________________
७३४
प्रज्ञापनासूत्रे जहा उक्कोसाभिणिबोहियनाणी' अजघन्यानुत्कृष्टाभिनिबोधिकज्ञानी यथा उत्कृष्टाभिनिबोधिकज्ञानी प्रतिपादितस्तथा प्रतिपादनीयः, किन्तु ‘णवरं ठिईए चउहाणवडिए' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु स्थित्या-आयुः कर्मानुभवलक्षणणस्थित्यपेक्षया चतु:स्थानपतितो भवति, 'सटाणे छटाणवडिए' स्वस्थाने षट्स्थानपतितो भवति, ‘एवं सुयनाणी वि' 'एवं पूर्ववदेव श्रुतज्ञानी अपि पञ्चेन्द्रियतिर्यग्योनिकः प्रतिपादनीयः,
गौतम ! पृच्छति-'जहणोहिनाणीणं भंते ! पंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा' हे भदन्त ! जघन्यावधिज्ञानिनां पञ्चेन्द्रियतिर्यग्योनिकानां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः ? इति पृच्छा, भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'अणंता पजवा पण्णत्ता' जघन्यावधिज्ञानिनां पञ्चेन्द्रियतिर्यग्योनिकानाम् अनन्ताः पर्यवाः प्रज्ञप्ताः, गोतमः पृच्छति-'से केणटेणं भंते ! एवं वुच्चइ-जहण्णोहिनाणीणं पंचिंदिय
मध्यम आभिनिबोधिकज्ञानी उत्कृष्ट आभिनिबोधिकज्ञानी के समान है, मगर स्थिति की दृष्टि से वह चतुःस्थानपतित होता है स्वस्थान अर्थात् आभिनिबोधिक ज्ञान की दृष्टि से षट्स्थानपतित होता है, क्योंकि आभिनिबोधिकज्ञान के तरतम रूप पर्याय अनन्त होते हैं अतएव उसमें अनन्तगुणहीनता और अनन्तगुणअधिकता भी हो सकती है।
जैसी आभिनिबोधिकज्ञानी पंचेन्द्रिय तिथंच को वक्तव्यता कही है, वैसी ही श्रुतज्ञानी की वक्तव्यता भी समझ लेना चाहिए।।
गौतम-हे भगवन् ! जघन्य अवधिज्ञानी पंचेन्द्रिय तिथंच के कितने पर्याय कहे हैं ?
भगवान्-हे गौतम ! अनन्त पर्याय कहे हैं।
મધ્યમ આમિનિબેધિક જ્ઞાની ઉત્કૃષ્ટ અભિનિબેધિક જ્ઞાનીના સમાન છે. પણ સ્થિતિની દષ્ટિએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. સ્વસ્થાન અર્થાત મધ્યમ આભિનિબેધિકજ્ઞાનની દષ્ટિએ ષટસ્થાન પતિત થાય છે કેમકે આભિનિબાધિક જ્ઞાનના તરતમ પર્યાય અનન્ત થાય છે તેથી જ તેમાં અનન્ત ગુણ હીનતા અને અનન્ત ગુણ અધિક પણ થઈ શકે છે.
જેવી અભિનિબેધિક પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા કહી છે તેવી જ શ્રુતજ્ઞાનની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચના કેટલા પર્યાય કહ્યા છે ?
શ્રી ભગવાન હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨