण असं. ख्यात प्रदेशों धर्मास्तिकाय का पिण्ड धर्मास्तिकाय कहलाता है, धर्मास्तिकाय के अर्द्ध आदि भाग को धर्मास्तिकायदेश कहते हैं और धर्मास्तिकाय के सव सूक्ष्म अंश को धर्मास्तिकाय प्रदेश कहते हैं। इसी प्रकार अधर्मास्तिकाय और आकाशास्तिकाय आदि के त्रिकों અજીવને રૂપી અજીવ કહે છે. રૂપી અજીવ પુગલ જ હોય છે, તેથી જ રૂપી અજીવના પર્યાય અર્થાત્ પુદ્ગલના પર્યાય. અરૂપી અર્થાત્ અમૂર્ત અજીવના પર્યાય અરૂપી–અજીવ પર્યાય કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન અરૂપી અજીવ પર્યાયના કેટલા પ્રકાર છે? શ્રી ભગવાન-હે ગૌતમ! અરૂપી અજીવના પર્યાય દશ પ્રકારના કહ્યા છે, તે આ પ્રકારે છે–ધર્માસિ કાય, ધર્માસ્તિકાયના દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ, અધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયના દેશ અને આકાશાસ્તિકાયના પ્રદેશ અધ્વાસમય, સંપૂર્ણ અસંખ્યાત પ્રદેશી ધર્માસ્તિકાયને પિંડ ધર્માસ્તિકાય કહેવાય છે. ધમસ્તિકાયના અર્ધ આદિ ભાગને ધર્માસ્તિકાય દેશ કહે છે અને ધર્માસ્તિકાયના બધાથી સૂફમ અંશને ધમસ્તિકાયપ્રદેશ કહે છે. એ જ રીતે અધર્માસ્તિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨