________________
६८२
मज्ञापनासूत्रे स्तुल्यो भवति, 'अवसेसेहिं वण्णगंधरसफासपज्जवेहि अवशेषैः वर्णगन्धरसस्पर्शपर्यवैः 'छहाणवडिए' षट्स्थानपतितो भवति, तदभिलापक्रमश्च पूर्ववदेव स्वयमवगन्तव्यः 'दोहिं अण्णाणेहिं अचक्खुदसणपज्जवेहिय छट्ठाणवडिए' द्वाभ्यामज्ञानाभ्यां-मत्यज्ञानश्रुताज्ञानलक्षणपर्यवाभ्याम् अचक्षुर्दर्शनपर्यवैश्च षट्स्थानपतितो भवति, एवं उक्कोसगुणकालएवि' एवम्-पूर्वोपदर्शितदिशा, उत्कृष्टगुणकालकोपि, पृथिवीकायिकः उत्कृष्टगुणकालस्य पृथिवीकायिकान्तरस्य द्रव्यार्थतया तुल्या, प्रदेशार्थतया तुल्यः अवगाहनार्थतया चतु:स्थानपतितो भवति स्थित्या त्रिस्थानपतितः, 'कालवण्णपज्जवेहिं तुल्ले' कृष्णवर्णपर्यवैस्तुल्यो भवति, अवशेषैः वर्णगन्धरसस्पर्शपर्यवैः, षट्स्थानपतितो भवति, द्वाभ्यामज्ञानाभ्याम् अचक्षुर्दर्शनपर्यवैश्व षट्स्थानपतितो भवति, तदभिलापश्च पूर्वोक्तरीत्या स्वयमूहनीयः, 'अजहण्णमणुक्कोसगुणकालएवि एवं चेव' अजघन्यानुत्कृष्टगुणकालकोऽपि पृथिवीकायिकः, त्रिस्थानपतित है, काले वर्ण की अपेक्षा तुल्य है, शेष वर्ण, गंध, रस
और स्पर्श के पर्यायो की अपेक्षा षट्स्थानपतित है, मत्यज्ञान, श्रुताज्ञान और अचक्षुदर्शन के पर्यायो की अपेक्षा षट्स्थानपतित होता है। ___ इसी प्रकार उत्कृष्टगुण कृष्णवर्ण पृथ्वीकायिक के संबंध में भी समझना चाहिए। वह दूसरे उत्कृष्ट कृष्ण वर्ण वाले पृथ्वीकायिक से द्रव्य और प्रदेशों की अपेक्षा तुल्य हैं, अवगाहना की अपेक्षा चतु:स्थानपतित होता है, स्थिति से त्रिस्थानपतित होता है, कृष्ण वर्ण के पर्याय से तुल्य होता है, शेष वर्णों, गंध, रस, स्पर्श दो अज्ञानों और अचक्षुर्शन की अपेक्षा षटूस्थानपतित होता है । उन छह स्थानों का उच्चारण पूर्ववत् करलेना चाहिए।
मध्यमगुण काले पृथ्वीकायिक के संबंध में यही समझना चाहिए વર્ણના પર્યાયથી તુલ્ય થાય છે, શેષ વર્ણો. ગંધ, રસ, સ્પર્શ બે અજ્ઞાને અને અચક્ષુદર્શનની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે, તે છ સ્થાનના ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવા જોઈએ.
એજ પ્રમાણે ઉત્કૃષ્ટગુણ કૃષ્ણવર્ણ પૃથ્વી કાકાયિકના સંબંધમાં પણ સમજી લેવું. આ બીજા ઉત્કૃષ્ટગુણ કૃષ્ણવર્ણવાળા પૃથ્વીકાયિકથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિની અપેક્ષાથી વિસ્થાન પતિત થાય છે. કૃષ્ણવર્ણના પર્યાયથી તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, બે અજ્ઞાન અને અચક્ષુદ્ધનની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. એ છ સ્થાનેનું ઉચ્ચારણ પૂર્વવત્ કરી લેવું.
મધ્યમગુણ કાળા પૃથ્વીકાયિકના સમ્બન્ધમાં એજ પ્રમાણે સમજવું જોઈએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨